________________
પરિચ્છેદ. વિદ્યાપ્રશંસાધિકાર.
૧૩ =======ાજનનનન નનનનન કરે છે આમ ઘણું કરીને તમામ પદાર્થો ખુલ્લી રીતે અવધિ (સમા) ની મુદ્રાથી યુક્ત છે અર્થાત માપી શકાય તેવા છે પણ પુરૂષની બુદ્ધિને ઉત્કર્ષ નિ:સીમપણે વિજય પામે છે. (તેને પાર આવે તેમ નથી). ૨૨
વિવાહનની પશુઓમાં ગણના.
સાર્વત્રિીડિત. (૨–૨૪) विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं, . । विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः।
(કું. ૨. ગાં) विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं, . विद्या राजसु पूज्यते नहि धनं विद्याविहीनः पशुः ॥२३॥
વિદ્યા એ ખરેખર મનુષ્યનું અધિક રૂપ છે, વિદ્યા ગુસમાં ગુપ્ત ધન છે, વિદ્યા ભેગ, કીર્તિ તથા સુખને આપનારી છે, તેમજ વિદ્યા ગુરૂઓની પણ ગુરૂ છે, વિદ્યા પરદેશની મુસાફરીમાં બંધરૂપે મદદ કરે છે, વિઘા એ પરમ દેવત છે, (તેથી) વિઘા રાજાઓમાં પૂજાય છે પણ ધન પૂજાતું નથી, તેને લીધે વિદ્યારહિત પુરૂષ પશુ (સમાન) છે. ૨૨
વિદ્યપાન કરવામાં તત્પર રહેવાનાં કારણે. विद्या नाम नरस्य कीर्तिरतुला भाग्यक्षये चाश्रयो, - 1 ધa મહુધા તિર્થ વિર નેત્ર વતીય ર લ
ળ 0. सत्कारायतनं कुलस्य महिमा रत्नैर्विना भूषणं, तस्मादन्यमुपेक्ष्य सर्वविषयं विद्याधिकारं कुरु ॥ २४ ॥ J
વિધા મનુષ્યની ખરેખર અતુલ કીર્તિ છે, ભાગ્યના નાશ વખતે કામદુઘા ગાય સ્વરૂપ છે. (પ્રિયા) ના વિયેગમાં આનંદદાયક છે, ત્રીજું નેત્ર છે, સન્માનનું ઘર છે, કુળનો મહિમા છે અને રત્નવિનાનું ભૂષણ છે. તેથી બીજા સર્વને ત્યાગ કરી વિદ્યાનું પાત્ર થા. ૨૪
વિઘારૂચિ વચન-છો. ૨૫-૨૬ ગમન કરંતાં ગુપ્ત, પવનને પણ લઉં પકડી, ચપળા ચંચળ ચાલ, જરૂર તેને લઉં જકડી, પ્રબળ અનળ જળ જેહ, મજુર થઈ કરે મજૂરી, રવિ ચિત્રો રચનાર, હુકમ ધરનાર હજારી,