Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• માગતું નાનામ્ ·
१०६९ तात्पर्य वः स्वसिद्धान्तोपजीव्यमिति चेन्मतिः । ननु युक्त्युपजीव्यत्वं द्वयोरप्यविशेषतः ।।३०।।
तात्पर्यमिति । वो = युष्माकं स्वसिद्धान्तोपजीव्यं = स्वसिद्धान्तपुरस्कारि तात्पर्यम् । तथा चाऽन्याऽऽगमाऽनुपजीव्यतात्पर्ये सकलवेदप्रामाण्याऽभ्युपगमनिवेशान्न दोष इति चेद् = यदि तव त्वस्य नानारूपेण यथा तन्त्रान्तरेषु स्वीकारस्तथा प्रतिपादितं पूर्वं वादद्वात्रिंशिकावृत्तौ (द्वा.द्वा.८/१२ भाग-२, पृ.५६५) अस्माभिरिति नेह तन्यते । तथा च प्रमानिमित्तत्वस्याऽपि प्रमाणत्वस्वरूपतासम्भवे વિધSમાવેનાગતિવ્યાપ્તિસ્તવવસ્થવેત્યાયઃ TI9૧/૨
पूर्वपक्षी शङ्कते- 'तात्पर्यमिति । सकलवेदप्रामाण्याभ्युपगमे युष्माकं स्याद्वादिनां स्वसिद्धान्तपुरस्कारि = अनेकान्तवादराद्धान्तानुसारि तात्पर्य कक्षीक्रियते, न तु वेदवादिमतोपजीव्यम् । तथा च शिष्टलक्षणमध्ये अन्याऽऽगमाऽनुपजीव्यतात्पर्ये = स्वेतराऽऽगमाऽनवलम्ब्यभिप्राये सकलवेदप्रामाण्याभ्युपगमनिवेशात् न अतिव्याप्तिलक्षणो दोषः, युष्माभिः वेदान्यजैनागमानवलम्बितात्पर्ये कृत्स्नवेदप्रामाण्यानभ्युपगमात् इति चेत् ?
ઉત્તરપક્ષ - ના. તમારી આ વાત વ્યાજબી નથી. કારણ કે તમે જણાવેલ પ્રમાકરણત્વ એ જ પ્રમાણત્વ છે- એવું કાંઈ સર્વપ્રમાતાઓ = સર્વપ્રાજ્ઞ પુરુષો માનતા નથી. (૧૫/૨૯)
વિશેષાર્થ :- પ્રમાકરણત્વ એટલે પ્રમાનું અસાધારણ કારણત્વ. જ્યારે પ્રમાનિમિત્તત્વ એટલે પ્રમાનું નિમિત્તકારણત્વ. સમકિતી પ્રત્યે વેદાદિ મિથ્યાશાસ્ત્રો પણ સાચા જ્ઞાનનું નિમિત્ત બને છે એનો અર્થ એવો ફલિત થતો નથી કે વેદાદિ પ્રમાનું સાધકતમ કારણ છે. આથી આવું પ્રામાણ્ય વેદમાં માનવાના લીધે જૈનોમાં શિષ્ટત્વ ન આવે. પરંતુ જૈનો વેદમાં પ્રમાકરણત્વ માને તો જ તે વેદપ્રામાણ્યસ્વીકાર સ્વરૂપ બનવાથી શિષ્ટત્વનું નિર્વાહક બને. આથી વેદપ્રામાણ્ય = વેદગત પ્રમાકરણત્વ; નહિ કે વેદગત પ્રમાનિમિત્તત્વ - આવો અર્થ કરવાથી સમકિતી માટે વેદ સમ્યફ રૂપે પરિણમવા છતાં તેને શિષ્ટ નહિ કહી શકાય. આવો પૂર્વપક્ષીનો આશય છે.
પરંતુ આની સામે ગ્રંથકારશ્રી જણાવે છે કે પ્રામાણ્ય એટલે માત્ર પ્રમાકરણત્વ- આવો કોઈ સિદ્ધાન્ત સર્વ દર્શનોના પ્રાજ્ઞ પુરુષોએ માન્ય કરેલ નથી. સમ્યગુ અર્થનિર્ણયત્વે = પ્રમાણતં. સ્વપરપ્રકાશકજ્ઞાનત્વ = પ્રમાણતં. અર્થતથા–નિશ્ચાયકત્વ = પ્રમાણતં. આમ અનેક પ્રકારનું પ્રામાણ્ય વિવિધ દર્શનોમાં માન્ય કરવામાં આવેલ છે. એટલે પ્રમાનિમિત્તત્વને પણ પ્રમાણત્વ માની શકાય છે. આવું વેદપ્રામાણ્ય સમકિતીની અપેક્ષાએ વેદમાં આવવાના લીધે સમકિતી જીવમાં શિષ્ટલક્ષણ રહી જવાથી અતિવ્યાપ્તિ ઊભી જ રહેશે. માટે પૂર્વપક્ષીનું શિષ્ટલક્ષણ નિર્દોષ નથી. (૧૫/૨૯).
હ યુક્તિઉપજીવ્યતા તુલ્ય છે જે ગાથાર્થ - ‘તમારું તાત્પર્ય તમારા સિદ્ધાન્તનું અવલંબન કરનાર હોવાથી ન ચાલે' - આવું જો પૂર્વપક્ષનું મંતવ્ય હોય તો બરાબર નથી. કારણ કે અમારે અને પૂર્વપક્ષીને બન્નેને યુક્તિઅવલંખ્યત્વ તો તુલ્ય જ છે. (૧૫/૩૦)
ટીકાઈ - > તમારું = જૈનોનું તાત્પર્ય તો તમારા પોતાના સિદ્ધાન્તને આગળ ધરનારું છે. એવું ન ચાલે. અમે તો એમ કહીએ છીએ કે બીજાના શાસ્ત્રોનો આશરો લેવા જવું ના પડે તેવા તાત્પર્યને લક્ષમાં રાખી સર્વ વેદમાં પ્રામાયનો જે સ્વીકાર થાય તેનો શિષ્ટલક્ષણમાં પ્રવેશ માન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org