Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 682
________________ ૬૮ भगवती सूत्रे पात्र एवं यथैव पापं कर्म यथा पापकर्म दण्ड के अचरमनारकस्याचौ द्वौ भङ्गको कथित तेनैव रूपेण अचरमनारकस्य ज्ञानावरणीय कर्मणः बन्धेऽपि कश्चिदेकोsarमो नारकः पूर्वकाले ज्ञानावरणीयं कर्म अवघ्नात्, वर्तमानकाले बध्नावि, अनागतकाले भन्त्स्यति च ज्ञानावरणीयं कर्म १, तथा कश्विदेको नारकः पूर्वकाले ज्ञानावरणीयं कर्म अवघ्नात्, बध्नाति वर्त्तमानकाले, न भन्त्स्यति अनागतकाले ज्ञानावरणीयं कर्म २, इत्याकारकौ द्वौ आयौ भङ्गौ तृतीयचतुर्थवर्जों वक्तव्यौ इति । अचरमनारकस्य पापकर्मदण्डकापेक्षया ज्ञानावरणीयकर्मदण्डके वैलक्षण्यं प्रतिपा यन्नाह - 'नवरं' इत्यादि, 'नवरं मणुस्सेसु कसाइसु लोभकसाइ य पढमवितिया चार भंगोवाला यह प्रश्न गौतमस्वामीने प्रभुश्री से किया है इसके उत्तर में प्रभुश्री कहते हैं - 'गोयमा ! एवं जहेव पाव' हे गौतम पापकर्म दण्डक में जिस रीति से अचरम नारक के आदि के दो भग कहे गये हैं उसी रीति से अचरम नारक के ज्ञानावरणीय कर्म के बंध में भी आदि के दो ही भंग कहना चाहिये तृतीय चतुर्थ भंग नहीं। जैसेकोइ एक अचरमनारक ऐसा होता है कि जिसके द्वारा पूर्वकाल में ज्ञानावरणीय कर्म का बन्ध किया गया होता है, वर्तमान में भी वह उसका बन्ध करता है और आगे भी वह उसका बन्ध करेगा १ तथा कोई एक अचरम नारक ऐसा होता है कि जिसके द्वारा पूर्वकाल में ज्ञानावरणीय कर्म का बन्ध किया गया होता है वर्तमान में भी वह उसका बन्ध करता है, पर भविष्य में वह उसका बन्ध करनेवाला नहीं होता है२ 'ऐसे ये दो भंग ज्ञानावरणीय कर्म के बन्ध करने के सम्बन्ध में પ્રશ્ન ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને પૂછયા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે छे - 'गोयमा एवं जहेव पावं' हे गौतम! या इंडमां ने प्रमाणे અચરમ નારીને આદિના એટલે-પહેલા અને ખીજો એબે ભંગેા કહ્યા છે. એજ પ્રમાણે અચરમ નારકને જ્ઞાનાવરણીય કના મધમાં પણુ આદિના એ એ ભંગા જ કહેવા જોઇએ. ત્રીજો અને ચેાથેા ભંગ કહેવાના નથી. જેમ કેકોઇ એક અચરમ નારક એવા હાય છે કે જેના દ્વારા ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કના બંધ કરાયા હોય છે. વમાન કાળમાં પણ તે તેને બંધ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે તેના ખધ કરશે.૧ તથા-કાઇ એક અચરમ નારક એવા હાય છે કે જેણે ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કમના બંધ કર્યો હૈાય છે. વમાન પણ તે તેના બંધ કરે છે. પરંતુ ભવિષ્યકાળમાં તે તેને બધ કરવાવાળો હાતા નથી, ૨ ‘આ રીતે આ બે ભંગા જ્ઞાનાવરણીય ક્રમના ધ કરવાના સંબંધી અચરનારક દડકમાં કહ્યા छे. 'नवर' मणुस्सेसु શ્રી ભગવતી સૂત્ર : ૧૬

Loading...

Page Navigation
1 ... 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698