Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
९६४
• अपुनर्बन्धकस्य प्रधान-द्रव्ययोगः • द्वात्रिंशिका-१४/१६ तक्रियायोगहेतुत्वाद्योग इत्युचितं वचः । मोक्षेऽतिदृढचित्तस्य भिन्नग्रन्थेस्तु भावतः ॥१६॥
तदिति । तद्वचः क्रियायोगस्य सदाचारलक्षणस्य हेतुत्वात् (=क्रियायोगहेतुत्वात्) योग इति = एवं उचितं, अस्य द्रव्ययोगवत्त्वात् । श्रोतः', ततः प्रतिस्रोतोऽनुगच्छति यः स प्रतिश्रोतोऽनुगः, तद्भावः = तत्त्वं, तेन । किम् ? इत्याह प्रत्यहं = प्रतिदिवसं वृद्धिसंयुतः = वृद्धिमनुभवन् । यथा नद्या आपूरोपसंहाराद्वेलावलनं प्रत्यहं प्रवर्तते तथा प्रतिश्रोतोऽनुगामित्वानिवृत्तप्रकृत्यधिकारस्य योग इति भावः - (यो.बि.२०२वृत्ति) इति । प्रयोगश्चेत्थमवगन्तव्यः - शान्तोदात्तत्वादिगुणगणशाली अपुनर्बन्धकः अंशतो योगी, योगफलस्वरूपप्रतिश्रोतोऽनुगामित्वात्, सम्प्रतिपन्नवत् । पक्षतावच्छेदकता शान्तोदात्तत्वादिवत्त्वस्य बोध्या । तेनं न निगोदाधवस्थागतेऽपुनर्बन्धकेऽतिव्याप्तिः। हेतुताऽवच्छेदकता प्रतिश्रोतोऽनुगामित्वत्वस्याऽवगन्तव्या । तेन न व्याप्यत्वाऽसिद्धिप्रसङ्गः । 'अंशतः' पदनिवेशान्नांशतो बाधप्रसर इत्यादिकं यथातन्त्रं भावनीयम् ।।१४/१५।।
कारणे कार्योपचाराद् गोपेन्द्रवचनं युक्तमित्याह- 'तदिति । शान्तोदात्तत्वादिगुणसम्पन्नाऽपुनर्बन्धककर्तृकस्य सदाचारलक्षणस्य मोक्षयोजकस्य क्रियायोगस्य हेतुत्वात् = मोक्षकारणत्वात् 'मोक्षेण योजनाद् योग' इत्येवं तद्वचः = गोपेन्द्रोक्तं वचनं उचितं = न्याय्यम्, अस्य = शान्तोदात्तत्वादिगुणोपेतस्याऽपुनबन्धकस्य द्रव्ययोगवत्त्वात् । न च पूर्वमपुनर्बन्धकस्य मुख्यपूर्वसेवोपवर्णिताऽधुना च द्रव्ययोग आवेदित इति कथं न विरोध इति शङ्कनीयम्, पूर्वसेवाया योगहेतुत्वेन द्रव्ययोगत्वौचित्यात्, तस्याः पूर्वसेवाया मुख्यत्वेन द्रव्यपदमत्र प्राधान्यपरमवगन्तव्यमित्यलं प्रसङ्गेन ।
વિશેષાર્થ :- ૧૪મો શ્લોક ગોપેન્દ્ર નામના યોગાચાર્યનો છે. પુરુષ ઉપરથી પ્રકૃતિનો અધિકાર રવાના થતાં ચોક્કસ આંશિક રીતે યોગ પ્રગટે છે, તે જીવ અંશતઃ યોગી બને છે. આ મુજબ તેમનું મંતવ્ય છે. તે મુજબ પરદર્શનકારોએ પણ અપુનબંધકને યોગી માનવા જરૂરી છે, અપુનબંધક જીવમાં અંશતઃ યોગ માનવો આવશ્યક છે. આનું કારણ એ છે કે તે શાંત અને ઉદાત્ત બનેલ છે, ભદ્રક સ્વભાવવાળો બનેલ છે, પ્રતિશ્રોતગામી બનેલ છે. જો પ્રકૃતિનો અધિકાર અપુનબંધક જીવ ઉપરથી ઉઠી ગયો ન હોય તો ઉપરોક્ત ગુણવૈભવ તેમાં જોવા ન જ મળે. આથી “પ્રકૃતિના અધિકારક્ષેત્રમાંથી તે બહાર નીકળી ગયો છે' આમ માનવું રહ્યું. અને પ્રકૃતિનો અધિકાર રવાના થવાથી, ગોપેન્દ્રમતાનુસાર, અપુનબંધક જીવમાં આંશિક રીતે યોગ સ્વીકારવો પરદર્શનકારો માટે અનિવાર્ય છે. કાર્ય હોય ત્યાં કારણ અવશ્ય હોય જ. ધૂમ હોય ત્યાં અગ્નિ હોય જ. તેમ પ્રતિશ્રોતોડનુગામિત્વ જ્યાં હોય ત્યાં યોગ હોય જ. કારણ કે ધૂમાડો જેમ અગ્નિનું કાર્ય છે તેમ પ્રતિશ્રોતગામિત્વ યોગનું કાર્ય છે. આમ પ્રશાંતતાદિ ગુણસંપન્ન અપુનબંધક જીવ આંશિક રીતે યોગી છે. આમ સિદ્ધ થાય છે. (૧૪/૧૫)
જ દ્રવ્ય-ભાવ દ્વિવિધ ચોગ વિચારણા છે. ગાથાર્થ :- ક્રિયાયોગનો હેતુ હોવાથી “યોજનાત યોગ: આ પ્રમાણે ગોપેન્દ્રવચન યોગ્ય છે. મોક્ષમાં અત્યંત દઢ ચિત્તવાળા ભિન્નગ્રન્થિ સમકિતી જીવને તો ભાવથી યોગ હોય છે. (૧૪/૧૬)
ટીકાર્ય - સદાચારસ્વરૂપ ક્રિયાયોગનો હેતુ હોવાથી અપુનબંધક જીવની ક્રિયા યોગ છે. આમ ગોપેન્દ્રવચન યોગ્ય જ છે. કારણ કે અપુનબંધક જીવ દ્રવ્યયોગવાળા છે. १. हस्तादर्श :...गत्वात्' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org