Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
९८२
• विषय-स्वरूपाऽनुबन्धशुद्धानुष्ठाननिरूपणम् • द्वात्रिंशिका-१४/२२ तत्तदपेक्षया प्रधानमित्यर्थः । तत्राऽऽद्यं विषयशुद्धं कर्म मुक्त्यर्थं = 'मोक्षो ममाऽतो भूयादि'तीच्छया जनितं पतनाद्यपि = भृगुपाताद्यपि । आदिना शस्त्रपाटन-गृध्रपृष्ठार्पणादिः स्वघातोपायः परिगृह्यते किं पुनः शेषं स्वाऽहिंसकमित्यपिशब्दार्थः ।।२१।। स्वरूपतोऽपि सावद्यमादेयाऽऽशयलेशतः। शुभमेतद् द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् ।।२२।।
स्वरूपत इति । स्वरूपतः = आत्मना सावद्यमपि = पापबहुलमपि आदेयाऽऽशयस्य = स्वरूपशुद्धमनुष्ठानं प्रधानम् । ततश्चाऽनुबन्धशुद्धाऽनुष्ठानं प्रधानमित्यर्थः। तदुक्तं योगबिन्दौ → विषयाભાનુવધેતુ ત્રિધા શુદ્ધમુદ્વિતમ્ મનુષ્ઠાનું પ્રધાનત્વે યમપ્ય થોત્તરમ્ Iી ૯ (ચો.વિ.૨99) તિા
यथोद्देशं निरूपयति तत्र = त्रिविधाऽनुष्ठानमध्ये विषयशुद्धं कर्म मुक्त्यर्थं पतनाद्यपि। यथोक्तं अध्यात्मसारेऽपि → विषयाऽऽत्माऽनुबन्धैर्हि त्रिधा शुद्धं यथोत्तरम् । बुवते कर्म तत्राऽऽद्यं मुक्त्यर्थं पतनाद्यपि ।। 6 (अ.सा.२/२२) इति । जैनदर्शने परदर्शनसमवताराभिप्रायेणाऽत्राऽनुष्ठानत्रैविध्यमावेदितमिति ध्येयम् । यथोक्तं पञ्चाशके अपि → विसय-सरूव-ऽणुबंधेहिं तह य सुद्धं जओ अणुट्ठाणं । णिव्वाणगं મળિયે મોદિ વિ નો મને // ૯ (ગ્યા.૦૬/૪૨) તિ ના૧૪/ર૧Tી
ननु स्वरूपतोऽत्यन्तसावद्यरूपत्वात्कथमस्य शुभत्वम् ? इत्याशङ्कायामाह - ‘स्वरूपत' इति । શુદ્ધ- આમ ત્રણ પ્રકારે અનુષ્ઠાન હોય છે. આ અનુષ્ઠાનો ઉત્તરોત્તર ચઢિયાતા છે. જે અનુષ્ઠાન જેની પાછળ હોય તે પોતાની આગળના અનુષ્ઠાન કરતાં ચઢિયાતું છે. મતલબ કે વિષયશુદ્ધ કરતાં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન ચઢિયાતું છે. સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કરતાં અનુબંધશુદ્ધ અનુષ્ઠાન ચઢિયાતું છે. તેમાં સૌપ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે “આ ક્રિયાથી મારો મોક્ષ થાવ એવી ઈચ્છાથી કરેલ ભૃગુપાત, કાશીએ કરવત વગેરે શસ્ત્ર દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ, સામે ચાલીને પોતાની પીઠ રણમેદાન વગેરેમાં ભૂખ્યા ગીધડા વગેરેને સોંપવી... વગેરે સ્વમૃત્યુના ઉપાય પણ વિષયશુદ્ધ અનુષ્ઠાનરૂપે સમજી લેવા. “પણ” શબ્દથી પોતાનું મરણ ન થાય તે રીતે મોક્ષના આશયથી થતી બીજી પ્રવૃત્તિ પણ વિષયશુદ્ધ અનુષ્ઠાનરૂપ બને છે. એમ સમજી લેવું. (૧૪/૨૧)
જ વિષયશુદ્ધ અનુષ્ઠાન છે વિશેષાર્થ - મોક્ષના આશયથી થતી પ્રવૃત્તિ વિષયશુદ્ધ અનુષ્ઠાન કહેવાય.“વિષય” શબ્દનો અર્થ અહીં આશય લેવો. ભૃગુપાત કરવાથી મોક્ષ થાય. કાશીએ માથા ઉપર કરવત મૂકાવાથી મોક્ષ થાય. આવું સમજીને અન્ય ધર્મીઓ તેવી પ્રવૃત્તિ કરે છે. તે જ રીતે યુદ્ધના મેદાનમાં મડદા ચૂથતા ગીધડાઓને સામે ચાલીને (મૃતદેહોની વચ્ચે ઊંધા સૂવા દ્વારા) પોતાની પીઠ સોંપીને મોક્ષ મેળવવાની ભાવના રાખવાવાળા બહાદુરો પણ આ દુનિયામાં કયાંક-કયાંક જોવા મળે છે. સાવદ્ય પ્રવૃત્તિ હોવા છતાં પણ અંદરમાં આશય મોક્ષનો હોવાથી તે વિષયશુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. (૧૪/૨૧)
ગાથાર્થ - સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં પણ આંશિક રીતે ઉપાદેય મોક્ષનો આશય હોવાથી ઉપરોક્ત પ્રથમ અનુષ્ઠાન શુભ છે. બીજું અનુષ્ઠાન તો લોકદષ્ટિએ થતા યમ-નિયમ વગેરે છે. (૧૪/૨૨)
ટીકાર્થઃ- ભૃગુપાત વગેરે પોતાના સ્વરૂપથી પાપબહુલ હોવા છતાં પણ ઉપાદેય એવા મોક્ષનો ભાવ સૂક્ષ્મરૂપે ભળેલો હોવાથી વિષયશુદ્ધ અનુષ્ઠાન સુંદર કહેવાય છે. યોગબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org