Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११०४ • वाचस्पतिमिश्रमतापाकरणम् .
द्वात्रिंशिका-१६/६ 'ज्ञानत्वं न तथा, चित्त धर्ममात्रवृत्तित्वात्, अज्ञानवदि'ति प्रतिरोधो द्रष्टव्यः ।
प्रकृति-पुरुषसंयोग-वियोगौ च यदि तात्त्विको तदाऽऽत्मनोऽपरिणामित्वं न स्यात् , तयोढेिष्ठत्वेन तस्य जन्यधर्माऽनाश्रयत्वक्षतेः । नो चेत् ? कयोः कारणमीश्वरेच्छा ? अत्र = प्रकृतानुमाने 'ज्ञानत्वं न तथा = न निरतिशयवृत्ति, चित्तधर्ममात्रवृत्तित्वात्, अज्ञानवदिति अनेन सत्प्रतिपक्षतोत्थापकेनानुमानप्रयोगेण प्रतिरोधो द्रष्टव्यः । महत्त्वादौ व्यभिचारवारणाय मात्रपदोपादानम्। एतेन → यद्यत्सातिशयं तत्तत्सर्वं निरतिशयम् + (त.वै.१/२५ पृ.७७) इति तत्त्ववैशारदीकृतो वाचस्पतिमिश्रस्य वचनमपि सत्प्रतिपक्षाऽऽक्रान्तं द्रष्टव्यम् । इत्थञ्चेश्वरस्यैवाऽसिद्धौ तदनुग्रहादपवर्गोपपादनं कुड्यं विना चित्रकर्मतुल्यमाभाति ।
ननु प्रकृति-पुरुषसंयोग-वियोगयोरीश्वरेच्छाव्यतिरेकेणानुपपत्तेरनादिनिरतिशयज्ञानादिमत्त्वमीश्वरस्य सिद्धमिति चेत्? मैवम्, अपसिद्धान्ताऽऽपातात् । तथाहि प्रकृति-पुरुषसंयोग-वियोगी यदि तात्त्विको = वास्तवौ तदा आत्मनः = पुरुषस्य सर्वथा अपरिणामित्वं न स्यात्, तयोः = संयोग-वियोगयोः द्विष्ठत्वेन = प्रकृते प्रकृतिपुरुषनिष्ठत्वेन तस्य = पुरुषस्य प्रकृतिप्रतियोगिकसंयोग-वियोगाऽऽश्रयतया जन्यधर्माऽनाश्रयत्वक्षतेः = पातञ्जलाभिमतजन्यधर्मानाश्रयत्वलक्षणकूटस्थनित्यत्वव्याघाताऽऽपातात् । तथा चापसिद्धान्तो दुर्निवारः । नो चेत् तत्संयोगवियोगौ तात्त्विको? तदा कयोः कारणं ईश्वरेच्छा ? न हि काल्पनिकपदार्थप्रतियोगिकं कारणत्वं क्वापि दृष्टचरम्, अन्यथा वन्ध्यापुत्र-खकुसुमादिनिरूपितमपि कारणत्वमीश्वरीयानुग्रहे प्रसज्येत । આશ્રયરૂપે ઈશ્વરની સિદ્ધિ થશે એવો પાતંજલ વિદ્વાનોનો આશય છે.) આ અનુમાન હવે અટકી જશે. આનું કારણ એ છે કે આ અનુમાનનો વિરોધ કરનાર બીજું એક અનુમાન ઉપસ્થિત થાય છે. તેનો આકાર એવો છે કે જ્ઞાનત્વ ઉત્કર્ષ-અપકર્ષના અનાશ્રયમાં રહેતું નથી. કારણ કે તે ચિત્તમાત્રવૃત્તિગુણધર્મ છે. અજ્ઞાનની જેમ આ વાત સમજવી. (મતલબ કે જેમ અજ્ઞાન ચિત્તમાત્રવૃત્તિ ગુણધર્મ હોવાથી પરાકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષનો આશ્રય = નિરતિશય કે નિરતિશયનિષ્ઠ બનતું નથી તેમ જ્ઞાનત્વ પણ ચિત્તમાત્રવૃત્તિ ગુણધર્મ હોવાથી નિરતિશયવૃત્તિ બની નહિ શકે. - આમ સત્મતિપતિ = સાધ્યાભાવસાધકહેત્વન્તરગ્રસ્ત બનવાના લીધે પ્રથમ અનુમાન પોતાના સાધ્યને સાધી નહિ શકે – આમ ફલિત થાય છે.)
प्रकृति. । वणी, बी0 पात मे छ ? पात४६ विद्वानो सामे सभे में प्रश्न भूडीमे छीमे કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ બન્ને તાત્વિક છે કે અતાત્ત્વિક? જો તાત્ત્વિક હોય તો આત્મા = પુરુષ સર્વથા અપરિણામી = કૂટસ્થનિત્ય = એકાંત ધ્રુવ નહિ રહે. કારણ કે સંયોગ અને વિયોગ તો બન્નેમાં = પ્રકૃતિ અને પુરુષમાં રહે છે. તથા સંયોગ અને વિયોગ બન્ને પ્રકૃતિ અને પુરુષ દ્વારા જન્ય છે. અર્થાત્ તે બન્ને ગુણધર્મો જન્ય છે. તેથી પુરુષ પણ જન્ય ધર્મનો આશ્રય બનશે. આથી પુરુષમાં જન્યધર્મઅનાશ્રયત્વસ્વરૂપ કૂટનિત્યત્વ ભાંગી પડશે. તથા જો પ્રકૃતિ-પુરુષનો સંયોગ તથા વિભાગ અતાત્ત્વિક = કાલ્પનિક હોય તો ઈશ્વરેચ્છા = ઈશાનુગ્રહ કોનું કારણ બનશે ? (કારણ કે કાલ્પનિક - તુચ્છ વસ્તુનું કોઈ કારણ જ હોતું નથી. બાકી તો ઇશ્વરાનુગ્રહ કાલ્પનિક એવા પુરુષપ્રકૃતિસંયોગની જેમ કાલ્પનિક એવા વંધ્યાપુત્ર, આકાશપુષ્પ વગેરેનું પણ કારણ છે- એમ માનવું પડશે.) ...... चिह्नद्वयमध्यवर्ती पाठो हस्तादर्श नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org