Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• शक्त्यनतिक्रमणाऽनिगूहनाभ्यां गुर्वादिभक्तिः •
१०१३ गुरुदेवादिपूजाऽस्य त्यागात्कार्यान्तरस्य च । भावसारा विनिर्दिष्टा निजशक्त्यनतिक्रमात् ।।६।।
गुर्विति । अस्य = सम्यग्दृशः गुरुदेवादिपूजा च कार्यान्तरस्य = त्याग-भोगादिकरणीयस्य त्यागात् = परिहारात्, (निजशक्त्यनतिक्रमात्=) निजशक्तेः स्वसामर्थ्यस्यानतिक्रमात्' अनिगूहनात् रोचते । तथापि कर्मतो भोगी ह्यभोगी ब्रह्मणि स्थितः ।। (अध्या.गी.२९५) इति अध्यात्मगीतावचनमपि प्रकृते स्मर्तव्यम् ।।१५/५।। ___अथ तृतीयलिङ्गभावनार्थमाह- ‘गुर्वि'ति । त्याग-भोगादिकरणीयस्य = गुरुदेवादिपूजाभिन्नधार्मिककार्यसांसारिककार्ययोः परिहारात् । स्वसामर्थ्यस्य उत्साहातिरेकपरिहारेण अनतिक्रमात् प्रमादपरिहारेण च अनिगृहनात् स्व-परोपकाराऽपकारगोचरविवेकज्ञानतो गुरुदेवादिपूजा भवतीति योज्यम् । इत्थमेव तस्याः सत्फलत्वोपपत्तेः । यथोक्तं योगबिन्दौ →
निजं न हापयत्येव कालमत्र महामतिः । सारतामस्य विज्ञाय सद्भावप्रतिबन्धतः ।। शक्तेदूंनाऽधिकत्वेन नाऽत्राऽप्येष प्रवर्तते । प्रवृत्तिमात्रमेतद्यद् यथाशक्ति तु सत्फलम् ।।
- (यो.बि.२६१-२६२) इति । उपदेशपदेऽपि → पुरिसंतरस्सुवयारं अवयारं चप्पणो य नाऊणं । कुज्जा वेयावडियं आणं काउं निरासंसो ।। 6 (उ.प.२३७) इति दर्शितम् ।
गुर्वादिसेवाञ्च नाऽयं विष्टितः करोति किन्तु यादृशं स्त्रीरत्नभोगिनः चक्रवर्तिनः तद्गोचरं गौरवं તેને ઈચ્છા જ નથી થતી. સંયોગવશ બીજું ખાવાની ઈચ્છા કરવી પડે તો પણ તે સમયે બ્રાહ્મણને ઘેબરભોજનસંબંધી પ્રબળ ઈચ્છાનો સંસ્કારરૂપે નાશ નથી થયેલ હોતો- આવું અહીં તાત્પર્ય २८ छे. (१५/५)
વિશેષાર્થ :- બ્રાહ્મણ જંગલમાં ફસાયેલ હોય, ઘેબર તો શું ? રોટલી-દાળ-ભાત પણ મળે તેવી શકયતા ન જણાતી હોય તેવી પરિસ્થિતિમાં માંડ માંડ મળેલ રાતવાસી ચલિતરસવાળું વાલ-ચોળાનું શાક વગેરે લાચારીથી ખાય તો પણ તેના અંતઃકરણમાં ઘેબરની તીવ્રતમ ઈચ્છા સંસ્કારરૂપે તો હાજર જ હોય છે. તે જ રીતે બળીયા કર્મની શિરજોરીના લીધે દુકાન-ઘર-કુટુંબ-શરીર વગેરેને સંભાળવા છતાં પણ સમકિતીના દિલમાં ચારિત્ર માટેની તીવ્ર ઝંખના સંસ્કારરૂપે ઊભી જ હોય છે. નિર્મળ સમકિતી ભોગસુખને ભોગવવા છતાં તેમાંથી, શક્ય બને તેમ, અસંગરૂપે પસાર થઈ જાય છે. આ વાત ૨૪મી બત્રીસીમાં જણાવવામાં આવશે. આનાથી સિદ્ધ થાય છે કે ભોગસુખની પ્રવૃત્તિ પણ સમકિતીની ચારિત્રઝંખનાનો સંસ્કારરૂપે નાશ કરવા સમર્થ નથી.
હ શક્તિ ગોપવ્યા વિના ગુરુ-દેવ પૂજાદિ છે ગાથાર્થ - પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વગર અને અન્ય સાંસારિકાદિ કાર્યને છોડીને સમકિતી જીવ ગુરુ-દેવાદિની પૂજા શ્રેષ્ઠ બહુમાનભાવે કરે છે. એમ પૂર્વાચાર્યોએ જણાવેલ છે. (૧૫/૬).
ટીકાર્થ :- પોતાની શક્તિનું ઉલ્લંઘન કર્યા વિના અને શક્તિને છૂપાવ્યા વિના તથા ત્યાગ-ભોગ વગેરે પોતાના અન્યવિધ કાર્યોનો ત્યાગ કરીને સમ્યગ્દષ્ટિ જીવ ગુરુ અને પ્રભુ વગેરેની પૂજા કરે છે. १. 'अनतिलंघनात्' इति हस्तादर्शादौ पाठः । परं मूलानुसारेणात्र 'अनतिक्रमात्' इति पाठः सम्यक् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org