Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• भवानीपतिशिष्टतामीमांसा •
एतल्लक्षणं किल || १९ ॥
तथापि (स्याद्) अदः = ब्राह्मणः पातकात्प्राप्तः काकभावं तदापि हि । व्याप्नोतीशं च नोत्कृष्टज्ञानावच्छेदिका तनुः ।। २० ।। ब्राह्मण इति । यदा ब्राह्मणः पातकात् = काकजन्मनिबन्धनाद् दुरितात् काकभावं प्राप्तः तदापि हि स्यात्, ब्राह्मण्यदशायां ' वेदप्रामाण्याऽभ्युपगन्तृत्वात् काकदशायां च वेदाऽप्रामाण्याऽनभ्युपगन्तृत्वात् ।
ग्रन्थकारोऽतिव्याप्त्यापादनद्वारैतन्निराकरणायोपक्रमते - ' तथापी 'ति ।।१५/१९।।
यथा चाऽतिव्याप्तिरापद्यते तथा दर्शयितुमाह- ब्राह्मण इति । काकजन्मनिबन्धनात् = ध्वाङ्क्षदेहधारणं प्रति कारणीभूतात् रात्रिभोजनादिलक्षणात् दुरितात् श्रोत्रियो ब्राह्मणो यदा काकभावं उलुकाऽरिदेहं प्राप्तः तदापि तत्र एतल्लक्षणं अग्रेतनश्लोकादत्रान्वेयं 'वेदत्वप्रकारकस्वारसिकप्रामाण्यग्रहोत्तरकालीन-स्वरसवाहिवेदत्वप्रकारकाऽप्रामाण्यग्रहाऽभावात्मकं' शिष्टलक्षणं व्याप्नोति = वर्तत इति सुदुर्निवारैवाऽतिव्याप्तिः । यथा च तत्रोक्तशिष्टलक्षणं सङ्गतिमङ्गति तथोपदर्शयितुमाह- ब्राह्मण्यदशायां वेदप्रामाण्याऽभ्युपगन्तृत्वात् वेदत्वप्रकारकस्वारसिकप्रामाण्याऽभ्युपगमात् तदुत्तरकालं यावज्जीवं तत्र जन्मनि काकदशायाञ्च वेदाऽप्रामाण्याऽनभ्युपगन्तृत्वात् = वेदत्वप्रकारकस्वारसिकाऽप्रामाण्याऽभ्युपगमविरहसत्त्वात् ।
काकभवेऽतिव्याप्तिवारणाय शिष्टाचारलक्षणमस्माभिरित्थं परिष्क्रियते वेदत्वप्रकारकस्वारसिकप्रामाण्यग्रहोत्तरकालीनत्वे सति उत्कृष्टज्ञानाऽवच्छेदकशरीरवत्त्वे सति वेदत्वप्रकारकप्रामाण्यविरोधिस्वारसिकग्रहाऽभाववत्त्वं शिष्टत्वम्। आत्मनो विभुतया शरीरावच्छेदेन ज्ञानोत्पत्त्यङ्गीकारेण काकादावपकृष्टज्ञानावच्छेदकशरीरसत्त्वेऽप्युत्कृष्टज्ञानावच्छेदकदेहविरहान्न ब्राह्मणस्य दुरितात्काकभवप्राप्तावतिव्याप्तिः शिष्टत्वस्येति चेत् ? मैवम् एवं सति महेश्वरस्य शिष्टत्वं न स्यात्, तस्य वेदप्रामाण्याऽभ्युपगन्तृत्वे सति वेदाऽप्राકારણ કે તો પણ આ લક્ષણ દોષગ્રસ્ત જ છે. આગલી ગાથામાં દોષ બતાવાશે.(૧૫/૧૯)
વિશેષાર્થ :- વેદમાં પ્રામાણ્યનો સ્વીકાર કર્યા બાદ વેદસ્વરૂપે વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી તેમાં શિષ્ટત્વ સ્વીકારવાની પૂર્વપક્ષીની વાત દ્વારા ૧૮મી ગાથામાં આપેલી અવ્યાપ્તિ હટી જાય છે. કારણ કે ઉપર જણાવેલી અવસ્થામાં વેદરૂપે વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર તે નથી કરતો. પરંતુ ઈદત્વરૂપે-પુરોવર્તિત્વરૂપે અપ્રામાણ્યનો સ્વીકાર કરે છે. આ વિવક્ષા કરવા છતાં પણ જે દોષ આવે છે તેને ગ્રંથકારશ્રી આગલી ગાથામાં બતાવે છે. (૧૫/૧૯)
* ઈશ્વરમાં અશિષ્ટત્વની સમસ્યા છે
=
ગાથાર્થ :- બ્રાહ્મણ પાપના લીધે કાગડો બને ત્યારે પણ શિષ્ટલક્ષણ ત્યાં રહેશે. વળી, ઉત્કૃષ્ટ જ્ઞાનઅવચ્છેદક શરીર તો ઈશ્વરમાં રહેતું નથી. (૧૫/૨૦)
ટીકાર્થ :- કાગડાનો જન્મ લેવો પડે તેવું પાપ કરવાના લીધે જે વેદવાદી બ્રાહ્મણ ભવાંતરમાં કાગડો બનશે ત્યારે પણ તેમાં શિષ્ટ પુરુષનું લક્ષણ રહી જવાથી તેને શિષ્ટ માનવો પડશે. કારણ કે તેણે પૂર્વે બ્રાહ્મણભવમાં વેદમાં પ્રામાણ્યનો સ્વીકાર કરેલ છે તેમ જ ત્યાર પછી બ્રાહ્મણભવમાં કે કાગડાના ભવમાં વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર કરેલ નથી. આમ અતિવ્યાપ્તિ દોષ આવશે.
१. हस्तादर्शे 'वेदब्राह्मण्य.... इत्यशुद्धः पाठः ।
Jain Education International
१०४१
1
For Private & Personal Use Only
www.jainelibrary.org