Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१०४२
• काकेश्वरयोरतिव्याप्त्यव्याप्ती • द्वात्रिंशिका-१५/२१ उत्कृष्टज्ञानावच्छेदिका च तनुः ईशं = 'भवानीपतिं न व्याप्नोति । तथा च काकेऽतिव्याप्तिवारणार्थमुत्कृष्टज्ञानाऽवच्छेदकशरीरवत्त्वे सतीति विशेषणदाने ईश्वरेऽव्याप्तिरित्यर्थः ।।२०।। अन्याऽङ्गरहितत्वं च तस्य काकभवोत्तरम् । देहान्तराऽग्रहदशामाश्रित्याऽतिप्रसक्तिमत् ।।२१।। माण्याऽनभ्युपगन्तृत्वेऽप्युत्कृष्टज्ञानाऽवच्छेदकशरीरविरहात् । न च = न हि उत्कृष्टज्ञानावच्छेदिका तनुः शिष्टत्वेन जगत्कर्तृत्वेन च भवदभिमतं भवानीपतिं व्याप्नोति = आश्रयति । भवन्मते जगत्कर्तरि धूर्जटौ शरीरमेव नाऽङ्गीक्रियते कुत उत्कृष्टज्ञानाऽवच्छेदकं शरीरम् ? तथा च काके = वेदप्रामाण्याऽभ्युपगन्तुब्राह्मणस्य काकदेहधारणदशायां शिष्टत्वस्य अतिव्याप्तिवारणार्थं शिष्टलक्षणकुक्षौ उत्कृष्टज्ञानावच्छेदकशरीरवत्त्वे सतीति अस्य विशेषणदाने = स्वारसिकवेदाऽप्रामाण्याऽनभ्युपगन्तृत्वविशेषणविधयोपादाने शिष्टलक्षणलक्ष्यताऽऽक्रान्ते ईश्वरे = जगदीशे शिष्टलक्षणस्य अव्याप्तिरित्यर्थः । ततश्चेतो व्याघ्र इतस्तटीति न्यायापातः ।।१५/२०।। ___ ननूत्कृष्टज्ञानाऽवच्छेदकशरीरस्थानेऽपकृष्टज्ञानावच्छेदकशरीराऽभाववत्त्वमेव प्रवेष्टव्यमिति नेशेऽव्याप्तिस्सम्भवति, तस्य शरीरत्वावच्छिन्नप्रतियोगिताकाऽभावविशिष्टतयाऽपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यमनाविलमेव । ततश्च वेदत्वेन स्वारसिकवेदप्रामाण्यग्रहकालादारभ्याऽपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्ये सति वेदत्वेन वेदविशेष्यकस्वारसिकाऽप्रामाण्यानभ्युपगन्तृत्वकालं यावच्छिष्टत्वमित्यभ्युपगमे न महेशेऽव्याप्तिन वाऽन्यत्राऽतिव्याप्तिः, काकस्याऽपकृष्टज्ञानावच्छेदकदेहराहित्यात्मकविशेषणशून्यत्वेन निरुक्तविशिष्टलक्षणस्याऽसत्त्वादिति पूर्वपक्ष्याशयमपाकर्तुं ग्रन्थकार आह- ‘अन्येति ।
વળી, ઉત્કૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક શરીર ઈશ્વરમાં રહેતું નથી. આ કારણે કાગડામાં અતિવ્યાપ્તિની બાદબાકી કરવા માટે ઉત્કૃષ્ટ જ્ઞાનના અવચ્છેદક શરીરને જો વેદઅપ્રામાણ્ય અસ્વીકારના વિશેષણ તરીકે जनावम मावे तो श्वरमा अव्याति सावशे. (१५/२०)
વિશેષાર્થ :- કાગડાને થતું જ્ઞાન નિમ્ન કક્ષાનું હોય છે. માણસને થતું જ્ઞાન ઉત્કૃષ્ટ કક્ષાનું હોય છે. તેથી માણસ પાસે જે શરીર છે તે ઉત્કૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક છે. જ્ઞાન તૈયાયિક મતે આત્મામાં શરીરવચ્છેદન ઉત્પન્ન થતું હોવાથી શરીર જ્ઞાનનું અવચ્છેદક કહેવાય છે. વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણ બીજા ભવમાં કાગડો બને ત્યારે પણ વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર કરેલ નથી હોતો. પરંતુ કાગડાની અવસ્થામાં ઉત્કૃષ્ટજ્ઞાનનું અવચ્છેદક શરીર નથી હોતું. આથી વેદમાં પ્રામાણ્યનો સ્વીકાર કર્યા બાદ જ્યાં સુધી ઉત્કૃષ્ટજ્ઞાનનું અવચ્છેદક શરીર હોય અને વેદમાં અપ્રામાણ્ય માન્યું ન હોય ત્યાં સુધી તેમાં શિષ્ટત્વ હોય એવું માનવામાં આવે તો તે કાગડામાં શિષ્ટ લક્ષણની અતિવ્યાપ્તિનો પરિહાર થઈ જાય છે. કેમ કે તેની પાસે ઉત્કૃષ્ટજ્ઞાનવિચ્છેદક શરીર નથી. પરંતુ આવું માનવામાં સમસ્યા એ ઊભી થાય છે કે ઈશ્વર અશિષ્ટ બની જશે. કારણ કે ઈશ્વર અશરીરી હોવાથી તેની પાસે ઉત્કૃષ્ટજ્ઞાનનું અવચ્છેદક બને તેવું શરીર નથી. આમ ઈશ્વરમાં શિષ્ટલક્ષણની અવ્યાપ્તિ દુર્વાર બનશે. (૧૫(૨૦)
ગાથાર્થ :- અપકૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક શરીર ન હોય અને વેદઅપ્રામાયનો સ્વીકાર ન કર્યો હોય) ત્યાં સુધી શિષ્ટત માનવામાં બ્રાહ્મણ કાગડાના ભવ પછી અન્ય શરીરને ગ્રહણ ન કરે તે અવસ્થાને माश्रयीने मतिप्रसंग मावशे. (१५/२१) १. हस्तादर्श 'भवनी...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श ‘ग्रहदिशा...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org