Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• सम्यग्दृष्टेः भावयोगः •
९६५ मोक्षे = निर्वाणे अतिदृढचित्तस्य = एकधारालग्नहृदयस्य भिन्नग्रन्थेः = विदारिताऽतितीव्रराग-द्वेषपरिणामस्य तु भावतो योगः सम्भवति । सम्यग्दृष्टेर्हि मोक्षाऽऽकाङ्क्षाऽक्षणिकचित्तस्य या या चेष्टा सा सा मोक्षप्राप्तिपर्यवसानफलिकेति तस्यैव भावतोऽयम् । अपुनर्बन्धकस्य तु न सार्वदिकस्तथापरिणाम इति द्रव्यत एवेति । तदुक्तं- "भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे 'तनुः । तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः ।।” (योगबिन्दु २०३) इति ।।१६।। अन्यसक्तस्त्रियो भर्तृयोगोऽप्यश्रेयसे यथा । तथाऽमुष्य'कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् ॥१७॥
साम्प्रतं भावयोगाऽधिकारिणमाह- मोक्ष इति । → भावविसोहीए णेव्वाणमभिगच्छती हूँ (सू.कृ. ११।२।२७) इति सूत्रकृताङ्गसूत्रतात्पर्यानुसारेण प्रायः ज्ञानावरणादिद्रव्यकर्म-रागादिभावकर्म-देहेन्द्रियादिनोकर्मवियोगोद्देशेनैव सर्वत्र प्रवर्तमानस्य सम्यग्दृष्टेः हि मोक्षाऽऽकाङ्क्षाऽक्षणिकचित्तस्य = मुक्त्यभिलाषव्याप्ताऽन्तःकरणस्य या या चेष्टा सा सा मोक्षप्राप्तिपर्यवसानफलिका = सद्गति-सन्मति-सद्गुरुयोगप्रभृतिमुक्तिपर्यन्तफला, सर्वव्यापाराणां परमार्थतः चित्ताऽनुरूपफलत्वात् इति हेतोः तस्यैव = सम्यग्दृष्टेरेव भावतः अयं = योगः सम्यग्दर्शनादिरूपः सम्भवति । अपुनर्बन्धकस्य तु अविदारिताऽतितीव्ररागद्वेषपरिणामत्वेन न सार्वदिकः सार्वत्रिकश्च तथापरिणामः = मोक्षगोचराऽतिदृढचित्ताऽभिलाष इति तस्य शान्तोदात्तत्वादिगुणोपेतत्वेऽपि मार्गानुसारिप्रज्ञाऽन्चितत्वेऽपि द्रव्यत एव योगः देव-गुरुप्रभृतिपूजनादिरूप इति स्थितम् । प्रकृते योगबिन्दुसंवादमाह 'भिन्नग्रन्थे रिति । स्पष्टार्थोऽयं श्लोकः ।।१४/१६।।
જેણે અતિતીવ્ર રાગ-દ્વેષની ગાંઠ તોડી નાંખેલ છે તેવા સમક્તિી જીવનું હૈયું તો મોક્ષમાં જ અખંડ ધારાએ લાગેલ હોય છે. તેથી તેને ભાવથી યોગ સંભવે છે. મોક્ષની ઈચ્છાથી સતત વ્યાપ્ત હૃદય હોવાના લીધે સમ્યગ્દષ્ટિની જે જે પ્રવૃત્તિ હોય છે તે તે પ્રવૃત્તિ અંતે તો મોક્ષની જ પ્રાપ્તિ કરાવે છે. માટે તેવા સમકિતી જીવને જ ભાવથી યોગ હોય છે. અપુનબંધક જીવને તો સર્વદા તેવા પરિણામ ન હોવાથી દ્રવ્યથી જ યોગ હોય છે. કારણ કે યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે “સમકિતી જીવનું મન પ્રાયઃ મોક્ષમાં હોય છે અને શરીર સંસારમાં હોય છે. તેથી તેની બધી જ પ્રવૃત્તિ પ્રસ્તુતમાં યોગ स्व३५ जने छे. १२९॥ 3 योग तो माथी होय छे.' ( (१४/१६)
વિશેષાર્થ :- અપુનબંધક જીવ જે ગુરુભક્તિ-પ્રભુપૂજા વગેરે આરાધના કરે છે, સદાચારોને પાળે છે તે ક્રિયાયોગ છે. દીર્ઘ કાળે તેના દ્વારા મોક્ષનો યોગ થાય છે. માટે તે દ્રવ્ય યોગ કહેવાય. જ્યારે સમકિતી સતત મોક્ષને ઝંખતો હોવાથી તેની તમામ પ્રવૃત્તિ ભાવથી યોગસ્વરૂપ બને છે. નિર્મળ સમ્યગ્દષ્ટિ જીવ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે ફક્ત છૂટવા માટે કરે છે. તેથી તેનું અંતિમ પરિણામ મોક્ષ છે. આથી તેની પ્રવૃત્તિ ભાવથી યોગ બને છે. જ્યારે અપુનબંધક જીવને કાયમ છૂટવાના પરિણામ હોતા નથી. માટે તેના સદાચારપાલન વગેરે દ્રવ્યથી યોગ કહેવાય છે. (૧૪/૧૬)
હ સમ્યગ્દષ્ટિની સાંસારિક પ્રવૃત્તિ પણ કર્મબંધારક નથી હ ગાથાર્થ :- જેમ પરપુરુષમાં આસક્ત સ્ત્રી પતિની સેવા કરે તો પણ અકલ્યાણ માટે થાય છે. તેમ સમકિતીને કુટુંબની ભરણ-પોષણ વગેરે પ્રવૃત્તિ પણ બંધ કરનાર નથી થતી. (૧૪/૧૭) १. मुद्रितप्रतौ 'तनु' इति विसर्गशून्यः पाठः । २. 'तथा मुख्यकु' इत्यशुद्धः पाठो मुद्रितप्रतौ । हस्तादर्श च 'मुखामुकूटादि' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org