Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• क्षेत्रज्ञवृत्तिवैशिष्ट्यघटितशिष्टलक्षणविचारः •
१०५३ जीववृत्तिविशिष्टाङ्गाऽभावाऽभावग्रहोऽप्यसन्। उत्कर्षश्चाऽपकर्षश्चाऽव्यवस्थो यदपेक्षया ।।२६।।
जीवेति । जीववृत्तिविशिष्टः = क्षेत्रज्ञवृत्तित्वविशिष्टो योऽङ्गाऽभावः = उत्कृष्टज्ञानाऽवच्छेदकशरीराऽभावस्तदभावग्रहोऽपि = तदभावनिवेशोऽपि (=जीववृत्तिविशिष्टाङ्गाभावाभावग्रहोऽपि)
ननु वेदत्वेन वेदप्रामाण्यगोचरस्वारसिकाभ्युपगमोत्तरकालीनत्वे सति उत्कृष्टज्ञानावच्छेदकशरीरवत्त्वे सति वेदत्वेन वेदप्रामाण्यविरोधिस्वारसिकाभ्युपगमाऽभाववत्त्वं शिष्टत्वमित्युक्ते महेश्वरेऽव्याप्तिरापद्यते । उत्कृष्टज्ञानावच्छेदकशरीरस्थानेऽपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यस्य विशेषणविधयोपादाने च ब्राह्मणभवोत्तरमप्राप्तकाकशरीरेऽतिव्याप्तिरापद्यत इति प्रकृतातिव्याप्त्यव्याप्तिनिवारणार्थं क्षेत्रज्ञवृत्तित्वविशिष्टोत्कृष्टज्ञानावच्छेदकशरीराभावस्य विरह एव विशेषणविधया ग्राह्य इति न कोऽपि दोषः ।
इत्थञ्च वेदत्वेन वेदप्रामाण्यगोचरस्वारसिकग्रहोत्तरकालीनत्वे सति क्षेत्रज्ञवृत्तित्वविशिष्टोत्कृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाऽभावप्रतियोगिकाभाववत्त्वे सति वेदत्वेन वेदप्रामाण्यविरोधिस्वारसिकाभ्युपगमाऽभाववत्त्वं शिष्टत्वमित्यायातम् । न चात्र पातकाद् ब्राह्मणस्य काकभवप्राप्तिकाले यद्वा काकभवोत्तरं देहान्तरानुपादानदशायां यद्वा द्वितीयब्राह्मणभवोत्तरं काकदेहसम्बन्धप्रागभावावस्थायामतिव्याप्तिसम्भवः, क्षेत्रज्ञवृत्तित्वविशिष्टस्योत्कृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावस्य विवक्षितमुख्यविशेषणात्मकाऽभावप्रतियोगिनः सत्त्वेन निरुक्तविशेषणस्य प्रच्यवात । न हि प्रतियोगिसत्त्वे तदभावः सम्भवति । न वेश्वरेऽव्याप्तिसम्भवः, क्षेत्रज्ञत्वशून्ये तत्र विद्यमानस्योत्कृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावस्य क्षेत्रज्ञवृत्तित्ववैशिष्ट्यविरहात् क्षेत्रज्ञवृत्तित्वविशिष्टोत्कृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाऽभावप्रतियोगिकाऽभावस्य विशेषणाऽभावप्रयुक्तविशिष्टाऽभावस्वरूपस्याऽनपायादिति पूर्वपक्ष्याशयमपक्षिपन् ग्रन्थकारः प्राह- 'जीवे'ति ।
(૩) તથા બ્રાહ્મણ બીજા ભવમાં બૌદ્ધ થઈને વેદઅપ્રામાણ્યનો સ્વીકાર કર્યા બાદ સૂઈ જશે ત્યારે પણ તેમાં શિષ્યત્વને માન્ય કરવું પડશે. આનું કારણ એ છે કે નિદ્રામાં જ્ઞાન ઉત્પન્ન થતું ન હોવાથી વેદઅપ્રામાયઅસ્વીકાર ત્યારે હાજર છે અને તે અસ્વીકાર બ્રાહ્મણભવીય વેદપ્રામાણ્યજ્ઞાનને સમાનકાલીન એવા તમામ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરસંબંધવિરહને સમાનકાલીન જ છે. કારણ કે બ્રાહ્મણ મરીને બૌદ્ધ મનુષ્ય થયેલ હોવાથી બ્રાહ્મણભવમાં ભવિષ્યના અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધોના જેટલા પ્રાગભાવો તથા પૂર્વના અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધોના જેટલા ધ્વસો હતા તે તમામ સૂતેલા બૌદ્ધમાં હાજર જ છે. તેમાંથી એક પણ અભાવનો નાશ થયો નથી. આમ શિષ્ટલક્ષણ રહી જવાથી ત્યાં અતિવ્યાપ્તિ દુર્વાર બનશે. આ કારણે પદ્મનાભે બતાવેલ મૂળભૂત શિષ્ટલક્ષણનો કે પરિષ્કૃત શિષ્ટલક્ષણનો સ્વીકાર री शाय तेम नथी. (१५/२५)
.6cs-मपतिविशेष३५ नथी - उत्तरपक्ष ગાથાર્થ - જીવવૃત્તિતાવિશિષ્ટ શરીરાભાવના અભાવનો પ્રવેશ પણ અર્થહીન છે. કારણ કે ભિન્નભિન્ન અપેક્ષાએ ઉત્કર્ષ અને અપકર્ષ અવ્યવસ્થિત છે. (૧પ/ર૬)
ટીકાર્થ - કાગડામાં આવતી અતિવ્યાપ્તિ અને ઈશ્વરમાં આવતી અવ્યાપ્તિના નિરાકરણ માટે ક્ષેત્રજ્ઞા એવા જીવથી નિરૂપિત એવી વૃત્તિતાથી વિશિષ્ટ એવો જે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરાભાવ છે તેના અભાવનો
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org