Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
દર
मगवतीस्त्रे काले, तथा पूर्वकाले पापं कर्म कश्चिदेकोऽनन्तराहारको नारकोऽबध्नात्, बध्नाति, वर्तमानकाले न भन्स्यति अनागतकाले२, एवं क्रमेण प्रथमद्वितीयमङ्गो सर्वत्र विनियोज्य नारकादि चतुर्विंशतिदण्डकेषु पापकर्मबन्धव्यवस्थाऽवगन्तव्या, द्वितीयोद्देश के यत् विचारितं तत् सर्वमपि इहानुसन्धेयम् । 'सेवं भंते ! सेवं भंते त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! अनन्तराहारकनारकादि जीवानां पापकर्मबन्धविषये यद् देवानुपियेण कथितं तत्सर्वम् एवमेव सर्वथा वर्तमान में भी वह पापकर्म या बन्ध करता है और भविष्यत् काल में भी वह पापकर्म का बन्ध करेगा ऐसा होता है, तथा कोई एक अनन्तराहारक नारक ऐसा होता है कि जो पूर्वकाल में पापकर्म का पन्ध करता है पर भविष्यत् में वह पापकर्म का बन्ध करनेवाला नहीं होता है । इस प्रकार से यहां ये दो भंग होते हैं। और ये ही दो भंग यहां नारकादि २४ दण्ड कों में पापकर्म के बन्ध की व्यवस्था में प्रकट किये गये हैं। तात्पर्य कहने का यही है कि द्वितीय उद्देशक में जो विचार किया गया है वही सब यहां पर भी विचारित करना चाहिये।
सेवं भंते ! सेवं भते! ति' हे भदन्त ! अनन्तराहारक नारक आदि जीवों के पापकर्म के बन्ध के विषय में आप देवानुप्रियने
કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. અને ભવિષ્યમાં પણ તે પાપ કર્મનો બંધ કરશે. એ હોય છે તથા કઈ એક અનંતરાહારક નારક એવો હોય છે. કે-જે પૂર્વકાળમાં પાપકમને બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાનમાં પણ તે પાપકર્મને બંધ કરે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કર્મ કરવાવાળો હોતે નથી, આ પ્રમાણેના અહીં બેજ ભંગ હોય છે. અને આજ બે ભાગે અહિયાં નારક વિગેરે ૨૪ ચોવીસ દંડકમાં પાપકર્મના બંધના સંબંધમાં પ્રગટ કરવામાં આવેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કેબીજા ઉદેશામાં જે વિચાર કરવામાં આવ્યું છે, તે તમામ કથન અહિયાં પણ સંપૂર્ણ રીતે કહેવું જોઈએ. અર્થાત તે સઘળું કથન અહિયાં સમજીલેવું.
'सेव भंते ! सेव भंते ! त्ति' अन् अनन्तराहा ना२४ विगेरे वाना પાપકર્મના બંધના સંબંધમાં આપ દેવાનુપ્રિયે આપનું મન્તવ્ય પ્રગટ કરેલ છે તે સઘળું મન્તવ્ય સત્ય છે, હે ભગવન આ૫ દેવાનુપ્રિયનું કથન સર્વથા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬