Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श०२६ उ.१ सू०१ बन्धस्वरूपनिरूपणम् ५३९ पाक्षिकस्य प्रथमसमयानन्तरमव्यवहितभविष्यश्सवयापेक्षया घटते, कृष्णपाक्षि. कस्य च तत्पश्चादव्यवहितभविष्यत्समयापेक्षया घटते, इति पूर्व प्रदर्शित मेवेति । चतुर्थ दृष्टिद्वारमाह-'सम्मदिट्ठीणं चत्तारि भंगा' सम्यादृष्टीनां चत्वारो भङ्गा:-अबध्नात् बध्नाति भन्स्यति १, अबध्नात् बध्नाति न भन्स्यति२, अबध्नात न बध्नाति भन्स्यति ३, अवध्नाव न बध्नाति, न मन्त्स्यति इतीमे
उत्तर--शुक्लपाक्षिक के प्रथम समय से अनन्तर ही अव्यवहित भविष्यत् समय की अपेक्षा से प्रथम भंग घटित होता है तथा-द्वितीय भंग कृष्णपाक्षिक के प्रथम समय के बाद व्यवहित भविष्यतू काल की अपेक्षा से घटित होता है। यह बात पहिले प्रकट वहीं कर दी गई है। ४ दृष्टिद्वार-'सम्मठिीणं चत्तारि भंगा' सम्यग्दृष्टियों के चारों ही भंग होते हैं क्योंकि सम्यग्दृष्टि ने पूर्व में पापकर्म का बन्ध किया है, वर्तमान में भी वह पापकर्म का बन्ध करता रहता है और भविष्यत् में भी वह पापकर्म का बंध करेगा, तथा सम्यग्दृष्टीयों में कोई सम्यग्दृष्टि जीव ऐसा भी होता है कि जिसने पूर्वकाल में पापकर्म का बन्ध किया है और वर्तमान में भी वह पापकर्म का बन्ध करता रहता है पर भविष्यत् काल में वह पापकर्म का बन्ध नहीं करेगा २ तीसरे प्रकार का सम्यग्दृष्टि जीव ऐसा होता है जिसने पूर्वकाल में पापकर्म का बंध किया है तथा वर्तमान काल में जो पापकर्म का बन्ध नहीं कर रहा है, भविष्यत् काल में पापकर्म का बंध करेगा ३ तथा कोई सम्यग्दृष्टि जीव
ઉત્તર–શુકલ પાક્ષિકના પહેલા સમય પછી જ અવ્યવહિત (અંતર વગર) ભવિષ્ય સમયની અપેક્ષાથી પહેલે ભંગ ઘટે છે. તથા બીજો ભંગ કૃષ્ણ પાક્ષિકના પહેલા સમય પછી વ્યવધાનવાળા ભવિષ્ય કાળની અપેક્ષાથી ઘટિત થાય છે. આ વાત પહેલાં પ્રગટ કરી જ છે.
'सम्मदिट्रीणं चत्तारि भंगा' सभ्यष्टिपाजामाने यारे लगा थाय छे. કેમકે-સમ્યગ્દષ્ટિવાળા જીવે પહેલાં પાપ કર્મને બંધ કર્યો છે. વર્તમાનમાં પણ પાપ કર્મને બંધ કરતે રહે છે. અને ભવિષ્યમાં પણ તે પાપ કર્મને બંધ કરશે તથા સમ્યગ્દષ્ટિમાં કઈ સમ્યગ્દષ્ટિ જીવ એવો પણ હોય છે, કે જેણે પૂર્વકાળમાં પાપ કમને બંધ કર્યો છે, અને વર્તમાનમાં પણ તે પાપ કર્મને બંધ કરતો રહે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કમનો બંધ નહીં કરે ? ત્રીજા પ્રકારનો સમ્યગ્દષ્ટિ જીવ એ હોય છે કે-જેણે પૂર્વકાળમાં પાપ કર્મને બંધ કર્યો હોય છે. વર્તમાનમાં તે પાપ કર્મને બંધ કરતે નથી. ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરશે. ૩ તથા કોઈ સમ્યગ્દષ્ટિ જીવ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬