Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श०२६ उ.१ स०४ नैरयिकाणां आयुकर्मबन्धनिरूपणम् ६०१ धनात् न बध्नाति भन्स्यति३, एकः कश्चिदसुरकुमार आयुष्क कर्म अवघ्नात् न बध्नाति न भन्स्यति४, तासुरकुमार आयुष्कर्मवान् बन्धकाले बध्नाति, भवान्तरे भन्स्यतीति प्रथमो भङ्गः१ । द्वितीयस्तु भङ्गः प्राप्तव्य सिद्धिकस्यासुरकुमारस्य भवति२ । बन्धकालामावं भाविबन्धकालं चापेक्ष्य तृतीयो भङ्गः ३ । परभवायुष्कस्यानन्तरं प्राप्तव्य चरमभवस्य असुरकुमारस्य चतुर्थों मङ्गो भवति है कि जिसने पूर्वकाल में आयुकर्म का बन्ध किया होता है, तथा वह वर्तमान में आयुका बंध भी करना है और भवान्तर में वह बन्ध करने वाला भी होता है । द्वितीय भंग की अपेक्षा कोई असुरकुमार ऐसा भी होता है कि जिसने पूर्वकाल में आयुकर्म का बन्ध किया होता है, बन्धकाल में वह उसका बन्न करता है पर भवान्तर में वह उसका बन्ध नहीं करता है, ऐसा वह असुरकुमार जिसे सिद्धि प्राप्त होती है ऐसा होता है, तृतीय कोई असुरकुमार ऐसा होता है कि जिसने पूर्वकाल में आयुका बन्ध किया होता है तथा वर्तमान काल में वह आयुका बन्ध नहीं करता है भावीकाल में वह आयुका बन्ध करनेवाला होता है, तथा कोई असुरकुमार ऐसा भी होता है कि जिसने केवल पूर्वकाल में ही आयुकर्म का बन्ध किया होता है, वर्तमान में वह आयुकर्म का बन्ध नहीं करता है और न भवान्तर में भी वह आयुकौ का वन्ध करता है, ऐसा वह असुरकुमार परभव आयुष्क के अनन्तर ही मुक्ति प्राप्त करनेवाला હોય છે કે-જેણે ભૂતકાળમાં આયુષ્ય કર્મને બંધ કરેલ હોય છે, તથા વર્તમાન કાળમાં ત આયુષ્ય કમને બંધ કરે પણ છે. અને ભવિષ્યમાં પણ તે આયુ કમને બાંધવાવાળે હોય છે. એ રીતે આ પહેલે ભંગ કહ્યો છે. તે બીજા ભંગની અપેક્ષાથી કોઈ અસુરકુમાર એ પણ હોય છે, કે જે પૂર્વકાળમાં આયુકર્મને બંધ કર્યો હોય છે. વર્તમાન કાળમાં તે તેનો બંધ કરે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરતા નથી એ તે અસુરકુમાર જેને સિદ્ધિ પ્રાપ્ત થવાની હોય છે, એ હોય છે. ૨ ત્રીજો કોઈ અસુરકુમાર એ હોય છે કે-જેણે પૂર્વકાળમાં આયુષ્ય કર્મને બંધ કર્યો છે, તથા વર્તમાન કાળમાં તે આયુકર્મને બંધ કરતો નથી. તથા ભવિષ્ય કાળમાં તે આયુકર્મને બંધ કરવાવાળા હોય છે. ૩ તથા કેઈ અસુરકુમાર એ પણ હોય છે, કે જેણે કેવળ ભૂતકાળમાં જ આયુકમને બંધ કરેલ હોય છે, તથા વર્તમાન કાળમાં તે આયુકમનો બંધ કરતે નથી. તથા ભવિય કાળમાં તે આયુકર્મને બાંધવાવાળે હેત નથી. એ તે અસુરકુમાર પરભવના આયુષ્ય પછી જ મુક્તિ પ્રાપ્ત કરવાવાળો
શ્રી ભગવતી સૂત્ર : ૧૬