Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• मिथ्यादृशां स्वरूपशुद्धकर्मव्याख्यानम् •
९८३ उपादेयमुक्तिभावस्य लेशतः = सूक्ष्ममात्रालक्षणात् (= आदेयाऽऽशयलेशतः) शुभं = शोभनं एतत् । यदाह-"तदेतदप्युपादेयलेशभावाच्छुभं मतम्" (योगबिन्दु २१२) ।।
द्वितीयं तु = स्वरूपशुद्धं तु लोकदृष्ट्या = स्थूलव्यवहारिणो लोकस्य मतेन यमादिकं = यमनियमादिरूपम्, यथा जीवादितत्त्वमजानानानां पूरणादीनां प्रथमगुणस्थानवर्तिनाम् ।।२२।। तृतीयं शान्तवृत्त्यादस्तत्त्वसंवेदनाऽनुगम् । दोषहानिस्तमोभूम्ना नाऽऽद्याज्जन्मोचितं परे ।।२३।। उपादेयमुक्तिभावस्य = मुक्त्युपादेयतापरिणामस्य सूक्ष्ममात्रालक्षणात् = अंशतः शोभनं एतत् = प्रथम कर्म । अत्र संवादमाह- 'तदेतदिति । साम्प्रतं योगबिन्दौ तु → आद्यं यदेव मुक्त्यर्थं क्रियते पतनाद्यपि। तदेव मुक्त्युपादेयलेशभावाच्छुभं मतम् ।। - (यो.बि.२१२) इत्येवं श्लोक उपलभ्यते । ___ स्वरूपशुद्धं तु अनुष्ठानं स्थूलव्यवहारिणो लोकस्य मतेन प्रागुक्तं (द्वा.द्वा.८/९,भाग-२ पृ.५५५) यमनियमादिरूपं ज्ञेयम् । सम्यग्ज्ञानाद्यभावान्नेदं यथाशास्त्रं प्रवर्तते, यथा जीवादितत्त्वमजानानानां पूरणादीनां तापसत्वेन प्रसिद्धानां प्रथमगुणस्थानवर्तिनां तथाविधवैराग्याल्लोकदृष्टिप्रतिष्ठितं यम-नियमादिकम् । यथोक्तं योगबिन्दौ → द्वितीयन्तु यमाद्येव लोकदृष्ट्या व्यवस्थितम् । न यथाशास्त्रमेवेह सम्यग्ज्ञानाद्ययोगतः ।। - (यो.बि. २१३) इति। अध्यात्मसारेऽपि → अज्ञानिनां द्वितीयन्तु लोकदृष्ट्या यमादिकम् - (अ.सा.२/२३) इत्युक्तम् । सम्यग्ज्ञानाद्यभावेऽत्यन्तं भवविरक्तोऽपि न तात्त्विकशास्त्राऽनुसारेण प्रवृत्तिमवलम्बितुं क्षमः किन्तु घुणाक्षरवृत्त्यैव कदाचित् किञ्चिदेवेति भावः ।।१४/२२ ।। પણ જણાવેલ છે કે મોક્ષનો આંશિક આશય રહેલો હોવાથી વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ સુંદર છે.”
હ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે પૂલ વ્યવહાર કરનારા લોકોના મતે યમ-નિયમ વગેરે આરાધના સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. જેમ કે પ્રથમ ગુણસ્થાનકે રહેનારા અને જીવાદિ તત્ત્વોને નહિ જાણતા પૂરણ વગેરે તાપસોની साधना १३५शुद्ध अनुदान उपाय. (१४/२२)
વિશેષાર્થ - અહિંસા વગેરે યમ અને સ્વાધ્યાય-તપ વગેરે નિયમો સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. સ્વરૂપથી જ તેમાં પાપનો પ્રવેશ થતો નથી. યમ-નિયમ વગેરેના સ્વરૂપમાં વ્યવહારથી કોઈ અશુદ્ધિ રહેલી ન હોવાથી તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. તાપસ વગેરેની આરાધનાનું બાહ્ય સ્વરૂપ લોકવ્યવહારની દષ્ટિએ શુદ્ધ છે. તેથી પ્રથમ ગુણસ્થાનકે રહેવા છતાં તેમની આરાધના સ્વરૂપશુદ્ધ કહેવાય છે. (१४/२२)
અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે ગાથાર્થ - શાંતવૃત્તિથી થતી તત્ત્વસંવેદનગર્ભ યમ-નિયમાદિ આરાધના અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. પ્રથમ અનુષ્ઠાનથી દોષહાનિ થતી નથી. કારણ કે તે અજ્ઞાનબહુલ છે. અમુક આચાર્યો એમ કહે છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાન દ્વારા ઉચિત જન્મ મળે છે. (૧૪/૨૩).
१. 'यम-नियमादियमादिरूपं' इति मुद्रितप्रतावशुद्धः पाठः ।
२. 'जानानां' इति मुद्रितप्रतावशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org