Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• સરે વોધિસત્ત્વકતા •
१०२१ ___ एवं चेति । एवं च = भिन्नग्रन्थेमिथ्यात्वदशायामपि शोभनपरिणामत्वे च यत् परैः = सौगतैः बोधिसत्त्वस्य लक्षणमुक्तं तदपि सन्नीत्या = मध्यस्थवृत्त्या विचार्यमाणं अत्र सम्यग्दृष्टौ ૩પપરતે ૨૦ | तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि । इत्युक्तेः कायपात्येव चित्तपाती न स स्मृतः ।।११।।
तप्तेति- 'तप्तलोहे यः पदन्यासस्तत्तुल्या (=तप्तलोहपदन्यासतुल्या), अतिसकम्पत्वात्, वृत्तिः
एनमेवाधिकृत्य वक्तव्यान्तरमाह- ‘एवञ्चे'ति । मध्यस्थवृत्त्या = तटस्थदृष्ट्या, शिष्टं स्पष्टम् । प्रकृते → अयमस्यामवस्थायां बोधिसत्त्वोऽभिधीयते । अन्यस्तल्लक्षणं यस्मात् सर्वमस्योपपद्यते ।। 6 (ચો.કિં.ર૭૦) રૂતિ યોવિજુસ્સોજોડનુસન્ધયઃ /૧૦. ____एतदेवोपदर्शयति- 'तप्ते'ति । सम्पूर्णा च कारिका योगदृष्टिसमुच्चये → अतोऽन्यदुत्तरास्वस्मात् पापे कर्माऽऽगसोऽपि हि। तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ।। - (यो.दृ.स.७०) इत्येवं वर्तते। वक्ष्यमाण(भाग-६ पृ.१५३५)स्थिरादिदृष्टिमधिकृत्येयं कारिका तत्रोक्ता । अयमत्राशयः पृष्ठलग्नव्याघ्रस्य पुरो धावतः खदिराङ्गारभृतखातिकाप्राप्तौ तन्मध्यपतिततप्तलोहपिण्डेषु अकामेनाऽपि एकं द्वे त्रीणि वा पदानि न्यस्य झटिति तामतिक्रामतः पुरुषस्य प्रवृत्त्या तुल्या = तप्तलोहपदन्यासतुल्या
• સમક્તિીમાં બોધિસત્ત્વલક્ષણનું સમર્થન છે ટીકાર્ય - આમ ગ્રન્થિભેદ કરનાર જીવ મિથ્યાત્વ અવસ્થામાં પણ સુંદર પરિણામવાળો સિદ્ધ થતો હોવાથી બૌદ્ધ વિદ્વાનો વડે બોધિસત્ત્વનું જે લક્ષણ કહેવાય છે તે પણ મધ્યસ્થ દષ્ટિએ વિચાર કરતાં સમ્યગ્દષ્ટિ જીવમાં સંગત થાય છે. (૧૫/૧૦).
વિશેષાર્થ :- ગ્રન્થિનો ભેદ કરનારો જીવ જો મિથ્યાત્વ પામે તો પણ સારા પરિણામવાળો હોય છે તો સમક્તિ હાજર હોય ત્યારે તેના પરિણામ કેવા ઉજળા હોય ? એ સમજી શકાય તેવી વાત છે. આવી વસ્તુસ્થિતિ હોવાથી બૌદ્ધદર્શનમાં માન્ય બોધિસત્ત્વ જેવી અતિ ઊંચી ભૂમિકાવાળી વ્યક્તિનો જે ગુણવૈભવ છે તે ગુણવૈભવ જૈનદર્શનમાન્ય ચતુર્થગુણસ્થાનકવાળા જીવમાં પણ સંગત થઈ જાય છે. તો જૈનદર્શનમાન્ય ૬-૭-૧૨-૧૩ વગેરે ગુણસ્થાનકોમાં તો જીવની કેવી ઉચ્ચતમ આત્મદશા, સર્વોત્કૃષ્ટ ગુણવિભૂતિ હોય ? તેની તો પરદર્શનકારો કલ્પના પણ કરી શકે તેવી તેમની શક્તિ નથી. આવું અહીં આડકતરી રીતે સૂચિત થઈ રહ્યું છે. બૌદ્ધ દર્શનના મૂળ ત્રિપિટક ગ્રંથો અને જૈનાગમોનો વ્યવસ્થિત રીતે મધ્યસ્થ દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તો આ વાત દીવા જેવી સ્પષ્ટ સમજાઈ જાય તેવી છે. આગળની ૩ ગાથામાં ઉપરોક્ત વાતને ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરશે. (૧૫/૧૦)
• સમક્તિીની સાંસારિથ્રવૃત્તિ તસલોહપદજાસતુલ્ય છે ગાથાર્થ - “જો કદાચ આરંભાદિ પ્રવૃત્તિ સમકિતી કરે તો પણ તે પ્રવૃત્તિ તHલોહપદન્યાસ સમાન હોય છે'- આવી શાસ્ત્રોક્તિથી સિદ્ધ થાય છે કે સમકિતી જીવ કાયપાતી જ હોય છે, ચિત્તપાતી નથી હોતા. (૧૫/૧૧)
ટીકાર્થ :- “જો ક્વચિત ઘરસંબંધી આરંભાદિ પ્રવૃત્તિ સમકિતી કરે તો પણ તે પ્રવૃત્તિ તપેલા લોખંડના ગોળા ઉપર ડગલું મૂકવા જેવી હોય છે. કારણ કે આરંભ-સમારંભાદિ કરતી વેળાએ સમકિતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org