Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• શ્વરપ્રતિષક્ષસિદ્ધિપ્રસગ્નનમ્ .
११०३
ज्ञानादिधर्माणामत्युत्कर्षेणेश्वरसिद्धिरित्यपि च नास्ति । यतो धर्माणामत्युत्कर्षः (च) साध्यमानो ज्ञानादाविवा अन्यत्र = अज्ञानादौ अतिप्रसञ्जकः = अनिष्टसिद्धिकृत्, अत्युत्कृष्टज्ञानादि' मत्तयेश्वरस्येव तादृशाज्ञानादिमत्तया तत्प्रतिपक्षस्याऽपि सिद्ध्यापत्तेः ।
इत्थं च ‘ज्ञानत्वमुत्कर्षाऽपकर्षाऽनाश्रयवृत्ति, उत्कर्षाऽपकर्षाऽऽश्रयवृत्तित्वात्, महत्त्ववद्' इत्यत्र उभयोः परिणामित्वं तथाभ्युपगमाद् ध्रुवम् । अनुग्रहात्प्र
न्यायापातो दुरुद्धरः । तदुक्तं योगबिन्दौ वृत्तेश्च तथाऽद्धाभेदतः स्थितम् ।। ( यो . बि . ३१० ) इति ।
वस्तुतः तदभिमतेश्वरोऽप्यसिद्ध एव प्रमाणतः, यतो ज्ञानादिधर्माणां अत्युत्कर्षेण = निरतिशयत्वसाधन पातञ्जलाभिमता ईश्वरसिद्धिः अपि नास्ति, यतो यस्मात् कारणात् धर्माणां ज्ञान-वैराग्यैश्वर्यादीनां अत्युत्कर्षः काष्ठाप्राप्तत्वलक्षणः साध्यमानो = सातिशयत्वहेतुनाऽनुमीयमानो ज्ञानादाविव अज्ञानादो अनिष्टसिद्धिकृत् । इदमेव भावयति- अत्युत्कृष्टज्ञानादिमत्तया ईश्वरस्येव तादृशाऽज्ञानादिमत्तया = अत्युत्कृष्टाज्ञानादिमत्तया तत्प्रतिपक्षस्यापि ईश्वरप्रतिपक्षस्यापि निरतिशयाऽज्ञानाश्रयतया सिद्धयापत्तेः । यथेश्वरोऽत्युत्कृष्टज्ञानाद्याश्रयस्तथा कश्चित् पुरुषविशेषोऽत्युत्कृष्टाऽज्ञानाद्याश्रयः त्वया कल्पनीयः स्यादिति भावः ।
=
एतावता सत्प्रतिपक्षस्यापि दुर्निवारता स्यादित्याशयेनाह - ज्ञानत्वमिति पक्ष: । उत्कर्षापकर्षानाश्रयवृत्तित्वं = निरतिशयवृत्तित्वं साध्यम् । उत्कर्षाऽपकर्षाऽऽश्रयवृत्तित्वात् = सातिशयवृत्तित्वादिति हेतुः ।
=
આ નિરતિશય જ્ઞાનાદિના આશ્રય તરીકે ઈશ્વરસિદ્ધિ દોષાપાદક
જ્ઞાનાવિ. । તથા ‘જ્ઞાનાદિ ગુણધર્મોના અત્યંત ઉત્કર્ષથી ઇશ્વરની સિદ્ધિ થશે આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે જ્ઞાનાદિ ગુણોનો અતિઉત્કર્ષ સાધવામાં આવે છે તેની જેમ પ્રતિપક્ષમાં અજ્ઞાનાદિમાં અનિષ્ટની સિદ્ધિ થશે. કેમ કે તારતમ્ય હેતુથી જ્ઞાનાદિના અત્યંત ઉત્કર્ષની જેમ અજ્ઞાનાદિનો પણ અત્યંત ઉત્કર્ષ સિદ્ધ થશે. તેથી પરાકાષ્ઠાથી જ્ઞાનાદિગુણોના આશ્રયરૂપે જેમ ઈશ્વરની સિદ્ધિ કરવામાં આવે છે તેમ અત્યંત પરાકાષ્ઠા પ્રાપ્ત અજ્ઞાનાદિના આશ્રય તરીકે અનીશ્વરની પણ સિદ્ધિ થવાની સમસ્યા સર્જાશે. જેમ નિરતિશય જ્ઞાનાદિનો કોઇક આધાર તમે માનો છો તેમ નિરતિશય અજ્ઞાનાદિનો આધાર માનવો પડશે જે તમને માન્ય નથી.
Ë. । હકીકત આવી હોવાથી પાતંજલ વિદ્વાનો જે અનુમાન કરે છે તે સત્પ્રતિપક્ષિત થઇ જાય છે. તે અનુમાનનો આકાર આ મુજબ છે કે- જ્ઞાનત્વ ઉત્કર્ષ અને અપકર્ષના અનાશ્રયમાં રહેનાર છે. કારણ કે તે ઉત્કર્ષ અને અપકર્ષના આશ્રયમાં રહે છે. જેમ કે મહત્ત્વ = મહત્ પરિણામ. (ઉત્કર્ષ અને અપકર્ષનો મતલબ છે તારતમ્ય. જે તારતમ્યવાળા પદાર્થમાં રહે તે તારતમ્યશૂન્ય પદાર્થમાં પણ અવશ્ય રહે- આવી વ્યાપ્તિ દર્શાવવી અહીં પાતંજલ વિદ્વાનોને અભિપ્રેત છે. જેમ કે મહત્ પરિણામ ઘટાદિમાં તારતમ્યવાળું દેખાય છે તો તારતમ્યશૂન્ય = કાષ્ઠાપ્રાપ્ત ગગનપરિમાણમાં પણ મહત્પરિમાણત્વ ધર્મ રહે છે. તેમ આપણા તારતમ્યવાળા જ્ઞાનમાં જ્ઞાનત્વ રહે છે તો તારતમ્યરહિત એવું કોઈક જ્ઞાન હોવું જોઇએ કે જેમાં જ્ઞાનત્વ રહે. આમ ઉપરોક્ત અનુમાનથી નિરતિશય = તારતમ્યશૂન્ય મહેશ્વરજ્ઞાનમાં જ્ઞાનત્વ ધર્મની સિદ્ધિ થશે. અર્થાત્ તેવા જ્ઞાનત્વના આશ્રયરૂપે જે નિરતિશય જ્ઞાન સિદ્ધ થશે તેના છુ. હસ્તાવશે ‘....વિધર્મમાંમાવ' ત્યશુદ્ધઃ પાઠ: ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org