Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१६- ईशानुग्रहविचार द्वात्रिंशिका
સોળમી બત્રીસીની પ્રસાદી
वाग्योगाऽपेक्षया मनोयोगस्याधिकत्वात्
मौनविशेषेणैव जपः प्रशंस्यते ।।१६/१५।। (पृ.११२०) વચનયોગ કરતાં મનોયોગ બળવાન છે.
માટે વિશિષ્ટ રીતે મૌનપૂર્વકનો જ જાપ વખણાય છે.
परमार्थतः गुणप्रकर्षविषयस्य
बहुमानस्यैव फलदायकत्वात् ।।१६/२०।। (पृ.११२८) પરમાર્થથી તો પ્રકૃષ્ટ ગુણોને વિશે જે બહુમાન ભાવ છે તે જ ફળદાયક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org