Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१०५२
• वर्तमानभवीयवेदप्रामाण्यग्रहप्रवेशनिराकरणम् • द्वात्रिंशिका-१५/२५ ऽग्रिमब्राह्मणभवीयनिरुक्तयावच्छरीरसम्बन्धाभावसमानकालीनत्वात्तत्रातिव्याप्तिरिति बोध्यम् ।।२५।। = पूर्वमिह जन्मनि बौद्धो वृत्तः = आसीत्, तस्य बौद्धस्य सतः स्वापादिदशायां = निद्रा-मूर्छाद्यवस्थायां वेदाऽप्रामाण्याऽभ्युपगमविरहस्य अग्रिमब्राह्मणभवीय-निरुक्तयावच्छरीरसम्बन्धाऽभावसमानकालीनत्वात् = अतीतकालीनब्राह्मणभवीयस्वारसिकवेदप्रामाण्याभ्युपगमसमानकालीनो योऽपकृष्टज्ञानावच्छेदकदेहसम्बन्धाभावकूटः तत्समकालीनत्वात् तत्र सुप्ते बौद्ध शिष्टलक्षणसाम्राज्याद् अतिव्याप्तिः नैव पराकर्तुं शक्या गीर्वाणगुरुणाऽपि ।
एतेन न प्राक्तनभवीयः स्वारसिकवेदप्रामाण्यग्रहो ग्राह्यो न वाऽनागतभवीयः किन्तु वर्तमानभवीय एव वेदप्रामाण्यग्रहस्तदप्रामाण्याऽग्रहश्च ग्राह्य इति न कोऽपि दोष इत्यपि निरस्तम्; एकस्मिन्नेव जन्मनि यः प्राग् बौद्ध आसीत् पश्चाच्च स्वरसतो वेदप्रामाण्याभ्युपगन्ता ब्राह्मणस्सञ्जातः तस्य बौद्धस्य सतः स्वापादिदशायामतिव्याप्तेर्वज्रलेपायमानत्वात्, तदानीं तदीयवेदाऽप्रामाण्याऽनभ्युपगमस्य तद्भवीयब्राह्मणकालीनस्वारसिकवेदप्रामाण्यग्रहसमानकालिकयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाऽभावसमानकालीनत्वाનતિજમાવેવ રૂતિ વોટ્યમ્ | 2 નાસ્તિકરત્નતિ વત્ત: ૯ (ત્તિ. ) તિ મન્નિનાથસજ્જિરત્રાણવ્યહિતપ્રસરISવસેવા તા૧૨/૨ છે તે અગ્રિમબ્રાહ્મણભવકાલીન વેદપ્રામાણ્યગ્રહને સમકાલીન એવા અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટને સમકાલીન હોવાથી સૂતેલા બૌદ્ધમાં શિષ્ટલક્ષણની અતિવ્યાપ્તિ આવશે. આ વાત પણ ખ્યાલમાં રાખવા જેવી છે. (૧૫/૨૫)
વિશેષાર્થ - શિષ્ટ પુરુષના લક્ષણમાં જે વેદપ્રામાણ્યસ્વીકારનો પ્રવેશ કરવામાં આવેલ છે. તે તમામ વેદપ્રામાણ્યગ્રહના બદલે ગમે તે લઈને જો ૨૪મા શ્લોકમાં આપવામાં આવેલી અવ્યાપ્તિને દૂર કરવામાં આવે તો તેવું કરવા જતાં ત્રણ સ્થળમાં અતિવ્યાપ્તિ આવશે. તે આ રીતે – (૧) જે બ્રાહ્મણ બીજા ભવમાં કાગડો થઈને ફરીથી બ્રાહ્મણ થવાનો હોય પરંતુ ત્રીજા ભવનું શરીર ધારણ કર્યું ન હોય અને કાગડાનો ભાવ પૂરો થઈ ગયો હોય તેવી દશામાં જે વેદઅપ્રામાણ્યઅસ્વીકાર છે તે તૃતીયભવકાલીન વેદપ્રામાણ્યગ્રહને સમકાલીન એવા અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકકાકશરીરસંબંધધ્વસને સમાનકાલીન હોવાથી તેમાં શિષ્ટલક્ષણ રહી જવાથી અતિવ્યાપ્તિ આવશે. ભવિષ્યમાં જે વેદપ્રામાણ્યસ્વીકાર થવાનો છે તેને સમકાલીન કાકશરીરસંબંધધ્વંસ છે. તથા તે તૃતીયભવસંબંધીબ્રાહ્મણશરીરઅગ્રહણદશામાં જે વેદઅપ્રામાણ્યઅસ્વીકાર છે તે વેદપ્રામાણ્યગ્રહસમકાલીન એવા કાકશરીરસંબંધધ્વસને સમાનકાલીન છે. આમ ત્યારે શિષ્ટલક્ષણ રહી જવાથી અતિવ્યાપ્તિ આવશે.
(૨) વળી, ત્રીજા ભવમાં બ્રાહ્મણદેહનો ત્યાગ કર્યા પછી જો તે ફરીથી કાગડો થવાનો હોય પરંતુ જ્યાં સુધી કાગડાનું શરીર ધારણ કરેલ ન હોય ત્યાં સુધી તે અવસ્થામાં (વિગ્રહગતિમાં) પૂર્વના બ્રાહ્મણભવસંબંધી જે વેદપ્રામાણ્યસ્વીકાર હતો તેને સમકાલીન એવા અપકૃષ્ટજ્ઞાનઅવચ્છેદક કાકશરીરસંબંધપ્રતિયોગિક પ્રાગભાવ હાજર છે. આ કારણસર તે અવસ્થામાં જે વેદઅપ્રામાણ્યઅસ્વીકાર છે તે પૂર્વભવીયવેદપ્રામાણ્યસ્વીકારસમાનકાલીન એવા તમામ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક કાકશરીરસંબંધ પ્રાગભાવઆદિનું સમાનકાલીન બની જશે. તેથી શિષ્ટલક્ષણની અતિવ્યાપ્તિ આવશે. ૨. હ્રસ્તાવ ...યા ..” ત્યશુદ્ધ: 8: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org