Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• જુવવિપવન •
१००९ सुप्तनृपस्य कथार्थविषयः सम्मुग्धकथार्थश्रवणाऽभिप्रायलक्षणः' तदुपमा = तत्सदृशी (=सुप्तेशकथार्थविषयोपमा) असम्बद्धतत्तज्ज्ञानलवफलायास्तस्या दौर्विदग्ध्यबीजत्वात् ।।२।। अप्राप्ते भगवद्वाक्ये धावत्यस्य मनो यथा । विशेषदर्शिनोऽर्थेषु प्राप्तपूर्वेषु नो तथा ॥३॥ ____ अप्राप्त इति । अस्य = 'सम्यग्दृशः अप्राप्ते = पूर्वमश्रुते भगवद्वाक्ये = वीतरागवचने परं सुप्तनृपस्य = शय्याऽवस्थितस्य लीलया स्वापाय किञ्चिच्छ्रवणरतस्य भूपस्य अनुषङ्गकथाश्रवणमात्ररसिकत्वात् संमुग्ध-कथार्थश्रवणाऽभिप्रायलक्षणः = क्वचित् संमुग्धतयाऽऽख्यायिकाऽर्थे या शुश्रूषा तत्सदृशी सम्यग्दृष्टेर्धर्मशुश्रूषा भवति, असम्बद्धतत्तज्ज्ञानलवफलायाः तस्याः = अपरमशुश्रूषाया दौर्विदग्ध्यबीजत्वात्,
औदयिकभावप्रधानत्वात्, आगमाऽनादरादिगर्भितत्वाच्च । अपरमशुश्रूषामेवाऽधिकृत्य षोडशके → विपरीता त्वितरा स्यात् प्रायोऽनय देहिनां सा तु। या सुप्तनृपकथानकशुश्रूषावत् स्थिता लोके ।। 6 (.99/૬) ફત વિત|| ધwતુ ત્યાન્વત્યાં (ઘોડ.99/3-4 વૃત્તિ) વોવાન9૧/
__ अस्य परमशुश्रूषामेवाऽधिकृत्याह- 'अप्राप्त' इति । → असुयाणं धम्माणं सम्मं सुणणयाए अब्भुट्टेतव्वं भवति - (स्था.८/३/६४९) इति स्थानाङ्गसूत्राशयपरिणमनेन पूर्वमश्रुते वीतरागवचने → जिणवસૂતેલા રાજાને કથાના વિષયને સાંભળવામાં જે સંમુગ્ધ-ઉપલક અભિલાષ હોય છે તેના જેવો જિનવચનશ્રવણવિષયક અભિલાષ સમકિતી જીવને હોતો નથી. કારણ કે પથારીમાં પોઢવા પડેલા રાજાને કથાના થોડા-થોડા છૂટા-છવાયા પ્રસંગોનો આંશિક બોધ કરાવે તેટલું જ ફળ કથાશુશ્રુષા દ્વારા સંપ્રાપ્ત થાય છે અને તે તૂટલો-ફૂટલો કથાબોધ પણ રાજાને વ્યર્થ અભિમાન પેદા કરવાનું બીજ બની જાય છે. સમકિતીની શુશ્રુષાનું આવું પરિણામ હોતું નથી. (૧૫/૨)
વિશેષાર્થ :- રાત્રે કે બપોરે ખાધા પછી પથારીમાં રાજા આડો પડીને ઊંઘ લાવવા માટે પ્રયાસ કરે, તેના જ એક ભાગ સ્વરૂપે કથાકાર પાસેથી કથા સાંભળવા ઈચ્છા પ્રદર્શિત કરે તેમાં તેનો મુખ્ય આશય કથા સાંભળવાનો કે કથા માણવાનો નથી હોતો. મુગ્ધ રીતે, ઉપલક રીતે જ તે કથા સાંભળતો હોય છે. આ શુશ્રુષા અપ્રધાન કહેવાય. આવી જિનવચનસંબંધી શુશ્રુષા સમકિતીને નથી હોતી. ઊંઘતુલ્ય લૌકિક પ્રયોજન સાધવા તેના સાધન સ્વરૂપે જિનવાણી સાંભળવા સમકિતી ન ઈચ્છે. આવું તે કરે તો જિનવચનની લઘુતા થાય. ઉપાદેય તરીકે આત્મસુખ સમકિતીની દૃષ્ટિમાં વસી ગયેલ હોય છે. તાત્ત્વિક સુખ કર્મજન્ય ન જ હોય- આ વાત તેના દિલમાં ઠસી ગયેલ હોય છે. તેને પ્રગટ કરવાનું અમોઘ સાધન જિનવચનશ્રવણ છે- આવું તેને બરાબર પચી ગયેલ હોય છે. શાશ્વત આત્માનંદ પ્રગટાવવાના મુખ્ય ધ્યેયને નજરની સામે જીવંત રાખીને જ તે જિનાગમને સાંભળવા ઝંખે છે. માટે તેની શુશ્રુષા ઔદયિક નહિ પણ ક્ષાયોપશમિક હોય છે. આ શુશ્રુષા પરમહિતકારી બને છે, સાનુબંધ ક્ષયોપશમને જગાડનાર બને છે. (૧પર)
ગાથાર્થ - પૂર્વે પ્રાપ્ત ન થયેલ જિનવચનને વિશે જે રીતે વિશેષજ્ઞ સમકિતીનું મન દોડે છે તે રીતે પૂર્વપ્રાપ્ત ધનાદિને વિશે દોડતું નથી હોતું. (૧૫/૩)
ટીકાર્થ :- પૂર્વે કદિ પણ પ્રાપ્ત ન થયેલ હોવાના કારણે જિનવચન સાંભળવાને વિશે વિશેષજ્ઞ ૨. હસ્તાવ “..નયા:' તિ વાડા ૨. ‘સોર્વે' શુદ્ધ: પાઠો મુદ્રિતકતો રૂદસ્તાવ હૃશ' પાન્તરમ્'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org