Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९६
भगवतीसूत्रे
इत्येवं चत्वारोऽपि भङ्गा नारकाणामायुष्ककर्मबन्धे भगवता अनुमोदिताः तत्र नारकः पूर्वमायुरवघ्नात्, बन्धकाले बध्नाति भवान्तरे भन्त्स्यतीति प्रथमो भङ्गः, भविष्यत्काले प्राप्तव्यसिद्धिकस्य नारकस्य अवघ्नात् वध्नाति न भन्त्स्यतीति द्वितीयो भङ्गः, अवधनात् न बध्नाति भन्त्स्यतीति तृतीयो भङ्गो बन्धकाळाभावं भविष्यत्कालिकबन्धं चापेक्ष्य भवति नारक विशेषस्य । बद्धपरमविकायुषो नारकस्य अनन्तरं प्राप्तव्यचरममत्रस्य चतुर्थोऽबध्नात् न का बन्ध किया है वर्तमान में वह उसका बन्ध नहीं करता है पर भविष्यत् में वह उसका बन्ध करेगा ३ तथा कोई एक नारक जीव ऐसा होता है कि जिसने केवल पूर्वकाल में ही आयुष्क का बन्ध किया है, वर्तमान में वह उसका बन्ध नहीं करता है और न भविष्यकाल में वह उसका बन्ध करेगा४ । इनमें प्रथम भंग जिस नारक ने पूर्वकाल में आयुका बन्ध किया है, वर्तमान में बन्ध काल में जो आयुका बन्ध करता है, और भवान्तर में जो आयुका बन्ध करेगा उस नारक की अपेक्षा से है, द्वितीय भंग भविष्यत् काल में जिसे सिद्धिगति की प्राप्ति होती है उसकी अपेक्षा से है, तृतीय भंग वर्तमान काल में अ बन्ध काल में - जो आयुका बन्ध नहीं करता है पर भविष्यकाल में वह उसका बन्ध करनेवाला है ऐसे नारक की अपेक्षा से है और चतुर्थ भंग जिस नारक ने परभव की आयुका बन्ध कर लिया है, और वर्तमानकाल में वह उसका बन्ध नहीं करता है और अनन्तर प्राप्तव्य चरम भव में ही जिसे मुक्ति प्राप्त होती है ऐसे नारक की
છે, વર્તમાનમાં તે તેનેા ખધ કરતા નથી. પરંતુ ભવિષ્યમાં તે તેને બંધ કરશે ૩ તથા કેાઈ એક નારક જીવ એવા હાય છે કે-જેણે કેવળ ભૂતકાળમાં જ નારક આયુષ્યના અધ કર્યાં હૈાય છે. વર્તમાનમાં તેને ખધ કરતા નથી. અને ભવિષ્યમાં તે તેના ખધ કરશે નહી. આમાં પહેલે ભગ જે નારકે ભૂતકાળમાં આયુના બંધ કર્યાં છે, વત માનમાં આયુ ખંધ કરે છે, અને ભવાન્તરમાં જે આયુંના મધ કરશે. તે નારકની અપેક્ષાથી કહેલ છે.
ખીો ભંગ ભવિષ્યમાં જેને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ થવાની હાય છે, તેની અપેક્ષાથી કહેલ છે. ત્રીજો ભંગ વર્તમાન કાળમાં બંધ કાળમાં જે આયુને મધ નથી કરતા પર ંતુ ભવિષ્ય કાળમાં તે તેના બંધ કરવાના છે, એવા નારકની અપેક્ષાથી કહેલ છે, અને ચેાથેા ભંગ જે નારકે પરભવની આયુષ્યના અધ કરી લીધા હોય છે. અને અધ કાળમાં તે તેના બધ કરતા નથી અને પછીના કાળમાં જેને મુક્તિ પ્રાપ્ત થાય છે, એવા નારકની
શ્રી ભગવતી સૂત્ર : ૧૬