Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
९५६
• जन्म-जरा-मरणस्वरूपप्रकाशनम् •
द्वात्रिंशिका - १४/११
भवोऽयं दुःखगहनो जन्म - मृत्यु - जरामयः । अनादिरप्युपायेन पृथग्भवितुमर्हति ।। ११ ।।
भवोऽयमिति । अयं = प्रत्यक्षोपलभ्यमानो भवः = संसारः दुःखगहनः = शारीर-मानसाऽनेकदुःखशतैराच्छन्नः। जन्म = मातृकुक्षिनिष्क्रमणलक्षणं, मरणं = प्रतिनियताऽऽयुः कर्मक्षयः, जरा = वयोहा
भवस्वरूपोहनमावेदयति भव' इति ।
एतदुक्खे जरिते व लोए ← (सू. कृ. १।७।११)
।
इति सूत्रकृताङ्गसूत्रेण, → बहुदुक्खा हु जंतवे → नत्थि केइ परमाणुपोग्गलमित्ते वि पएसे
← ( आचा. १।६।१।१८०) इति आचाराङ्गसूत्रेण, । जत्थ णं अयं जीवे न जाए वा न मए वा
वि ।। ← (व्या.प्र.१२/७ ) इति व्याख्याप्रज्ञप्तिसूत्रोक्त्या च दर्शितरीत्या संसारो दुःखगहन इति । 'जन्मे 'त्युपलक्षणं तत्प्राक्कालीनाया गर्भावस्थायाः, यथोक्तं वैराग्यशतके घोरंमि गब्भवासे कलमल-जंबालअसुइबीभच्छे । वसिओ अनंतखुत्तो जीवो कम्माणुभावेणं ।। ← ( वै.श.१७ ) इति । शास्त्रव्यवहारतः प्रतिनियतायुःकर्मक्षयः स्वकीयदेवाद्यायुःकर्मपरिशाटः, लोकव्यवहारतः प्राण
मरणं
त्यागः देहत्यागो वा । → जाग्रत् स्वप्न सुषुप्ति-मूर्च्छाऽवस्थानामन्याऽऽब्रह्मादि-स्तम्बपर्यन्तं सर्वजीवभयप्रदा स्थूलदेहविसर्जनी मरणाऽवस्था भवति ← ( पै. २ । ३) इति तु पैङ्गलोपनिषदि प्रज्ञप्तम् ।
जरा वयोहानिलक्षणा । तद्दोषाः तिण्हा - लज्जानासो भयबाहुल्ल - विरूवभासित्तं । पाएण मणुस्साणं दोसा जायन्ति वुड्ढत्ते ।। ← ( आ.म.को. ६२/१३) इत्येवं आख्यानकमणिकोशे दर्शिताः । बौद्धदर्शनाऽवस्थितश्चाऽपुनर्बन्धको जन्म- जरा - मरणस्वरूपं या तेस तेसं सत्तानं तम्हि तम्हि
=
=
જીવોમાં અસંગત બની જાય. આ દૂષણમાંથી છૂટકારો થવો શકય નથી. માટે એકાંતે ભેદ કે એકાંતે અભેદ માનવાના બદલે પ્રકૃતિનો કથંચિત્ ભેદાભેદ માનવો એ જ વ્યાજબી છે. જીવોની કર્મપ્રકૃતિ કથંચિત્ અભિન્ન હોવાથી પૌદ્ગલિક-સુખાદિભોકતૃત્વરૂપે સર્વ સંસારી જીવોમાં એકતા સંગત થાય છે. તથા કથંચિત્ ભેદ હોવાના લીધે જ દેવ-દાનવ-માનવ આદિ સ્વરૂપે સંસારી જીવોમાં ભેદભાવ પણ સંગત થાય છે. આ પ્રમાણે અપુનર્બંધક જીવ સંસારના કારણ વિશે વિચારવિમર્શ કરે છે. (૧૪/૧૦)
અપુનર્બંધક જીવ સંસારનું સ્વરૂપ જે રીતે વિચારે છે તેને રજૂ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કેગાથાર્થ :- આ સંસાર દુ:ખોથી વ્યાપ્ત છે, જન્મ-જરા-મરણમય છે. અનાદિ હોવા છતાં ઉપાય દ્વારા સંસારને હટાવી શકાય છે. (૧૪/૧૧)
-
ટીકાર્થ :- પ્રત્યક્ષ પ્રમાણથી દેખાતો આ સંસાર શારીરિક-માનસિક-અનેકવિધ સેંકડો દુ:ખોથી ભરેલો છે. તથા જન્મ-જરા-મરણથી વ્યાપ્ત છે. માતાની યોનિમાંથી બહાર નીકળવું = જન્મ. ચોક્કસ પ્રકારના પોતાના આયુષ્ય કર્મનો ક્ષય = મરણ. આયુષ્ય ઘટતું જાય અને જુવાની રવાના થાય = ઘડપણ. જન્મ-જરા-મરણની પ્રચુરતાથી સંસાર ભરેલો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org