Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
-
-
प्रमेयन्द्रिका टीका श०२६ उ.१ सू०१ नैरयिक बन्धस्वरूपनिरूपणम् ५५१ क्रमेण चतुर्भङ्गका प्रश्ना, भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'अत्थे गइए बंधी० पढमवितिया' अस्त्येककोऽबध्नात् प्रथमद्वितीयौ, कवित् नारकः पाप कर्म अबध्नात् अतीतकाले, वर्तमानकाले च बध्नाति, भविष्यत्काले च भन्स्यति इति प्रथमो भङ्गा, तथा कश्चित् नारका पाप कर्मातीतकाले अबध्नात् वर्तमानकाले बध्नाति, न भन्स्यति भविष्यकाले, इति द्वितीयो भाः २। एवं क्रमेण प्रथमद्वितीयौ भङ्गो नारकस्य संभवतः, नारकत्वे उपशमावस्थायाः सपकावस्थायाश्चाऽभावादिति । 'सले. है ? वर्तमान में वह पापकर्म बांधता है और भविष्यत् में यह पापकर्म नहीं बांधेगा ? अथवा-भूतकाल में उसने पापकर्म बांधा है ? वर्तमान में वह पापकर्म नहीं बांधता है ? भविष्यत् में वह पापकर्म बांधेगा? अथवा भूतकाल में ही वह पापकर्म बांध चुका है? वर्तमान में वह बांधता नहीं है? और भविष्यत् में भी वह नहीं बांधेगा? उत्तर में प्रभुश्री कहते हैं-'गोयमा! अत्थेगइए बंधी० पढमबितिया' नारकों में कोई एक जीव ऐसा होता है कि जिसने भूतकाल में भी पापकर्म बांधा है, वर्तमान में भी वह पाप कर्म बांधता है और भविष्यत् में भी वह पापकर्म बांधेगा, तथाकोई एक नारक जीव ऐसा होता है कि जिसने भूतकाल में पापकर्म वांधा है वर्तमान में वह पापकर्म बांधता है पर भविष्यत् में वह पापकर्म नहीं बांधेगा, इस प्रकार से यहां ये आदि के दो ही भंग होते हैं। क्यों कि नारक में उपशम अवस्था और क्षपक अवस्था ये दोनों अवस्थाएं नहीं होती हैं, इसीलिये अन्त के दो भंग यहां नहीं તે પાપકર્મને બંધ કરશે ? અથવા તેણે ભૂતકાળમાં પાપકર્મ બાંધ્યું છે? વર્તમાન કાળમાં તે પાપકર્મ બાંધે છે? અને ભવિષ્ય કાળમાં તે પાપકર્મ નહિ બાંધે ? અથવા ભૂતકાળમાં તેણે પાપકર્મ બાંધ્યું છે? વર્તમાનમાં તે પાપકર્મ નથી બાંધતે? અને ભવિષ્ય કાળમાં તે પાપકર્મ નહીં બાંધે ? અથવા ભૂતકાળમાં જ તે પાપકર્મ બાંધી ચૂકી છે? વર્તમાન કાળમાં તે પાપકર્મ નથી બાંધતો? અને ભવિષ્યકાળમાં તે પાપકર્મ નહીં બાંધે ? આ પ્રશ્નના उत्तरमा प्रभुश्री हेछ -'गोयमा ! अत्थेगइए बधी० पढमवितिया' नार. કોમાં કોઈ એક જીવ એવો હોય છે, કે જેણે ભૂતકાળમાં પણ પાપકર્મને બંધ કર્યો છે, વર્તમાન કાળમાં પણ તે પાપકર્મને બંધ કરે છે, અને ભવિષ્યમાં પણ પાપકર્મને બંધ નહીં કરે. આ રીતે અહિયાં પહેલે અને બીજે એ બે ભંગ જ હોય છે. કેમકે નારકમાં ઉપશમણ અને ક્ષપકશ્રેણી આ બે શ્રેણી હોતી નથી. તેથી છેલ્લા બે અંગે અહિયાં હોતા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬