Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• अतज्जातीयात् तज्जातीयोत्पादाऽयोगः •
११५७ तज्जातीयोत्पत्तिसम्भावनाऽभावादिति' चेत् ? न, तत्रापि वासनाविशेषस्य बीजत्वे तेनैव प्रवृत्त्याधुपपत्तौ दृष्टकारणवैफल्यप्रसङ्गात्, प्रकृते बाधकाऽभावाच्चेत्यन्यत्र विस्तरः ।।५।। विवक्षितजातिविशेषशून्यात् वस्तुनः तज्जातीयोत्पत्तिसम्भावनाऽभावात् = विवक्षितजातिमदुत्पादाऽसम्भवात् । अयमत्राशयो निश्चयनयस्य - यदि सादृश्यग्रहस्य प्रवृत्त्यनुपपादकत्वे ‘पर्वतो वह्निमान्' इत्यादिकार्यलिङ्गकानुमितिः कस्यापि न स्यात्, पर्वतवृत्तिधूमे वह्निव्याप्त्यग्रहात्, गृहीतव्याप्तिकस्य महानसीयादिधूमस्य च पर्वतेऽसत्त्वात् । यदि सादृश्यग्रहस्य प्रवृत्त्युपपादकत्वमङ्गीक्रियते तदा नैव कश्चिद् दोषः, गृहीतव्याप्तिकमहानसीयादिधूमसादृश्योपलम्भात्पर्वतीयधूमेन पर्वते वयनुमित्युपपत्तेः । न हि महानसीयादिवलिविजातीयाद् वस्तुनः कुत्रापि धूमोत्पादः सम्भवति । एवमेव प्रकृतेऽपि घटानुपधायकदण्डादौ घटाधुपधायकदण्डादिसादृश्योपलम्भेन घटसाधनताग्रहाद् घटजननोद्देश्यकप्रवृत्त्युपपत्तेः इति चेत् ?
एतन्निराकरोति व्यवहारनयो - नेति । तत्रापि = सादृश्यग्रहेऽपि वासनाविशेषस्य = संस्कारविशेषस्यैव बीजत्वे = कारणत्वे स्वीक्रियमाणे 'तद्धेतोरस्तु किं तेन ?' इति न्यायतो लाघवात् तेनैव = सादृश्यग्राहकवासनाविशेषेणैव प्रवृत्त्याधुपपत्तौ = दण्डादिग्रहणलक्षणप्रवृत्ति-घटाद्युत्पत्तिसङ्गतौ सत्यां दृष्टकारणवैफल्यप्रसङ्गात् = प्रत्यक्षप्रमाणसिद्धकारणव्यर्थत्वाऽऽपत्तेः, प्रकृते कार्यत्वाऽवच्छिन्नाऽव्यवहितपूर्ववर्तिदैवपुरुषकारोभयगतकारणत्वाऽङ्गीकारे अन्वय-व्यतिरेकाभ्यां बाधकाऽभावाच्च = व्यभिचारविरहाच्च इति एवंप्रकारो विस्तरोऽन्यत्र न्यायखण्डखाद्य-स्याद्वादकल्पलतादौ द्रष्टव्यः ।।१७/५।।
વ્યવહારનયવાદી :- આ વાત વ્યાજબી નથી. કારણ કે તેમાં પણ વિશિષ્ટ પ્રકારના સંસ્કારને કારણ માનવામાં આવે તો તેના દ્વારા જ પ્રવૃત્તિ વગેરે સંગત થઈ શકે છે. તથા તેવું બને તો પ્રસિદ્ધ કાર્યકારણભાવ નિષ્ફળ જાય અને પ્રસ્તુતમાં કોઈ બાધક પણ નથી. આ બાબતનો વિસ્તાર અન્યત્ર होवो. (१७/५)
વિશેષાર્થ :- ભાગ્ય કે પુરુષાર્થ બેમાંથી એક પણ ન હોય તો કોઈ પણ કાર્ય ઉત્પન્ન થતું નથી. માટે પ્રત્યેક કાર્ય પ્રત્યે ભાગ્ય અને પુરુષાર્થ બન્નેને વ્યવહાર નય કારણ તરીકે સ્વીકારે છે. હા, એવું બની શકે કે અમુક કાર્ય પ્રત્યે નસીબ ગૌણ હોય અને પુરુષાર્થ મુખ્ય હોય. જેમ કે વિક્રમાદિત્ય હેમુને હરાવીને અકબર બાદશાહે મેળવેલી દિલ્લીની રાજગાદી. તથા કોઈ કાર્ય પ્રત્યે પુરૂષાર્થ ગૌણ કારણ હોય અને નસીબ મુખ્ય કારણ હોય. જેમ કે અકબરના પુત્ર શાહજહાંએ મેળવેલી દિલ્લીની રાજગાદી. માટે પ્રત્યેક કાર્ય પ્રત્યે ગૌણ કે મુખ્યરૂપે નસીબ અને પુરુષાર્થ બન્ને કારણ છે જ.
હ કુર્ઘદ્રુપ તરીકે કરણવ્યવહાર અસંગત છે નિશ્ચયનય કુર્વકૂપ તરીકે કારણને સ્વીકારે છે તે વ્યાજબી નથી. કેમ કે ઘડો ઉત્પન્ન થાય તે સમયે દંડ વગેરેમાં ઘટકુવૈતૂપ હોય, તે સિવાયના સમયે તો દંડાદિમાં ઘટકુવૈતૂપ ન જ હોય. આથી જે ઘટાર્થી કુંભાર છે તેની ઉદાસીન દંડાદિમાં પ્રવૃત્તિ જ થઈ નહિ શકે. કેમ કે જ્યાં સુધી તે દંડાદિ ઘડો ઉત્પન્ન ન કરે ત્યાં સુધી તેમાં ઘટકુર્વિદ્રુપ ન આવી શકે તથા જેમાં ઘટકુર્વિદ્રુપ ન હોય તે નિશ્ચયનયની દૃષ્ટિએ કારણ ન કહેવાય. તેથી નિશ્ચયનયવાદી ઘટાર્થી હોવા છતાં ઉદાસીન દંડાદિમાં પ્રવૃત્તિ ન કરી શકે. અર્થાત્ ઘડો બનાવવા માટે દંડાદિને લેવા માટે પ્રયત્ન કરી ન શકે. માટે કુર્વકૂપ તરીકે કારણનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org