Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१०३२
• शिष्टलक्षणमीमांसा •
द्वात्रिंशिका - १५/१६
अंशत इति । अंशतो
अंशतः क्षीणदोषत्वाच्छिष्टत्वमपि युक्तिमत् । अत्रैव हि परोक्तं तु तल्लक्षणमसङ्गतम् ।।१६।। देशतः क्षीणदोषत्वाद् = दोषक्षयवत्त्वात् शिष्टत्वमपि अत्रैव सम्यग्दृष्टावेव युक्तिमत् = न्यायोपेतं, “क्षीणदोषः पुरुषः शिष्टः " इतिलक्षणस्य निर्बाधत्वात् । सर्वदोषक्षयेण सर्वथा शिष्टत्वस्य सिद्धे केवलिनि वा विश्रान्तत्वेऽपि सम्यग्दृष्टेरारभ्य देशतो विचिविशेषवदिहापरैः । इष्यते सदनुष्ठानं हेतुरत्रैव वस्तुनि ।। ← ( यो . बिं. २९४) इति ।
इदञ्चाऽत्राऽवधेयम्- वैदिकदर्शनानुसारेण मुण्डकेवली ब्रह्मकोटिपरमहंसाख्यसंन्यासिस्थानीयः गणधरस्तु ईशकोटिपरमहंसस्थानीयः । अत्र चार्थे →
परहंसस्य प्रारब्धकर्म्मवैचित्र्यदर्शनात् । ईशकोटिर्ब्रह्मकोटिरिति द्वे नामनी श्रुते ।। परहंसो ब्रह्मकोटेर्मूकस्स्तब्धो जस्तथा । उन्मत्तो बालचेष्टश्च न जगत्तेन लाभवत् ।। जगदीशप्रतिनिधिर्भूत्वा तत्कर्मसंरतः । जगद्धितार्थं विप्रर्षे ! एनं विद्धीशरूपिणम् ।। परहंसस्त्वीशकोटेर्ब्रह्मरूपधरोऽपि सन् । देवर्षिशक्तियुक्तश्च भवतीति विनिश्चयः || ← (सं.गी.१०/९-१२) इति संन्यासगीताकारिकाः स्मर्तव्याः । । ।१५ / १५ ।। सम्यग्दृष्टावेव शिष्टत्वं समर्थयति- 'अंशत ' इति । प्रयोगस्त्वत्रैवं सम्यग्दृष्टिः शिष्टः अंशतो दोषक्षयवत्त्वात्, गणधराऽऽचार्यादिवत् । न चांशतो दोषक्षयवत्त्वेऽपीतरदोषसत्त्वात् ' क्षीणदोषः पुरुषः शिष्ट' इति वचनं सम्यग्दृष्टौ शिष्टत्वाऽभ्युपगमे व्याहन्यत इति शङ्कनीयम्, सर्वदोषक्षयेण = घात्यघातिसकलकर्मध्वंसेन सर्वथा शिष्टत्वस्य सम्पूर्णशिष्टत्वस्य सिद्धे परमात्मनि विश्रान्तत्वेऽपि यद्वा आत्मगुणघातिघातिकर्मकलङ्कक्षयेण कृत्स्नशिष्टत्वस्य सयोगिनि अयोगिनि वा केवलिन भवस्थे सर्वज्ञे विश्रान्तत्वेऽपि पर्यवसितत्वेऽपि सम्यग्दृष्टेः आरभ्य देशतः अंशतो विचित्रस्य
= नानारूपस्य
=
=
=
=
=
=
विशेषार्थ :- ऋषभदेव भगवान, भरत, बाहुजली, ब्राह्मी, सुंदरी, श्रेयांसकुमार वगेरे भोक्षे ગયા. તેમાં સર્વ જીવોને તારવાની કરુણાપ્રધાન આત્મદશાવાળા હોવાના કારણે ઋષભદેવ પ્રભુનો જીવ તીર્થંકર થઈને મોક્ષમાં પધારે છે. જ્યારે બ્રાહ્મી અને સુંદર પૂર્વભવમાં માત્ર પોતાના આત્મકલ્યાણમાં જ ગળાડૂબ હતા. તેથી સામાન્ય કેવલી થઈને તે મોક્ષે પધારે છે. તેથી જે સંવેગી વૈરાગી સાધક કેવળ આત્મકલ્યાણને સાધવા માટે જ પ્રયત્નશીલ રહે તે સામાન્યકેવલી થાય છે. (૧૫/૧૫)
આ સમ્યગ્દષ્ટિમાં શિષ્ટત્વલક્ષણ હાજર #
ગાથાર્થ :- આંશિક રીતે દોષો ક્ષીણ થયેલ હોવાથી શિષ્ટત્વ પણ સમકિતી જીવમાં જ યુક્તિસંગત સિદ્ધ થાય છે. બાકી એકાંતવાદીએ કરેલ શિષ્ટત્વલક્ષણ તો સાવ અસંગત જ છે. (૧૫/૧૬)
ટીકાર્થ :- આંશિક રીતે દોષોનો ક્ષય થયેલ હોવાથી સમકિતી જીવમાં જ શિષ્ટત્વ પણ ન્યાયસંગત છે. કારણ કે ‘જેના દોષો ક્ષીણ થયેલ હોય તે પુરુષ શિષ્ટ કહેવાય' આવું લક્ષણ તેમાં અસ્ખલિત રીતે સંગત થાય છે. જો કે તમામ દોષોનો સંપૂર્ણ ક્ષય થવા દ્વારા સંપૂર્ણ શિષ્ટત્વ અથવા સર્વથા શિષ્ટત્વ તો સિદ્ધ જીવમાં અથવા કેવલજ્ઞાની જીવમાં જ વિશ્રાન્ત થાય છે. તો પણ સમ્યગ્દષ્ટિ જીવથી માંડીને આંશિક રીતે વિવિધતા ધરાવતું શિષ્ટત્વ તો કેવલજ્ઞાની સિવાય અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org