Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१०६६
मिथ्यादृष्टिगृहीतश्रुतं मिथ्या •
દ્વાત્રિંશિા-?/ર
मिथ्यादृष्टिगृहीतं हि मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु सम्यग्मिथ्येति नः स्थितिः ।। २९ । मिथ्यादृष्टीति । मिथ्यादृष्टिगृहीतं हि सम्यगपि श्रुतं आचारादिकं मिथ्या भवति, तं प्र तस्य विपरीतबोधनिमित्तत्वात् । सम्यग्दृष्टिगृहीतं तु मिथ्या अपि श्रुतं ' वेद-पुराणादिकं सम्यक्, तं प्रति तस्य यथाऽर्थबोधनिमित्तत्वात् ।
सत् मिथ्या
=
=
=
एतदेव प्रामाण्यव्याप्यमनेकान्तवादघटकनिष्ठं परसमयसमानसङ्ख्याकनयत्वमेव ग्रन्थकार आह'मिथ्यादृष्टी'ति । सम्यगपि वीतरागोक्ततया स्वरूपतः शुद्धमपि आचारादिकं श्रुतं मिथ्यादृष्टिगृह સ્વામિતાઽશુદ્ધ ચુપહિત મવતિ, તં = अभिनिवेशाद्युपेतं मिथ्यादृष्टिं जीवं प्रति तस्य आचाराङ्गादिश्रुतस्य विपरीतबोधनिमित्तत्वात् = विपर्यस्तोपयोगनिमित्तभावात् । यथा हि स्वरूपतो मधुरमपि गङ्गानीरं समुद्रप्रविष्टं सत् लवणत्वोपेतं भवति तथा स्वरूपतः सम्यगपि श्रुतं मिथ्यादृष्टिगृहीतं सत् मिथ्या भवतीति भावः । सम्यग्दृष्टिगृहीतं तुः मिथ्यादृष्टिगृहीतापेक्षया विशेषद्योतनार्थः, तमेव यति - मिथ्याऽपि = स्वातन्त्र्येण सरागोक्ततया स्वरूपतोऽशुद्धमपि वेद-पुराणादिकं सम्यक् = स्वामिकृतशुद्धयुपेतं भवति, तं सम्यग्दृष्टिं प्रति तस्य वेदादेः यथार्थबोधनिमित्तत्वात् यथावस्थितपदार्थावबोधनिमित्तभावात्। यथा हि स्वरूपतः कटुकोऽपि निम्बरसलवो महाकटाहगतमधुरतरपयःपाकपतितः सन् मधुरो भवति यथा च स्वरूपतो लवणरसोपेतमपि क्वोष्णमपि च प्रश्रवणादिकं गङ्गाप्रवाहपतितं તાત્પર્ય પકડાય નહિ ત્યાં સુધી વેદવચનશ્રવણ પછી પણ સાચો અર્થનિશ્ચય થઈ ના શકે. આથી તે વેદવચન પ્રમાઉપહિત પ્રમાવિશિષ્ટ = શીઘ્રપ્રમાજનક ન બની શકે. બધા વિદ્વાનોને બધા વેદવચનનું વિશિષ્ટ તાત્પર્ય વેદવચનશ્રવણ પછી તરત જ પકડાઈ જાય એવો નિયમ ન હોવાથી તમામ વિદ્વાન બ્રાહ્મણો માટે તમામ વેદવચન સ્વઅવ્યવહિતઉત્તરત્વસંબંધથી પ્રમાવિશિષ્ટ બને જ- તેવું કહી ન શકાય. પરંતુ ‘વેદવચનમાં પ્રમા ઉત્પન્ન કરવાની અસાધારણ શક્તિ રહેલી છે' આવો તો નિશ્ચય બ્રાહ્મણ વિદ્વાનોને થઈ શકે છે. આથી ‘સામાન્યરૂપે પોતાના તાત્પર્યને ઉદ્દેશીને વેદવચનમાં પ્રમાકરણત્વનો સ્વીકાર કરવો તે વેદપ્રામાણ્યગ્રહ કહેવાય' એવું શિષ્ટલક્ષણમાં વિવક્ષિત છે- આવો પૂર્વપક્ષીનો અભિપ્રાય છે.
=
પરંતુ આની સામે ગ્રંથકારશ્રી કહે છે કે આવું માનો તો જૈનોને પણ શિષ્ટ માનવા પડશે. કારણ કે જૈનાગમમાં જણાવેલ છે કે સ્યાદ્વાદ અનેક નયોથી બને છે. સર્વનયોનું સુવ્યવસ્થિત સંકલન એટલે સ્યાદ્વાદ. તથા જેટલા પરદર્શનો છે તેટલા નયો છે. આથી તમામ પરદર્શનોની માન્યતાને પણ સ્યાદ્વાદમાં સુયોગ્ય રીતે સ્થાન આપવામાં આવેલ છે. સ્યાદ્વાદના ઘટકસ્વરૂપે સર્વ દર્શનોના વચનમાં ઓઘથી પ્રામાણ્ય જૈનોને માન્ય જ છે. સ્વતંત્રરૂપે વેદવચનમાં પ્રામાણ્ય ન માનવા છતાં સ્યાદ્વાદના પરિકરસ્વરૂપે, અનેકાન્તવાદ-ઘટકત્વની અપેક્ષાએ તમામ વેદવચનમાં પ્રામાણ્ય સ્વીકારવાના લીધે જૈનોને પણ શિષ્ટ માનવા જોઈશે.(૧૫/૨૮) વેદવચનો કઈ રીતે સ્યાદ્વાદી પ્રમાણરૂપે સ્વીકારે છે ? આ જ વાતને ગ્રંથકારશ્રી જણાવે છે. * સમક્તિીએ સ્વીકારેલ મિથ્યાશ્રુત સમ્યક્ બને
-
ગાથાર્થ :- મિથ્યાર્દષ્ટિએ ગ્રહણ કરેલ સમ્યક્ શ્રુત પણ મિથ્યા બને છે. જ્યારે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ મિથ્યાશ્રુત પણ સમ્યક્ બને છે. આ અમારા જૈનસિદ્ધાંતની વ્યવસ્થા છે. (૧૫/૨૯)
ટીકાર્થ :- મિથ્યાર્દષ્ટિ જીવે સ્વીકારેલ આચારાંગ વગેરે સમ્યક્ શ્રુત પણ મિથ્યા = ખોટા બને છે. કારણ કે તેના પ્રત્યે તે તે શાસ્ત્રો વિપરીત બોધનું નિમિત્ત થાય છે. જ્યારે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ વેદ
=
=
=
૨. દસ્તાવશે ‘વેવ:વુ...' કૃતિ પાઠઃ ।
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org