Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीने सेवनाकशीलेन सह बकुशो यथा धकुशेन बकुशो होनादि स्तथैव वाच्यः । कषायहुशीलोऽपि यथा बकुशेन बकुश स्तथैव वाच्यः, केवलं वैलक्षण मेतावदेव यत् बकुशपुलाकसूत्रे पुलाकादकुशोऽभ्यधिक एवोक्तः, यदि स सकषाय स्तदाऽसौ पदस्थान पतितो वाच्यः हीनादिरित्यर्थः, बकुशपरिणामस्य पुलाकापेक्षया हीनसमाम्यधिक स्वभावत्वादिति । 'णियंठे णं भंते ! पुलागस्स परहाणसन्निगासेणं चारित्तपज्मरोहिं पुच्छा' निर्ग्रन्थः खलु भदन्त ! पुलाकस्य परस्थानसन्निकर्षे ण चारित्रपर्यायैः कि हीनः तुल्योऽभ्यधिकोवेति प्रश्नः। भगवानाह-'गोयमा' इत्यादि। 'गोयमा' हे है। परन्तु एक बकुश दूसरे बकुश से हीनादि रूप होता है क्योंकि उनमें परस्पर में विचित्रपरिणाम युक्तता रहती है। प्रतिसेवनाकुशील
और कषायकुशील इन दोनों से धकुश हीनादिरूप भी होता है परन्तु निर्धन्य और स्नातक से वह बकुशहीन ही होता है। प्रतिसेवना. कुशील के साथ बकुश जिस प्रकार अन्य पकुश से वह बकुशहीना दिरूप होता उसी प्रकार का होता है ऐसा समझना चाहिये । कषाय कुशील भी बकुश से बकुश के जैसा ही वाच्य है । परन्तु इतनी सी ही विशेषता है कि पकुशपुलाक सूत्र में पुलाक से बकुश अधिक ही कहा गया है। यदि वह कषायकुशील है तो वह पुलाक की अपेक्षा षटूस्थानपतित है। क्यों कि उसका परिणाम पुलाक की अपेक्षा हीन, सम और अधिक होता है।
'णियंठे णं भंते ! पुलागस्त परट्ठाणसन्निगासेणं चारित्तपज्जवेहि पुच्छा' हे भदन्त ! निर्ग्रन्थ पुलाक की चरित्रपर्यायों से हीन होता है? अथवा सम होता है ? अथवा अधिक होता है ? इसके उत्तर में प्रभुश्री બીજા બકુશ કરતાં હોનાદિ રૂપ જ હોય છે કેમકે તેઓમાં પરસ્પરમાં વિચિત્ર પરિણામ યુક્તપણું રહે છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ આ બને કરતાં બકુશ હીનાદિપણુવાળા જ હોય છે, પરંતુ નિગ્રંથ અને નાતથી તે અકુશ હીન જ હોય છે. પ્રતિસેવને કુશીલની સાથે બકુશ જે રીતે બીજા બકુશથી તે બકુશ હીનાદિ રૂપ હોય છે. એ જ પ્રમાણેના હોય છે. તેમ સમજવું. કષાય કુશીલ પણ બકુશથી બકુશની જેમ જ હોય છે. પરંતુ એ જ વિશેષપણું છે કે-બકુશ, પુલાક સૂત્રમાં પુલાઇથી બકુશ વધારે જ કહ્યા છે. જે તે કષાય કુશીલ હોય છે તે પુલાકની અપેક્ષાથી છ સ્થાન પતિત છે. કેમકે-તેનું પરિણામ પુલાકની અપેક્ષોથી હીન, સમ અને અધિક હોય છે. __णियंठे गं भंते ! पुलागस्स परदाणसन्निगासेणं चारित्तपज्जवेहि पुच्छा' હે ભગવન નિન્ય ગુલાકના ચારિત્ર પર્યાથી હીન હોય છે? અથવા સમ
શ્રી ભગવતી સૂત્ર : ૧