Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• मोक्षाशयाद् योगिकुलजन्मोपलब्धिः तद्द्वारतया प्रकृतोपयोगादिति ह्यमीषामाशयः । तदाह“ तद्योग्यजन्मसन्धानमत एके प्रचक्षते ।। मुक्ताविच्छाऽपि यच्छ्लाघ्या तमः क्षयकरी मता । तस्याः समन्तभद्रत्वादनिदर्शनमित्यदः । । ” ( योगबिन्दु २१६ ) इति ।। २३ ।।
( योगबिन्दु २१५ )
उक्ताशयमेवाऽऽह
तद्द्वारतया = मोक्षेच्छाद्वारत्वेन प्रकृतोपयोगात् = मोक्षोपयोगित्वात् विषयशुद्धानुष्ठानस्येति प्रकृतेऽनुवर्तते । मोक्षसादृश्यप्रयुक्तमोक्षकारणताशालिमोक्षेच्छाद्वारेण मुक्त्युद्देश्यकभृगुपातादेः कर्मणो मुक्तिहेतुता इति ह्यमीषां आचार्याणां आशयः ।
तद्योग्यजन्मघटनं
सन्धानं
7
प्रकृत एव योगबिन्दुसंवादमाह - 'तद्योग्ये 'ति, 'मुक्ताविति च । तद्वृत्तिस्त्वेवम् दोषविगमोचितस्य जातिकुलादिगुणयुक्तत्वेन जन्मनो भवान्तरोत्पत्तिलक्षणस्य सन्धानं अतः = अनुष्ठानात् एके शास्त्रकृतः प्रचक्षते प्रज्ञापयन्ति (यो.बिं.वृ. २१५ ) | मुक्ताविच्छापि किम्पुनरेतद्विषया क्रियेत्यपिशब्दार्थः, यद् मोहविध्वंयस्मात् श्लाघ्या प्रशस्या तमः क्षयकरी सकारिणी मता मतिमतां परं तस्या मुक्तेः समन्तभद्रत्वात् सर्वतः कल्याणरूपत्वात् अनिदर्शनं अतीव वैसदृश्यादननुरूपं इति = एवमतिसावद्यत्वेन अदः = विषयानुष्ठानं वर्तते । सदृशो हि भावः सदृशस्य हेतुर्भवति, यथा मृद् घटस्य, विषयाऽनुष्ठानन्त्वतीवसावद्यरूपत्वात् कथमेकान्तनिरवद्यरूपाया मुक्तेर्हेतुः स्यात् । अतो न तन्मुक्तिहेतुः किन्तु तद्गतमुक्तीच्छामात्रमेव ← (यो . बिं. वृ. २१६ ) इति । अध्यात्मसारेऽपि → आद्यान्नाऽज्ञानबाहुल्यान्मोक्षबाधकबाधनम् । सद्भावाऽऽशयलेशेनोचितं जन्म परे जगुः ।। ← (अ.सा. २ / २४ ) इत्युक्तम् ।।१४/२३।।
=
=
Jain Education International
=
=
=
९८५
=
For Private & Personal Use Only
=
ન શકે. કારણ અને કાર્યમાં સર્વથા વિલક્ષણતા ન હોય. તેમ છતાં પણ પર્વતના શિખર ઉપરથી ભૂસકો મારવાની પાછળ કે કાશીએ કરવત મૂકાવવાની પાછળ તેને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય છે. તેથી તે પ્રવૃત્તિ મોક્ષની સાથે કથંચિત્ તાલમેળ મળે તેવી છે. માટે તે પ્રવૃત્તિ મોક્ષકામના દ્વારા પરંપરાએ મોક્ષનો હેતુ બની શકે છે.યોગીના કુળમાં જન્મ અપાવવા દ્વારા વિષયશુદ્ધ અનુષ્ઠાન પ્રસ્તુતમાં ઉપયોગી છે. યોગબિંદુ ગ્રન્થમાં પણ જણાવેલ છે કે → “દોષક્ષય કરાવવાની જેમાં લાયકાત છે તેવા યોગ્ય કુળમાં જન્મનું અનુસંધાન વિષયશુદ્ધ અનુષ્ઠાનથી થાય છે- એમ અમુક યોગાચાર્યો કહે છે. ખરેખર મોક્ષની ઇચ્છા પણ મોહને દૂર કરનારી હોવાથી પ્રશંસનીય મનાયેલ છે. કારણ કે મોક્ષની ઈચ્છા સર્વરૂપે કલ્યાણકારી છે. બાકી આત્મહત્યા વગેરે પ્રવૃત્તિ તો મોક્ષને અનુકૂળ નથી જ.” ૯ (૧૪/૨૩)
વિશેષાર્થ :- આત્મતત્ત્વજ્ઞાનસહિત પ્રશાંત ચિત્તવૃત્તિથી યમ-નિયમાદિનું જે પાલન થાય છે તે અનુબંધશુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. સમ્યજ્ઞાન અને ચિત્તવૃત્તિની પ્રશાંતતા દ્વારા અનુબંધ શુદ્ધ થતા જાય છે. સાચી સમજણ અને ઉપશમભાવ દ્વારા અનુષ્ઠાનના મૂળીયા શુદ્ધ થાય છે, દૃઢ થાય છે. બાકીની વિગત ટીકાર્થમાં સ્પષ્ટ છે. (૧૪/૨૩)
ઉપરોક્ત આશયને જ ગ્રંથકારશ્રી જણાવે છે કે
=
www.jainelibrary.org