Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२६ उ.२ १०१ चतुर्विशति जीवस्थामनिरूपणम् ६२३ बध्नाति न भन्स्यति, इत्याकारको प्रथमद्वितीयमझौ वदन उत्तरस्यालापको विधेय इति । 'एवं आउयचज्जेसु जाव अंतराइए दंड ओ एवं यथा ज्ञानावरणीयेन कर्मणा दण्डकः कृतस्तथैव आयुष्कर्म वर्जयित्वा दर्शनावरणीयादारभ्यान्तराय. कर्मपर्यन्तेन सार्द्धमपि दण्डको विधेय इति । अथायुष्कर्म मूत्रमाह-'अणतरोब पूर्वकाल में ही उसने उसका बन्ध किया है ? वर्तमान में क्या वह उसका बन्ध नहीं करता है ? और भविष्यत् काल में भी वह क्या उसका बन्ध नहीं करेगा? ४ 'तब इस के उत्तर में प्रभुश्री ने उनसे ऐसा कहा-हे गौतम! अनन्तरोपपन्नक नैरयिकों में कोई एक नैरयिक ऐसा होता है जिसने ज्ञानावरणीय कर्म का बन्ध पूर्वकाल में किया है, वर्तमान में भी वह उसका बन्ध करता है और भविष्यत् काल में भी वह उसका बन्ध करेगा। तथा-कोई एक नारक ऐसा होता है कि जिसने पूर्वकाल में ज्ञानावरणीय कर्म का बन्ध किया है वर्तमान में भी बह उसका बन्ध करता है और भविष्यत् काल में वह उसका बन्ध नहीं करेगा ! इस प्रकार से ये दो आलापक यहां वक्तव्य हैं शेष दो-३-४आलापक नहीं। 'एवं आउयवज्जेल जाव अंतराइए दंडओ 'इसी प्रकार से आयुष्क कर्म को छोड़ कर ६ कर्मों के साथदर्शनावरणीय, वेदनीय, मोहनीय, नाम गोत्र और अन्तराय-इन के बन्ध के साथ भी दण्डक कहना चाहिये ! તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કર્યો છે? વર્તમાનકાળમાં તે તેને બંધ કરતે નથી ? ભવિષ્યમાં તેનો બંધ કરશે ? અથવા ભૂતકાળમાં જ તેણે તેને બંધ કર્યો છે? વર્તમાન કાળમાં તે તેને બંધ કરતો નથી ? અને ભવિષ્યકાળમાં તે તેને બંધ નહીં કરે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-હે ગૌતમ ! અનન્તપનક નૈરચિકેમાં કઈ એક નરયિક એ હોય છે, કે જેણે ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કમને બંધ કર્યો છે. વર્તમાન કાળમાં પણ તે તેને બંધ કરતે હોય છે, ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરશે ૧ તથા કઈ એક નારક એ હોય છે કે-જેણે પૂર્વકાળમાં જ્ઞાનાવરણીય કમનો બંધ કર્યો છે, વર્તમાનમાં પણ તે તેને બંધ કરે છે. અને ભવિષ્યકાળમાં તે તેને બંધ નહીં કરે આ પ્રમાણેના આ બે આલાપકેભંગે અહિયાં કહેવાના છે, બાકીના ૩-૪ ત્રીજા અને ચોથો એ બે આલા ५।-मडियां समता नयी. 'एवं आउयवज्जेसु जाव अंतराइए दंडओ' मेर પ્રમાણે આયુષ્યકર્મને છેડીને બાકીના ૬ છ કર્મો સાથે-દર્શનાવરણીય, વેદની ય, મેહનીય, નામ, ગોત્ર, અને અંતરાયના બંધની સાથે પણ દંડકે
શ્રી ભગવતી સૂત્ર: ૧૬