Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१०२८
• नयमतभेदेन तीर्थकरत्वादिभेदोहनम् • ત્રિશિ-૧૧/૧૨ स्थानकाराधनादिक्रमेण देवादिभवपरम्परया वा तीर्थकरत्वनिबन्धनं = तीर्थङ्करत्वपदप्राप्तिप्रयोजकम् । इदञ्चाऽशुद्धनिश्चयनयतो ज्ञेयम् ।
व्यवहारनयतस्तु योग्यताविशेषाऽऽलिङ्गितवरबोधेरेव तथात्वम् । इत्थमेव सिद्धानां तीर्थकरसिद्धत्वादिभेदा अपि सङ्गच्छन्ते । न च तीर्थकरसिद्धत्वादिकं नीलघटत्वादिवदर्थसमाजसिद्धमिति तत्प्रयोजकतया योग्यत्वभेदो न सिध्येदिति वक्तव्यम, कार्ये तावद्धर्मकत्वस्य योग्यताविशेषप्रयोज्यत्वात्, तत्र तथाविधसामग्रीसमाजस्य प्रयोजकत्वे तत्राऽपि तथाविधप्रयोजकान्तराऽऽश्रयणेऽनवस्थानात् । यदि चेयमनवस्था प्रामाणिकी न दोषाय तदाऽयं नियतधर्मककार्यनियामकस्तथाविधसामग्रीसमाज एव कथञ्चिदेकत्वेन भासमानः परिणामिभव्यत्वरूपः स्वीक्रियताम् । इत्थमपि स्याद्वादप्रक्रियया दोषाऽभावादिति (षोड.१६/६ મો.વ.૩) વ્યજં પોદશવકવૃત્તી | વિનું જાણવન્દ્રજ્યાં વોવામ (ઘોડ.9૬/૬ વંક્રવૃત્તિ) |
वरबोधिप्रभावात् तथाभव्यत्वयोगेन तीर्थकरजीवो नानारूपं सकलसत्त्वभवोत्तारणं भावयति । यथोक्तं योगबिन्दौ →
अनेन भवनैर्गुण्यं सम्यग्वीक्ष्य महाशयः । तथाभव्यत्वयोगेन विचित्रं चिन्तयत्यसौ ।। मोहान्धकारगहने संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन् धर्मतेजसि ।। अहमेतानतः कृच्छ्राद् यथायोगं कथञ्चन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।। करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान् वर्धमानमहोदयः ।।
૯ (ચો..િ૨૮૪-૨૮૬-૨૮૬-૨૮૭) તિ પૂર્વો(g.ર૧૪) મર્તવ્યમત્ર 9/9રૂા આવે તો જ તે વિશિષ્ટયોગ્યતાવાળી સર્બોધિ = વરબોધિ અથવા વરબોધિગત યોગ્યતાવિશેષ પરંપરાએ તીર્થંકરપદવીનું કારણ બની શકે. આ બાબતમાં શાંતિથી વિશેષ રીતે ભાવના ભાવવાની ગ્રંથકારશ્રી સૂચના આપે છે. (૧૫/૧૩)
વિશેષાર્થ:- ભવ્યત્વ = ભવ્યતા = મોક્ષગમનયોગ્યતા જો તમામ જીવોમાં સર્વથા સમાન જ માનવામાં આવે (અર્થાત તથાભવ્યત્વ અને ભવ્યત્વ વચ્ચે કોઈ જ પ્રકારના ભેદનો સ્વીકાર કરવામાં ન આવે) તો તીર્થકર અને અતીર્થકર, ચરમાવર્તી કે અચરમાવર્તી તમામ જીવોને એકી સાથે ધર્મપ્રશંસાદિ બીજસિદ્ધિ, સમ્યગ્દર્શનપ્રાપ્તિ, કેવલજ્ઞાન, મોક્ષની ઉપલબ્ધિ થવી જોઈએ. કારણ કે યોગ્યતા તો તમામ ભવ્ય જીવોમાં એકસરખી જ માન્ય કરવામાં આવેલ છે. “સમાન યોગ્યતા હોવા છતાં પણ સહકારી કારણભૂત કાલ, ક્ષેત્ર વગેરેનો ભેદભાવ થવાથી બીજસિદ્ધિ વગેરેમાં ભેદ પડી જાય છે– આવું માનવું વ્યાજબી નથી. કારણ કે સહકારી કારણો પણ યોગ્યતાની તાકાતથી જ ખેંચાઈને આવે છે અને તમે યોગ્યતા તો તમામ ભવ્ય જીવોમાં એકસરખી જ માનો છો. માટે માનવું જોઈએ કે ભવ્યત્વ બધામાં સમાન હોવા છતાં તથાભવ્યત્વ બધાનું પ્રાયઃ જુદા-જુદા પ્રકારનું હોય છે. ઋષભદેવ ભગવંતમાં રહેલ ભવ્યત્વ એવું હતું કે તેની સાથે આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના છેડે મોક્ષનો કાળ સંકળાયેલ હતો. તથા પ્રભુ વર્ધમાનસ્વામીનું ભવ્યત્વ એવું હતું કે તેને ચોથા આરાના છેડે મોક્ષે પહોંચવાના કાળ જોડે સંબંધ થયો. આમ અલગ-અલગ કાળ જોડે સંકળાવાના લીધે ભવ્યત્વ બદલાઈ ગયું. વિવિધ કાળ, નિયતિ વગેરે સાથે સંબંધ થવાના લીધે બદલાઈ ગયેલું ભવ્યત્વ એટલે તથાભવ્યત્વ. તથાભવ્યત્વ જુદા જુદા પ્રકારનું હોવાથી તેના કાર્યભૂત ધર્મપ્રશંસાદિરૂપ બીજસિદ્ધિ, સમ્યગ્દર્શન વગેરેમાં પણ ફરક પડી જાય છે. દરેક બાણ બાહ્યદૃષ્ટિએ સમાન દેખાવા છતાં અલગ-અલગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org