Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८०
भगवतीस्त्रे अयं च क्रमः-नैरयिकादारभ्य वैमानिकान्तदण्ड केषु विनियोज्य इति । आयुष्य कर्मदण्डकमाह-'जीवे णं' इत्यादि, 'जीवे णं भंते ! आउयं कम्मं किं बंधी बंधइ पुच्छा' जीवः खलु भदन्त ! आयुष्कं कम किम् अबध्नात् बध्नाति भन्स्यति१, अबध्नात बध्नाति न भन्स्यति२, अबध्नात् न बध्नाति भन्न्स्यति३, अबध्नात् न बध्नाति न भन्स्यति ४ इति चतुर्भङ्गका प्रश्नः, भगवानाह-'गोयमा' इत्यादि, होने वाली है ऐसे भव्य विशेष की अपेक्षा लेकर कहा गया है। तृतीय भंग उपशान्त मोहवाले जीव को ओश्रित करके कहा गया है
और चतुर्थ भंग क्षीणमोहवाले जीव को आश्रित करके कहा गया है। इस प्रकार नैरयिक से लेकर वैमानिकान्त दण्डकों में जैसा पापकर्म के संबंध में कहा गया है वैसा कथन जानना चाहिये। _ 'जीवे णं भंते ! आउयं कम्मं किं बंधी बंधई.' हे भदन्त ! जीवने क्या पहिले आयुकर्म का बन्ध किया है ? क्या वह वर्तमान काल में भी आयुकर्म का बन्ध करता रहता है ? और क्या वह भविष्यत् काल में उसका बन्ध करेगा?१ अथवा-उसने क्या भूतकाल में आयुकर्म का बन्ध किया है क्या? वह वर्तमान में आयुकर्म का बन्ध कर रहा है ? और क्या वह भविष्यत् काल में उसका बन्ध नहीं करेगा?२ । अथवा-क्या भूतकाल में उसने आयुकर्म का धन्ध किया है, वर्तमान में वह क्या आयुकर्म का पन्ध नहीं करता है ? भविष्यत् काल में वह
બીજે ભંગ ક્ષપક શ્રેણી જેને પ્રાપ્ત થવાની હોય એવા ભવ્ય વિશેષની અપેક્ષાથી કહેલ છે. ૨ ત્રીજો ભંગ ઉપશાંત મેહવાળા જીવને આશ્રય કરીને કહેલ છે. ૩ અને ચોથે ભંગ ક્ષીણ મેહવાળા જીવને આશ્રય કરીને કહેલ આ ક્રમથી નૈરયિકથી લઈને વૈમાનિક સુધીના દંડકમાં કહેવું જોઈએ. ___ 'जीवे णं भंते ! आउय कम्म किं बंधी बंधइ बंधिस्सई के भगवन वे પહેલા આયુષ્ય કર્મને બંધ કર્યો છે? તથા વર્તમાનમાં તે તેને બંધ કરતે રહે છે ? અને શું તે ભવિષ્ય કાળમાં તેને બંધ કરશે ? અથવા તેણે ભૂતકાળમાં આયુષ્યકર્મને બંધ કર્યો છે? વર્તમાન કાળમાં તે આયુષ્ય કર્મને બંધ કરતે રહે છે અને ભવિષ્ય કાળમાં તે તેને બંધ નહીં કરે અથવા ભૂતકાળમાં તેણે આયુષ્ય કર્મને બંધ કર્યો છે? વર્તમાનમાં તે આયુષ્ય કમને બંધ કરતે નથી? ભવિષ્યમાં તે આયુષ્ય કમને બંધ કરશે? ૩ અથવા ભૂતકાળમાં તેણે આયુષ્ય કમને બંધ કર્યો છે? વર્તમાન કાળમાં તે આયુખ્યકર્મને બંધ કરતા નથી ? અને શું તે ભવિષ્ય કાળમાં તેને બંધ નહીં
શ્રી ભગવતી સૂત્ર : ૧૬