Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
तत्त्वार्थसिद्धौ नाममात्रक्लेशो हि योगप्रतिपन्थी,
મૈં તુ ધર્મવાવેન વિશેવિમર્શઃ પિ ।।૧૬/૨૪।। (પૃ.૧૧૩૯)
સુતદિ દ્વારા પરમાર્થની સિદ્ધિ થતી હોય ત્યારે કેવળ ચોક્કસ પ્રકારના નામનો આગ્રહ રાખવો એ યોગસાધનાનો વિરોધી છે. પરંતુ ધર્મવાદથી મધ્યસ્થ વિચારવિમર્શ કરવામાં કાંઈ યોગમાર્ગનો વિરોધ થતો નથી.
शास्त्रादाचरणं सम्यक् સ્વાદાવન્યાયસંગત શસ્યાઽનુપ્રદ્દ: ||૧૬/૨૬।। (પૃ.૧૧૪૨) શાસ્ત્રના આધારે સારી રીતે સ્યાદ્વાદન્યાયથી સંગત
એવું આચરણ કરવું તે જ ઈશ્વરાનુગ્રહ છે.
जिनेभ्यो याचमानोऽन्यं लब्धं धर्ममपालयन् । तं विह्वलो विना भाग्यं केन मूल्येन लप्स्यसे ।।१६ / ३१ ।। (पृ. ११४४)
ભવિષ્યમાં ધર્મ મળે તેવી જિનેશ્વર ભગવંતોને પ્રાર્થના કરતા અને મળેલા ધર્મને નહિ આચરતા હે વિહ્વળ માણસ ! ભાગ્ય વિના તું કઈ કિંમતથી ભવિષ્યકાલીન ધર્મને મેળવશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org