Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११३८
• हस्तस्पर्शसमं शास्त्रम् •
द्वात्रिंशिका-१६/२६
यथा सन्निश्चयं विशदाऽवलोकनं प्रति आश्रित्य तथैव उक्तन्यायेनैव अतीन्द्रियं वस्तु आत्मादिविशेषरूपं छद्मस्थस्य = अर्वाग्दृशः प्रमातुः अपि तत्त्वतः = परमार्थनीत्या ।। २५ ।। हस्तस्पर्शसमं शास्त्रं तत एव कथञ्चन । अत्र तन्निश्चयोऽपि स्यात्तथा चन्द्रोपरागवत् ।। २६ ।। हस्तेति । हस्तस्पर्शसमं = तद्वस्तूपलब्धिहेतुहस्तस्पर्शसदृशं शास्त्रं अतीन्द्रियाऽर्थगोचरम् । तत एव शास्त्रादेव कथञ्चन = केनापि प्रकारेण अत्र = छद्मस्थे प्रमातरि तन्निश्चयोऽपि इति योगदृष्टिसमुच्चयकारिकार्थोऽप्यनुसन्धेयोऽत्र । यथोक्तं शास्त्रवार्तासमुच्चये अपि प्रामाण्यं रूपविष सम्प्रदाये न युक्तिमत् । यथाऽनादिमदन्धानां तथाऽत्रापि निरूप्यताम् ।। ← (शा.वा.स. १०/११) इति । तदुक्तं अध्यात्मतत्त्वालोके अपि अर्वाग्दृशां नैव परोक्षभावाः प्रत्यक्षधीगोचरतां लभन्ते । अतीन्द्रियज्ञानिकृतोपदेशं सन्तो यथार्थं प्रतियन्ति किन्तु ।। ← ( अ. तत्त्वा. १/१६ ) इति ।
प्रकृते अप्रतर्य्योऽहम् ← (आ.प्र. ५) इति आत्मप्रबोधोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् केवलतर्काश्रयणे तु यथावद्धर्माऽधर्मबोधाऽनुदयेन दुःखमूलानुच्छेद एव । तदुक्तं सूत्रकृताङ्गे एवं तक्काइ साहिंता धम्माधम्मे अकोविआ । दुक्खं ते नाइतुति सउणी पंजरं जहा ।। जहा अस्साविणीं नावं जाइअंधो दुरुहिया । इच्छइ पारमागंतुं अंतरा य विसीयई । । ← (सू.कृ. १ ।१ ।२ ।२२ -३१) इति भावनीयम् ।।१६ / २५ ।। यदि छद्मस्थस्यातीन्द्रियं वस्तु न विषयः कथं तस्य तत्प्रज्ञापना युज्यते ? इत्याशङ्कायां योगबिन्दुकारिका(यो.बिं.३१६ ) संवादेन शास्त्रोपयोगमाह - 'हस्ते 'ति । योगबिन्दुवृत्त्यनुसारेण ग्रन्थकृदेनां વગેરે રૂપો વિશદ નિરીક્ષણનો યથાર્થ દર્શનનો વિષય બની શકતા નથી. તે જ રીતે આત્મા વગેરે વિશિષ્ટ અતીન્દ્રિય વસ્તુ ઉપલક દૃષ્ટિ ધરાવતા છદ્મસ્થ પ્રાજ્ઞ પુરુષોનો પણ પરમાર્થથી વિષય બની न श. (१६/२५)
=
=
=
1
વિશેષાર્થ :- જેમ રૂપ (colour) અંધ વ્યક્તિના સમ્યક્ જ્ઞાનનો વિષય નથી તેમ અતીન્દ્રિય વસ્તુ છદ્મસ્થના અપરોક્ષ જ્ઞાનનો વિષય બની ન શકે. માટે એ વિષયમાં પોતાની બુદ્ધિથી કે તર્કથી નિર્ણય કરવો તે અનુચિત છે. કેવલજ્ઞાનીનો જ તે અપરોક્ષજ્ઞાનવિષય બની શકે. પણ જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી અતીન્દ્રિય પદાર્થોમાં આપણી કલ્પના, બુદ્ધિ કે દલીલ આગળ ધરવાના બદલે શાસ્રને જ આગળ ધરવું જોઈએ. તેનાથી જ છદ્મસ્થ વ્યક્તિને આત્મા વગેરે વિશે આત્માના તાત્ત્વિક સ્વરૂપ વિશે સાચો નિશ્ચય થઈ શકે છે. આ વાત ૨૬મી ગાથામાં ગ્રંથકારશ્રી બતાવશે. (૧૬/૨૫) આ અતીન્દ્રિય પદાર્થ શાસ્ત્રગોચર થ
Jain Education International
ગાથાર્થ :- શાસ્ત્ર હસ્તસ્પર્શ તુલ્ય છે. તેનાથી જ કોઇ પણ રીતે છદ્મસ્થ જીવને અતીન્દ્રિય પદાર્થનો પણ નિશ્ચય ચંદ્રગ્રહણની જેમ થઈ શકે છે. (૧૬/૨૬)
१. हस्तादर्शे '... लोचनं' इति पाठः ।
=
ટીકાર્ય :- અંધ વ્યક્તિને જે વસ્તુ ઓળખાતી ન હોય તેનો નિર્ણય કરવા માટે તે હાથથી તેનો સ્પર્શ વગેરે કરે છે. તે રીતે તેને અમુક વસ્તુનો નિર્ણય થતો હોય છે. અતીન્દ્રિય વિષયોની બાબતમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org