Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• ईश्वरस्य भावग्राह्यतोपपादनम् • एवं च प्रणवेनैतज्जपात् प्रत्यूहसङ्क्षयः । प्रत्यक्चैतन्यलाभश्चेत्युक्तं युक्तं पतञ्जलेः ॥८॥
एवं चेति । एवं च = आर्थव्यापारेणेशाऽनुग्रहाऽऽदरे च प्रणवेन = ॐकारेण एतस्य = ईश्वरस्य जपात् (एतज्जपात्) प्रत्यूहानां = विघ्नानां सङ्क्षयः(=प्रत्यूहसङ्क्षयः)। विषयप्रातिकूल्येनाऽन्तःकरणाऽभिमुखमञ्चति यत्तत् प्रत्यक्चैतन्यं = ज्ञानं, तस्य लाभश्च (=प्रत्यक्चैतन्यलाभश्च) इति
__ अथापि कथञ्चित्तन्मतसङ्गतार्थमभ्युपगच्छन्नाह- एवमिति । आर्थव्यापारेण निरुक्तरूपेण ईशानुग्रहाऽऽदरे च ॐकारेण ईश्वरस्य जपात् तदर्थभावनातश्च योगिनो विघ्नानां सङ्क्षयः = शक्तिप्रतिबन्धो भवति । ॐकारस्य तद्वाचकत्वेन वाच्य-वाचकभावं ज्ञात्वा क्रियमाणमिदं तत्प्रसादनिमित्तम् । तत्प्रसादाच्च विघ्नशक्तिप्रतिरोध इति भावः । तदुक्तं याज्ञवल्क्यस्मृतौ ‘अदृष्टविग्रहो देवो भावग्राह्यो मनोमयः । तस्यौङ्कारः स्मृतो नाम तेनाऽऽहूतः प्रसीदति ।। (या.स्मृ.२/६१) इति । तदर्थभावनतः प्राणा ईश्वरमभिसर्पयन्ति । तदुक्तं अथर्वशिखोपनिषदि → सर्वान् प्राणान् प्रणामयति नामयति चैतस्मात् प्रणवः 6 (अ.शि.२/१) इति । ततश्वेश्वरप्रसादोऽनाविल इत्याशयः । 'निपातेषु चैनं वैयाकरणा उक्षत्तं समामनन्ति। तदव्ययीभूतमन्वर्थवाची शब्दो, न व्येति कदाचनेति । सदृशं त्रिषु लिङ्गेषु सर्वासु च विभक्तिषु । वचनेषु च सर्वेषु यन्न व्येति तदव्ययम् ।।' (प्रण.६/२) इति व्यक्तं प्रणवोपनिषदि । ॐकार-प्रणवव्युत्पत्त्यादिकञ्चास्माभिः कल्याणकन्दल्यां (षोडशकवृत्ति ७/११-भाग-१ पृ.१७२) दर्शितमिति ततोऽवधेयम् ।
प्रणवजपात् तदर्थभावनातश्च विषयप्रातिकूल्येन = पञ्चेन्द्रियविषयवैमुख्येन अन्तःकरणाभिमुखं = स्वान्तःकरणसन्मुखं अञ्चति यत् तत् प्रत्यक्चैतन्यं = ज्ञानं दृक्शक्त्यपराभिधानं, तस्य लाभश्च भवति । દેખાડે છે. પણ જીવોને મોક્ષમાર્ગ ઉપર પરાણે બળજબરીથી ચલાવતા નથી. આરાધક જીવો પોતાની ઈચ્છાથી ઈશ્વરાજ્ઞા મુજબ વર્તે છે. આમ ઈશ્વરીય માર્ગદર્શન મુજબ, આજ્ઞાપાલનાનુસાર જીવો ભવાટવીનો સુરક્ષાપૂર્વક ઝડપથી પાર પામે છે. આ કારણસર જીવો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરે તે યોગ્ય જ છે. ઈશ્વરની આજ્ઞાનું પાલન ઈશ્વરે માર્ગ બતાવ્યો તો શક્ય બન્યું. આમ અર્થતઃ ઈશ્વરનો અનુગ્રહ જૈનો માને છે. પણ “ઈશ્વર પોતે જ જીવને સ્વર્ગ, નરક, મોક્ષમાં સ્વેચ્છાનુસાર મોકલે છે. આ વાત જૈનદર્શનને માન્ય નથી. સ્વર્ગમોક્ષ વગેરેનો માર્ગ બતાવવો તે ઈશ્વરીય અનુગ્રહ કહેવાય. “ઈશ્વર પોતાની ઇચ્છા મુજબ જગતમાં ઉથલપાથલ મચાવે છે તેવું માનવામાં તો ઊલટું ઈશ્વરનું ગૌરવ હણાય છે. (૧૬/૭)
પતંજલિની યોગ્ય વાતનો સ્વીાર છે ગાથાર્થ :- અને આ રીતે પ્રણવ દ્વારા ઈશ્વરનો જાપ કરવાથી વિપ્નનાશ થાય છે અને પ્રત્યક્ ચૈતન્યનો લાભ થાય છે. આમ પતંજલિએ કહેલું યુક્તિસંગત સિદ્ધ થાય છે. (૧૬/૮)
ટીકાર્ય :- આ રીતે ઉપરોક્ત આર્થવ્યાપારની = આજ્ઞાપાલનની અપેક્ષાએ ઈશ્વરીય અનુગ્રહને માન્ય કરવામાં આવે તો “પ્રણવ = ૐકાર દ્વારા ઈશ્વરનો જાપ કરવાથી વિઘ્નોનો નાશ થાય છે તથા વિષયથી વિમુખ થઇને અન્તઃકરણની સન્મુખ જતાં પ્રત્યક્ ચૈતન્ય નામના બોધનો = દફશક્તિનો લાભ થાય છે' આ પ્રમાણે પતંજલિ મહર્ષિનું વચન પણ યુક્તિસંગત જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org