Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११३२
• सर्वदर्शनेषु कर्मणो योगनाश्यता • द्वात्रिंशिका-१६/२३ = अपगतपरमार्थप्रयोजनः; सर्वैरपि भवकारणत्वेन योगाऽपनेयस्याऽस्योपगमादन्यस्य विशेषस्य सतोऽप्यकिञ्चित्करत्वात् ।।२२।। यत एवंततोऽस्थानप्रयासोऽयं यत्तभेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ।।२३।।
तत इति । ततः = सतो विशेषस्याऽपार्थकत्वाखेतोः अस्थानप्रयासोऽयं तत्त्वचिन्तकानां (यत्तभेदनिरूपणम्=) यत्तद्भेदस्य = देवादिविशेषस्य निरूपणं = गवेषणं, यतश्चाऽनुमानस्य देवताविशेषादिग्राहकत्वेनाऽभिमतस्य सामान्यं विषयो मतः ।। = प्रधानस्य अविद्या-क्लेशाद्यभिधानद्वारा उपगमात् = स्वीकारात् । एतावतैव मोक्षपुरुषार्थोपपत्तेः । तस्य योगाऽनपनेयत्वाभ्युपगमे तु मोक्षपुरुषार्थोच्छेदापत्तेः । न च तर्हि किं तत्तन्नामाङ्गीकृते भवकारणे मूर्तत्वा-ऽमूर्तत्व-पौद्गलिकत्वादिलक्षणो विशेषो नास्त्येवेति शङ्कनीयम्, अन्यस्य = भवकारणत्व-योगापनेयत्वातिरिक्तस्य विशेषस्य मूर्तत्वाऽमूर्तत्वादिलक्षणस्य तत्र सतोऽपि अकिञ्चित्करत्वात् = परमप्रयोजनैकलीनचित्तानामनुपादेयत्वात् ।।१६/२२।।
देवादिविशेषस्य = परमोपास्यादिगतविशेषस्य गवेषणं = मार्गणम् । यतो नायं प्रत्यक्षात् साध्यः किन्त्वनुमानात् । देवताविशेषादिग्राहकत्वेन = परमोपास्य-भवकारणादिगतविशेषसाधकत्वेन अभिमतस्य अनुमानस्य सामान्यं = अस्तित्वमात्रादि विषयो मतः, न तु विशेषः । अयमभिप्रायः- निर्दोषपुरुषविशेषरूपो देवः कर्म चाऽप्रत्यक्षत्वादनुमानविषयः । ते चानुमाने अमू-ये ये चयापचयधर्माणस्ते क्वचित्सर्वथाકે કલેશને યોગસાધના દ્વારા દૂર કરવા યોગ્ય તરીકે સ્વીકારે છે. પછી તેમાં મૂર્તિત્વ કે અમૂર્તત્વ વગેરે વિશેષ ગુણધર્મો પ્રકૃતિ-પ્રધાન-કર્મમાં રહેતા હોય તો પણ તેનાથી કોઈ ઝાઝો અર્થ સરતો નથી. (૧૨/૨૨)
વિશેષાર્થ :- કર્મ કહો, પાશ કહો, કલેશ કહો કે પ્રકૃતિ = પ્રધાનતત્ત્વ કહો. જુદા જુદા નામથી સંસારકારણભૂત તત્ત્વનો સર્વદર્શનકારો સ્વીકાર કરે છે. તથા મહત્ત્વની વાત એ છે કે તે સંસારકારણ યોગસાધનાથી દૂર કરી શકાય છે. આ વાત પણ સર્વદર્શનકારોને માન્ય છે. જેને સંસારનો નાશ કરવો છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે તેના માટે તો ઉપર જણાવેલી વાત જ પર્યાપ્ત છે. તે કર્મ વગેરે શબ્દ દ્વારા જણાવવામાં આવતું સંસારકારણ મૂર્ત છે કે અમૂર્ત ? તે જીવગુણ છે કે પૌગલિક વગેરે બાબત જણાવવાનું કે વિચારવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. માટે જુદા જુદા દર્શનકારોએ ભવકારણત્વ અને યોગસાધનાનાશ્યત્વ- આ બે ગુણધર્મો સિવાયના બીજા ગુણધર્મોની તેમાં જે કલ્પના કરેલ છે તેનું કોઈ પારમાર્થિક પ્રયોજન જણાતું નથી. આવું કાલાતીત મહાત્માનું તાત્પર્ય છે. (૧૬/૨૨) જે કારણે સત્ય પરિસ્થિતિ ઉપર જણાવી તે મુજબ છે.
ગાથાર્થ :- જ કારણે દેવાદિગત વિશેષ ભેદભાવનું નિરૂપણ કરવું તે અસ્થાયી પ્રયાસ છે. કેમ કે અનુમાનનો વિષય સામાન્ય છે- એમ મનાયેલ છે. (૧૬/૨૩)
છે અનુમાન સામાન્યવિષયક જ ટીકાર્થ :- દેવાદિમાં રહેલા વિશેષ ગુણધર્મોની વિચારણા નિરર્થક હોવાના કારણે દેવાધિદેવમાં વિશેષ ગુણધર્મની તપાસ કરવી, શોધખોળ કરવી તે તત્ત્વચિંતકો માટે અનુચિત સ્થળમાં પ્રયાસ છે. આનું કારણ એ છે કે ભગવાન વગેરેમાં વિશેષ ગુણધર્મોનો નિશ્ચય કરાવનાર જે અનુમાન માન્ય છે તેનો વિષય સામાન્ય ગુણધર્મો છે. તેથી પણ સર્વ વિશેષ ગુણધર્મોથી યુક્તરૂપે ઈશ્વર વગેરેની અનુમાન १. हस्तादर्श ‘यतस्य' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org