Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेयचन्द्रिका टीका श०२६ उ.१ स०र बन्धस्वरूपनिरूपणम् ५२९ मानता माश्रित्य तृतीयः ३ । अस्त्येककोऽवध्नात् न बध्नाति न भन्स्यति क्षीण. मोहमाश्रित्य चतुर्थः ४ । एवमग्रेऽपि सर्वत्र यथासम्भव विज्ञेयम् । एवं प्रकारेण सलेश्यजीवविषये चत्वारो भङ्गाः संपादिता भवन्ति शुक्ललेश्यावतां पापकर्म न बंधिस्सई' हे भदन्त जो जीव लेश्यावाला होता है क्या वह ऐसा भी होता है जो केवल भूतकाल में ही पापकर्म का बन्धक हुभा, वर्त. मान और भविष्यत् काल में न वह पापकर्म का बन्धक है और न वह पापकर्म का बन्धक होगा ही, इस प्रश्न के उत्तर में प्रभुश्री कहते हैं'गोयमा ! अत्थेगइए बंधी, बंधई' बंधिस्सइ हां गौतम! कोई-कोई ऐसे
भी सलेश्य जीव होते हैं, जो भूतकाल में पापकर्म का बन्ध कर चुके होते हैं 'वर्तमान काल में भी पापकर्म का बंध करते रहते हैं और भवि. व्यत् काल में भी वे पापकर्म का बन्ध करने वाले होंगे । ऐसा जीव सलेश्य अभव्य जीव होता है-अतः उसे लेकर यह प्रथम भंग कहा है, द्वितीय भंग-कोई एक सलेश्य जीव ऐसा होता है जो भविष्यत् काल में तो पापकर्म का बन्ध नहीं करेगा-किन्तु वह भूतकाल में पापकर्म का पन्ध करने वाला हो चुका है और वर्तमान काल में भी वह पापकर्म का बंध करता है आसन काल में जिसे क्षपक अवस्था प्राप्त
तना याथे1 मा प्रमाणे छे. 'बधी, न बधइ, न बांधिस्सई' 3 ભગવદ્ જે જીવ લેશ્યાવાળો હોય છે, તે શું એ હોય છે કે-જે કેવળ ભૂતકાળમાં જ પાપ કર્મને બંધ કરવાવાળો હોય છે, અને વર્તમાન તથા ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરતા નથી તેમજ પાપ કર્મને બંધ કરશે પણ નહિ?
श्रीगोतमस्वामीन 20 प्रश्न उत्तरमा प्रसुश्री ४ छे -'गोयमा ! अत्थेगइए बंधी, बधइ, बधिस्सइ' डा गौतम ! ४ ४ सोश्य-सेश्यावाणा જીવ એવા પણ હોય છે કે જેઓ ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાન કાળમાં પણ તેઓ પાપકર્મને બંધ કરતા રહે છે. અને ભવિષ્યમાં પણ તેઓ પાપકર્મનો બંધ કરવાવાળા થશે. એવા જ લેહ્યાવાળા અભવ્ય છ જ હોય છે. તેથી તેને ઉદ્દેશીને આ પહેલે ભંગ કહ્યો છે.
હવે બીજો ભંગ કહેવામાં આવે છે-કઈ એક લેસ્થાવાળે જીવ એવે હોય છે. કે જે ભવિષ્ય કાળમાં તે પાપ કમને બંધ નહીં કરે, પરંતુ તે ભૂતકાળમાં પાપ કમને બંધ કરેલ હોય છે. અને વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મનો બંધ કરે છે. એ જીવ નજીકના સમયમાં જેને ક્ષપક શ્રેણી પ્રાપ્ત થવાની છે, એવા ભવ્ય જીવને ઉદ્દેશીને કહેલ છે. ૨
શ્રી ભગવતી સૂત્ર: ૧૬