Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ 246 मगवतीमत्रे स्पर्शनाऽपि भणितव्या कियत्पर्यन्तमवगाहनामकरण मिह अध्येतव्यं तबाह'जाव' इत्यादि 'जाव सिणाए' यावत्स्नातक, स्नातकपकरणान्तं सर्वमवगन्तव्यम् पुलाकादारभ्य निर्ग्रन्थान्तः सर्वोऽपि लोकल्यासंख्येयमेव भागं स्पृशति स्नातक स्तु लोकस्यासंख्येयभागं स्पृशति असंख्येयान भागान् वा स्पृशति सर्वलोकं वा स्पृशतीत्येवं क्रमेण पुलाकादारभ्य स्नातकान्तस्यावगाहनावदेव स्पर्शना ज्ञातव्येति / ननु अवगाहनास्पर्शनयोः को भेद् इतिचेदत्रोच्यते क्षेत्रस्य यावान् भागः, अवगाहढ-आश्रितो भवेत् सा अवगाहना, अवमाढक्षेत्रस्य तत्पावर्तिनश्च क्षेत्रस्पर्शनेति स्पर्शनाद्वारम् 33 / और यह अवगाहना प्रकरण यही 'जाव सिणाए' इस सूत्रपाठ तक का ग्रहण हुआ है ऐसा जानना चाहिये। तथा च-पुलाक से लेकर निग्रंथ तक के साधु लोक के असंख्यातवें भाग तक की ही स्पर्शना करते हैं और स्नातक साधु लोक के असंख्यात वें भाग को सर्शना करता है लोक के असंख्यात भागों की भी स्पर्शना करता है और समस्त लोक की भी स्पर्शना करता है / ऐसा कथन इस स्पर्शना प्रकरण में किया गया है ऐसा जानना चाहिये / शंका-अवगाहना और स्पर्शना में क्या अन्तर है ? उत्तर--क्षेत्र का जितना भाग अवगाह-आश्रित होता है, वह अवगाहना है तथा अवगाहित क्षेत्र और उनकी आजू बाजू का क्षेत्र -पार्श्ववर्ती क्षेत्र जो होता है उसकी भी स्पर्शना होती है। स्पर्शना द्वार का कधन समाप्त 33 / / समान। 2 मलियां 'जाव सिणाए' मा सूत्रपा8 सुधी अडए येस છે તેમ સમજવું જોઈએ. તથા પુલાકથી લઈને નિગ્રંથ સુધીના સાધુ લેકના અસંખ્યાતમાં ભાગ સુધીની જ સ્પર્શના કરે છે. અને સ્નાતક સાધુ લેકના અસંખ્યાત ભાગોની પણ સ્પર્શના કરે છે, અને સમસ્ત લેકની પણ સ્પર્શના કરે છે. એ પ્રમાણેનું કથન આ પર્શના પ્રકરણમાં કહ્યું છે. તેમ સમજવું. શંકા–અવગાહના અને સ્પર્શનામાં શું અંતર છે? ઉત્તર–ક્ષેત્રનો જેટલે ભાગ અવગાઢ-આશ્રિત હોય છે. તે અવગાહના છે. તથા અવગાહનાવાળું ક્ષેત્ર અને તેની આજુ બાજુનું જે ક્ષેત્ર-અર્થાત્ પાર્શ્વવત્તી ક્ષેત્ર હોય છે. તેની સ્પર્શના થાય છે. એ રીતે આ સ્પર્શના દ્વાર સંબંધી કથન કહેલ છે. પર્શના દ્વાર સમાપ્ત 33 શ્રી ભગવતી સૂત્ર : 16