Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११०२
• जीव-शिवयोः परिणामित्वम् • द्वात्रिंशिका-१६/६ उभयोस्तत्स्वभावत्वभेदे च परिणामिता । अत्युत्कर्षश्च धर्माणामन्यत्राऽतिप्रसञ्जकः ॥६॥
उभयोरिति । उभयोः = ईश्वराऽऽत्मनोः तत्स्वभावत्वभेदे च = व्यक्ति-काल-फलादिभेदेन विचित्राऽनुग्राह्याऽनुग्राहकस्वभावभाजनत्वे च परिणामिता स्यात्, स्वभावभेदस्यैव परिणामभेदाऽर्थत्वात् । तथा चाऽपसिद्धान्तः । ____ननु जीवानामनुग्राह्यस्वभाव ईश्वरस्य चानुग्राहकस्वभावः कक्षीक्रियत इति नायं दोषः । न चानुग्राह्यस्वभावादेवेश्वरान्यथासिद्धिः शङ्कनीया, ईश्वरस्याऽनुग्राहकस्वभावाऽभावेऽनुग्राह्यस्वभाववतामात्मनामनुग्रहाऽसम्भवात्, उभयाऽपेक्षत्वादनुग्रहस्य । न च तथाप्यसौ युगपदेवानुग्राह्यस्वभाववतस्समुद्धरेदिति वाच्यम्, तत्तज्जीव-तत्तत्फललाभकाल-तत्तत्फल-तथाविधकर्म-पुरुषार्थादिभेदेन जीवानामनुग्राह्यनिग्राह्यस्वभाववैचित्र्याभ्युपगमे महेश्वरस्याप्यनुग्राहक-निग्राहकस्वभाववैचित्र्योपगमे च जीवभेदेन कालभेदेन कर्मादिभेदेन च फलभेदोपपत्ते व सर्वदा सर्वत्र समानानुग्रह-निग्रहापत्तिरिति पातञ्जलाऽऽशङ्कायामाह- उभयोरिति । व्यक्ति-काल-फलादिभेदेन = जीव-फलानुगुणविगुणकाल-स्वर्गादिलक्षणफल-तथाविधकर्म-पुरुषकारादिवैचित्र्येण ईश्वरात्मनोः = शिव-जीवयोः विचित्राऽनुग्राह्याऽनुग्राहकस्वभावभाजनत्वे उपलक्षणात् विचित्रनिग्राह्य-निग्राहकस्वभावसम्पन्नत्वे च द्वयोरेव परिणामिता स्यात्, स्वभावभेदस्यैव = स्वभाववैचित्र्यस्यैव परिणामभेदार्थत्वात् = परिणामवैचित्र्यार्थवाचकत्वात् । जीवात्मनां प्राक् निग्राह्यस्वभावः पश्चाच्चानुग्राह्यस्वभावः, ईश्वरस्यापि तांस्तान् प्रति कालादिभेदेन निग्राहकानुग्राहकस्वभाव इति स्वीकारे च स्पष्टमेव परिणामित्वम् । तथा च = ईश्वर-संसारिजीवानां परिणामित्वसिद्धौ च अपसिद्धान्तः पातञ्जलानाम् । तैरीश्वर-पुरुषाणामपरिणामित्वाभ्युपगमात् । स्वभावभेदानुपगमे च पूर्वोक्तदोषानतिवृत्तिरिति व्याघ्र-तटी
ગાથાર્થ :- જો ઈશ્વર અને આત્મા બન્નેનો તેવા પ્રકારનો વિશિષ્ટ સ્વભાવ માનવામાં આવે તો તે બન્ને પરિણામી બની જાય. તથા જ્ઞાનાદિ ગુણધર્મોનો અતિઉત્કર્ષ તો અન્યત્ર સમસ્યા લાવનાર છે. (१६/)
a આત્મા અને પરમાત્મામાં પરિણામીપણાની સમસ્યા છે ટીકાર્થ :- આત્મામાં કાળ, ફળ વગેરેના ભેદથી વિવિધ પ્રકારનો અનુગ્રાહ્ય સ્વભાવ તથા પરમાત્મામાં અનેક પ્રકારના જીવો, કાળ, ફળ વગેરેના ભેદથી વિવિધ પ્રકારનો અનુગ્રાહક સ્વભાવ સ્વીકારવાથી ઈશ્વરના અનુગ્રહ દ્વારા યોગ્ય જીવોને યોગસિદ્ધિ વગેરે ફળ મળી શકશે તથા અયોગ્ય જીવોને યોગસિદ્ધિ વગેરે ફળ નહિ મળે'- આવું જો પાતંજલ વિદ્વાનો કહે તો તે વાત તેમના માટે બરાબર નથી. આનું કારણ એ છે કે ઈશ્વરમાં જીવ, કાળ આદિની અપેક્ષાએ વિભિન્ન પ્રકારનો અનુગ્રાહક સ્વભાવ માનવામાં આવે અને જીવોમાં પણ તે રીતે અનેકવિધ અનુગ્રાહ્ય સ્વભાવ સ્વીકારવામાં આવે તો આત્મા અને પરમાત્મા પરિણામી થવાની સમસ્યા સર્જાય. કારણ કે સ્વભાવ ભેદ એ જ “પરિણામ ભેદ' પદનો અર્થ છે. તેથી સ્વભાવભેદ માનવામાં પરિણામભેદ માનવો જ પડે. પરિણામ બદલાય અને તેમ છતાં મૂળભૂત સ્વરૂપે વસ્તુ હાજર રહે.' આ વાતથી તે વસ્તુ પરિણામી છે, નહિ કે અપરિણામી - આમ સિદ્ધ થાય છે. પાતંજલ વિદ્વાનો પુરુષ અને પરમેશ્વરમાં આ રીતે પરિણામીપણું માન્ય કરે તો પાતંજલ વિદ્વાનોને અપસિદ્ધાન્ત દોષ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org