Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
९७७
• शास्त्राऽऽदरस्य कर्तव्यता • (सम्यक्प्रत्ययवृत्तितः) भवतीति ।।१९।। शास्त्रमासन्नभव्यस्य मानमामुष्मिके विधौ । सेव्यं यद्विचिकित्सायाः समाधेः प्रतिकूलता ।।२०।।
शास्त्रमिति । आसन्नभव्यस्य = अदूरवर्तिमोक्षलाभस्य प्राणिनः आमुष्मिके विधौ = पारलौकिके कर्मणि शास्त्रं मानम्, धर्माऽधर्मयोरतीन्द्रियत्वेन तदुपायत्वबोधने प्रमाणान्तराऽसामर्थ्यात् । अतः सेव्यं = सर्वत्र प्रवृत्तौ पुरस्करणीयं, न तु क्वचिदप्यंशेऽनादरणीयम् । श्वासेन = निजप्रयत्नजन्यता-बलवदनिष्टाऽननुबन्धित्वेष्टसाधनत्व-स्वाधिकारित्वगोचरो भ्रम-संशयाऽनध्यवसायशून्यो यो दृढतरनिर्णयः तेन प्रवृत्तिः ततः = सम्यक्प्रत्ययवृत्तितः तादृशप्रवृत्तितश्च सम्यग्दृष्टेः योगो भवतीति शेषः। यथोक्तं योगबिन्दौ → त्रिधा शुद्धमनुष्ठानं सच्छास्त्रपरतन्त्रता । सम्यक् प्रत्ययवृत्तिश्च तथाऽत्रैव प्रचक्षते ।। - (यो.बि.२१०) इति ।।१४/१९ ।।
'शास्त्रसंज्ञिन' इति यदुक्तं तदधिकृत्याह- 'शास्त्रमिति । धर्माऽधर्मयोः = पुण्य-पापयोः अतीन्द्रियत्न = इन्द्रियाऽगोचरत्वेन तदुपायत्वबोधने = धर्माऽधर्मसाधनत्वज्ञापने प्रमाणान्तराऽसामर्थ्यात् = शास्त्रभिन्नस्य प्रत्यक्षादिप्रमाणस्याऽसमर्थत्वात् । यथोक्तं योगदृष्टिसमुच्चये →
अतीन्द्रियार्थसिद्धयर्थं यथाऽऽलोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य न चासौ गोचरः क्वचित् ।। गोचरस्त्वाऽऽगमस्यैव ततस्तदुपलब्धितः । चन्द्र-सूर्योपरागाऽऽदिसंवाद्यागमदर्शनात् ।।
6 (यो.दृ.स.९८/९९) इति । अतः सर्वत्र सर्वदा प्रवृत्तौ जिनोक्तशास्त्रं पुरस्करणीयम् । લિંગ આ ત્રણ સમ્યક્યત્યયની શુદ્ધિથી જે પ્રવૃત્તિ સમકિતી કરે છે તેમાં તેને સ્વકૃતિસાધ્યતા વગેરેનો અબ્રાન્ત નિશ્ચય થયેલો હોય છે. આના કારણે તેની પ્રવૃત્તિ શુદ્ધ અનુષ્ઠાનસ્વરૂપ બને છે.(૧૪/૧૯)
વિશેષાર્થ - માણસ જેમ આંખ દ્વારા પ્રવૃત્તિ કરે છે તેમ સમકિતી જીવ શાસ્ત્ર દ્વારા પ્રવૃત્તિ કરે છે. શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ અને સમકિતી જીવની શુદ્ધિ- આ બન્નેનું સમુચિત મિલન થવાથી તે પ્રવૃત્તિ યોગસ્વરૂપ બને છે. ત્રણ પ્રકારના અનુષ્ઠાનનું નિરૂપણ ૨૧મા શ્લોકમાં કરવામાં આવશે. તથા આત્મપ્રત્યય વગેરે ત્રણ શુદ્ધિનું નિરૂપણ ૨૭મા શ્લોકમાં કરવામાં આવશે. શાસ્ત્રાનુસારી ત્રિવિધ સમ્યક્રૂત્યયશુદ્ધિને કેન્દ્રસ્થાને રાખવાથી પ્રસ્તુત પ્રવૃત્તિને પોતે કરી શકશે” એવો અભ્રાન્ત વિશ્વાસ પ્રગટે છે. આથી શુદ્ધ અનુષ્ઠાન સંપન્ન થાય છે કે જે યોગસ્વરૂપ બને છે. (૧૪/૧૯)
સમકિતી જીવ શાસ્ત્ર દ્વારા જ પ્રવૃત્તિ કેમ કરે છે? આ બાબતને જણાવતા ગ્રંથકારશ્રી કહે छ :
હ આસન્નમુક્તિગામી જીવ શાસ્ત્રને આદરે છે ગાથાર્થ - આસમોક્ષગામી જીવને પારલૌકિક કાર્યમાં શાસ્ત્ર જ પ્રમાણભૂત છે. કારણ કે ચિત્તવિપ્લવ तो समापिनो विरोधी छे. (१४/२०)
ટીકાર્થઃ- જેને નજીકના કાળમાં મોક્ષ મળવાનો હોય તેવા જીવને પારલૌકિક કાર્યમાં શાસ્ત્ર જ પ્રમાણભૂત બને છે. કારણ કે “પ્રસ્તુત પ્રવૃત્તિ દ્વારા પુણ્ય બંધાશે કે પાપ?” આ બાબતનો નિર્ણય કરવામાં શાસ્ત્રનું જ સામર્થ્ય છે. પુણ્ય-પાપ અતીન્દ્રિય હોવાથી પુણ્ય-પાપના ઉપાયને જણાવવામાં પ્રત્યક્ષ વગેરે અન્ય પ્રમાણ
१. हस्तादर्श 'समाधिप्रति....' इति पाठान्तरम् । २. मुद्रितप्रतौ ‘प्रवृत्ता' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org