Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८८
भगवतीस्त्रे तिवर्षसहस्राणि भवन्ति, कथम् ? अवसर्पिणी कालस्य दुष्षमा-दुष्पमदुष्पमयोरुत्सपिणीकालस्य दुष्षम दुष्षमा दुष्षमयोः प्रत्येकमेकविंशति वर्षसहस्रपमाणत्वेन चतुरशीतिवर्षसहस्राणां भवति तत्र च परिहारविशुद्धिकं न भवतीति कृत्वा जघन्यमन्तरं तस्य परिहारविशुद्धिकस्य चतुरशीतिवर्षससहस्राणां कथितमिति । यश्चेदान्तिमजिनानन्तरो दुष्षमायां परिहारविशुद्धिककालो यश्चोत्सर्पिण्या स्तृतीयसमायां परिहारविशुद्धिकमतिपत्तिकालात् पूर्वः कालो नासौ विवक्षितोऽल्पत्वादिति 'उक्कोसेणं अहारससागरोवमकोडाकोडीओ' उत्कर्षेणाष्टादशसागरोपमकोटीकोटया, उत्सपिण्यां चतुर्विंशतितमजिनतीर्थे परिहारविशुद्धिकसंयमः मवर्तते ततश्च सुषमउक्कोसेणं अट्ठारससागरोवम कोडाकोडीओ' हे गौतम ! परिहारविशुद्धिकसंयतों का अन्तर जघन्य से चौरासी हजार वर्ष का होता है और उत्कृष्ट से अन्तर १८ कोडाकोडी सागरोपम का होता है। अवसर्पिणी काल के दुषमा में एवं दुष्षमदुष्षमाकाल में और उत्सपिणी के दुष्पमदुष्षमाकाल में एवं दुषमाकाल में प्रत्येक में २१-२१ हजार वर्ष का अन्तर रहता है। क्योंकि इन कालो में परिहारविशु. द्धिकसंयत नहीं होते हैं । अतः इस बात को लेकर परिहारविशुद्धिक संयत का अन्तर ८४ हजार वर्ष प्रमाण जघन्य से आजाता है । यहां अन्तिम तीर्थंकर के बाद पांच में आरे में परिहारविशुद्धिक चारित्र का काल और उत्सर्पिणी के तृतीय आरे में परिहारविशुद्धिक चारित्र को स्वीकार करने के पहिले का काल अल्प होने से विवक्षित नहीं हुआ है। उत्सर्पिणी में चौषीस वें तीर्थकर के तीर्थ में परिहारविशुद्धिक रोवमकोडाकोडीओ' 3 गौतम ! परिणा२विशुद्धिः संयतानु तर धन्यथा ચોરાશી હજાર વર્ષનું હોય છે, અને ઉત્કૃષ્ટથી ૧૮ અઢાર કેડાછેડી સાગ રેપમનું અંતર હોય છે. અવસર્પિણી કાળના દુષમામાં અને દુષમદુષમા કાળમાં અને ઉત્સર્પિણી કાળના દુષમ દુષમા કાળમાં અને દુષમા કાળમાં દરેકમાં ૨૧-૨૧ એકવીસ, એકવીસ હજાર વર્ષનું અંતર રહે છે. કેમકેઆ કાળમાં પરિહારવિશુદ્ધિક સંય તે હેતા નથી. તેથી આ કારણને લઈને પરિહારવિશુદ્ધિક સંયતનું અંતર ૮૪ ચોર્યાશી હજાર વર્ષ પ્રમાણ જઘન્યથી થઈ જાય છે. અહિયાં છેલ્લા તીર્થંકરની પછી પાંચમા આરામાં પરિહાર વિશુદ્ધિક ચારિત્રને કાળ અને ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પરિહારવિશુદ્ધિક ચારિત્રને સ્વીકાર કર્યા પહેલાનો કાળ અલ્પ હોવાથી વિવક્ષિત થયે નથી. ઉત્સર્પિણીમાં વીસમા તીર્થંકરના તીર્થમાં પરિહારવિશુદ્ધિક સંયમ હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૬