Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
सम्यग्दृष्टिः कायपात्येव, न चित्तपाती ।।१५/११।। (पृ.१०२२) સમકિતી જીવ કર્મોદયથી કાયપાતી જ હોય છે, ચિત્તપાતી નહિ. संविग्नो भवनिर्वेदादात्मनिःसरणं तु यः । आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ।।१५/१५।। (पृ.१०३०) જે સંવિગ્ન સાધક સંસારથી વિરક્ત બની સંસારથી પોતાના આત્માનો વિસ્તાર ઇચ્છે છે અને સર્વદા આત્મકલ્યાણમાં લાગી જાય છે તે સામાન્યકેવલી થાય છે.
स्वतात्पर्ये वेदप्रामाण्यं अस्माकं जैनानामपि सम्मतम् ।।१५/२८ ।। (पृ.१०६५) અમારા અભિપ્રાય અનુસાર અર્થઘટન કરવામાં આવે તો વેદપ્રામાણ્ય અમને જૈનોને પણ માન્ય છે.
सम्यग्दृष्टिगृहीतं तु मिथ्याऽपि वेद-पुराणादिकं श्रुतं सम्यक्, तं प्रति तस्य યથાર્થવોનિમિત્તત્વાન્ 9૧/૨ (પૃ.9દ્દ૬) સમકિતીએ ગ્રહણ કરેલ વેદ-પુરાણ વગેરે મિથ્યાશ્રુત પણ સમ્યક્ = પ્રમાણભૂત બની જાય છે. કારણ કે સમકિતી જીવ પ્રત્યે વેદ-પુરાણ વગેરે શાસ્ત્રો યથાર્થ બોધનું નિમિત્ત બની જાય છે.
सर्वस्यैव भगवद्वचनस्य युक्तिप्रतिष्ठितत्वात् ।।१५/३०।। (पृ.१०७०) તીર્થકર ભગવંતના સર્વ વચનો યુક્તિસંગત જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org