Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१५- सम्यग्दृष्टिद्वात्रिंशिका
(પંદરમી બત્રીસીની પ્રસાદી
सम्यग्दर्शनपरिणामात्मनाऽप्रत्यक्षोऽपि सम्यग्दृष्टि: ग्रन्थिभेदेन अनुमीयते . T/૦૧/૨ા (પૃ.૩૦૦૧) સમ્યગ્દર્શનપરિણામરૂપે સમકિતીનું પ્રત્યક્ષ ભાન ન થવા છતાં ગ્રન્થિભેદ દ્વારા તેની અનુમિતિ થાય છે.
अन्येच्छाकालेऽपि प्रबलेच्छाया वासनात्मना न नाशः ।।१५/५।। (पृ.१०१२) અન્ય સાંસારિકાદિ ઈચ્છા હોય તે સમયે પણ સમકિતીને ચારિત્રની પ્રબળ ઈચ્છાનો સંસ્કારરૂપે નાશ નથી થતો.
पतितस्यापि नामुष्य ग्रन्थिमुल्लङ्ग्य बन्धनम् ।।१५/९।। (पृ.१०१८) સમતિથી ભ્રષ્ટ થયેલા જીવને પણ પ્રન્થિભેદકાલીન કર્મસ્થિતિનું અતિક્રમણ કરીને વધુ કર્મબન્ધ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org