Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१०७०
• सर्वस्य जिनवचनस्य युक्तिग्राह्यता • द्वात्रिंशिका-१५/३० मतिः, ननु तदा द्वयोरपि आवयोः अविशेषतो युक्त्युपजीव्यत्वम् । अयं भाव:- अन्याऽऽगमाऽनुपजीव्यत्वं ह्यन्याऽऽगमाऽसंवादित्वं चेत् ? तत्संवादिनि स्वाऽभिप्रायेऽव्याप्तिः। अयौक्तिकतदसंवादित्वं चेद् ? अस्माकमपि तात्पर्यमयौक्तिकाऽऽगमाऽसंवाद्येव, सर्वस्यैव भगवद्वचनस्य युक्तिप्रतिष्ठितत्वात्,
__ अत्र स्याद्वादी काक्वा प्रत्युत्तरयति- ननु द्वयोः अपि आवयोः जैन-वेदवादिनोः अविशेषतः = समानरूपेण युक्त्युपजीव्यत्वं प्राप्तम् । तथाहि- कृत्स्नवेदप्रामाण्याभ्युपगमप्रयोजकतात्पर्यगतं अन्यागमाऽनुपजीव्यत्वं किं अन्याऽऽगमाऽसंवादित्वलक्षणमभिप्रेतं आहोस्वित् अयौक्तिकाऽन्यागमाऽसंवादित्वरूपम्? इति विकल्पयामलमत्रोपतिष्ठते । तत्राऽऽद्यो नानवद्यः, हि = यतः तात्पर्यनिष्ठं अन्याऽऽगमाऽसंवादित्वं चेत् अन्यागमानुपजीव्यत्वं, तदा तत्संवादिनि = अन्याऽऽगमसंवादिनि = वेदान्यजैनागमादिसंवादिनि 'आत्मक्रीड आत्मरतिः क्रियावानेष ब्रह्मविदां वरिष्ठः' (मुण्डको. ३/४) इति मुण्डकोपनिषद्वचने 'श्रुत्वा स्पृष्ट्वा च दृष्ट्वा च भुक्त्वा घ्रात्वा शुभाऽशुभम् । न हृष्यति ग्लायति च स शान्त इति कथ्यते ।।' (महो. ४/१२) इति महोपनिषद्वचने तादृशान्यवचने च स्वाभिप्राये वैदिकानां शिष्टत्वस्य अव्याप्तिः प्रसज्येत, वैदिकब्राह्मणाभ्युपगतकृत्स्नवेदघटककतिपयवेदवचनप्रामाण्यस्यान्याऽऽगमसंवादोपलब्धेः ।
द्वितीयोऽपि विकल्पो नानवद्यः, यतः अयौक्तिकतदसंवादित्वं = युक्तिशून्यान्याऽऽगमाऽसंवादित्वं चेत् अन्यागमानुपजीव्यत्वस्वरूपम् ? तदा अस्माकं स्याद्वादिनां अपि तात्पर्य अयौक्तिकागमाऽसंवाद्येव = युक्तिबाधिताऽन्याऽऽगमाऽसंवाद्येव । न हि वयमनेकान्तवादिनो युक्तिबाधिताऽऽगमसंवादि तात्पर्यमभ्युपगच्छामः; सर्वस्य एव भगवद्वचनस्य = वीतरागवचनस्य युक्तिप्रतिष्ठितत्वात् = अबाधितयुक्तिसंवलितत्वात् । अनुपदमेव (द्वा.द्वा.१५/३१/पृ.१०७२) वक्ष्यमाणो हेतुवादागमवादविभागस्तु तथाविधविनेयापेक्षया बोध्यः । तदुक्तं साक्षेप-परिहारं दशवैकालिकवृत्तौ श्रीहरिभद्रसूरिभिः → अहिंसा-संयम-तपोरूपो धर्मो मङ्गलमुत्कृष्टमित्येतद् वचः किमाज्ञासिद्धमाहोस्विद् युक्तिसिद्धमपि ? अत्रोच्यते- उभयसिद्धम् । कुतः ? जिनवचनत्वात् । तस्य च विनेयसत्त्वापेक्षयाऽऽज्ञादिसिद्धत्वात् + (द.वै.१/नियु.४८/पृ.३३) । માટે જૈનોમાં અતિવ્યાપ્તિ નહિ આવે. કારણ કે વેદભિન્ન જૈનાગમનો આશરો લેવા જવું પડે તેવા તાત્પર્યને લક્ષમાં રાખીને જૈનો સર્વ વેદોમાં પ્રામાણ્ય સ્વીકારે છે, વેદભિન્ન શાસ્ત્રનો આધાર ન લેવો પડે તેવા તાત્પર્યને લક્ષમાં રાખીને સર્વ વેદોમાં જૈનો પ્રામાયનો સ્વીકાર નથી કરતા. માટે શિષ્ટલક્ષણની અતિવ્યાપ્તિને કોઈ અવકાશ નથી. હું આવી જો પૂર્વપક્ષીની માન્યતા હોય તો તે બરાબર નથી. કારણ કે તમારે = પૂર્વપક્ષીને અને અમારે = જૈનોને યુક્તિઆશ્રયત્વ તો સમાન જ છે. કહેવાનો આશય એ છે કે અન્ય દર્શનોના શાસ્ત્રનો આશરો ન લેવો પડે તેવું જે તાત્પર્ય અહીં ગ્રહણ કરાયેલ છે તે જો અન્યદર્શનના શાસ્ત્રો સાથે સંવાદ ન મળે, તાલમેળ ન પડે તેવા તાત્પર્યસ્વરૂપ માનવામાં આવે તો વેદપ્રામાણ્યવાદી વિદ્વાનનો જે અભિપ્રાય અન્ય દર્શનોના શાસ્ત્રો સાથે તાલમેળ પડે તેવો હશે તેમાં અવ્યાપ્તિ આવશે. (મતલબ કે “હિંસા, જૂઠ, ચોરી વગેરેનો ત્યાગ કરવો આ પ્રમાણે જે વેદવચન છે તે અન્ય ધર્મોના શાસ્ત્ર સાથે તાલમેળ ધરાવે છે. તેથી અન્ય ધર્મશાસ્ત્ર સાથે સંવાદ ન ધરાવે તેવા તાત્પર્યને અન્યશાસ્ત્ર અનુપજીવી તાત્પર્ય માનવામાં આવે તો ઉપરોક્ત વેદવચનમાં જે પ્રામાયને વેદવાદી બ્રાહ્મણ સ્વીકારે છે તે અન્યદર્શનના તાત્પર્યની સાથે સંવાદ ધરાવતું હોવાથી તે વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણની અવ્યાપ્તિ આવશે.)
જો અન્ય દર્શનોના જે શાસ્ત્રો યુક્તિબાહ્ય હોય, યુક્તિશૂન્ય હોય તે શાસ્ત્રોની સાથે સંવાદ ન ધરાવે તેવા તાત્પર્યની અપેક્ષાએ વેદવચનપ્રામાણ્યનો જે સ્વીકાર કરવામાં આવે તેનો શિષ્ટલક્ષણમાં પ્રવેશ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only