________________
રોષ કરે છે ? (૩૪સાતમીથી બીજી આઠમી નરકની પૃથ્વી નથી ને ? એ પ્રમાણે ખોટા ઉત્તર આપતો હતો. હવે અહીં કેમ ઉદ્વેગ પામે છે ? રૂપા એ પ્રમાણે ચિંતા વડે તથા વેદનાઓ વડે અશુભકર્મોને ખપાવીને રાજભવનાદિમાં ઉત્પન્ન થાય છે અને ક્રમે કરીને સિદ્ધ થાય છે. રૂકા સમ્યગ્દષ્ટિ સિવાયના બીજા જીવો પરસ્પર ઝઘડો કરીને તથા કોપ કરવા વડે તિર્યચપણાને પામે છે, અને ત્યાર પછી અનંત ભવ ભમે છે. I૩૭ી. ત્યાર પછી નરકના દુઃખ કરતાં નિગોદમાં એટલે સાધારણ વનસ્પતિકાયમાં ફરી-ફરી જન્મ-મરણ રૂપ અનન્ત દુ:ખ હોય છે. જે કારણથી કહેલું છે કે “નિગોદના ગોળા અસંખ્યાતા હોય છે એકએક ગોળામાં અસંખ્યાતા નિગોદના શરીર હોય છે અને એક-એક નિગોદના શરીરમાં અનંત જીવો હોય છે. ૧ એક શ્વાસોચ્છવાસમાં મરીને સત્તર વાર ક્ષુલ્લક ભવ રૂપને ગ્રહણ કરવા વાળી આ નિગોદમાં જીવ અનંતી વાર ઉત્પન્ન થયેલ છે. I૪૯ાા
ગાથાર્થ – હે આત્મા!વિવિધ કર્મની પરાધીનતાથી તે નિગોદમાં પણ અનંત પુદ્ગલ
પરાવર્ત સુધી તીક્ષ્ણ દુઃખ સહન કરતો તું રહ્યો. પol
ભાષાંતર - હે જીવ ! હે આત્મા ! નરકના દુઃખથી પણ અતિશય દુ:ખના સમૂહરૂપ
નિગોદમાં તું કયા કારણથી વસ્યો ? જ્ઞાનાવરણીયાદિ વિવિધ કર્મોની પરાધીનતાથી વસ્યો છે. જે કારણથી કહેલું છે કે જ્યારે તીવ્ર મોહનો ઉદય, મહાભયાનક અજ્ઞાન, અને અસાર-અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યું હોય, ત્યારે જીવ એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. શું કરતો ત્યાં વસ્યો ? તો કહે છે કે વિવિધ કર્મોની પરવશતાથી અનંત સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત જેટલા કાળ સુધી એક શ્વાસોચ્છવાસમાં સાડા સત્તર ભવ રૂપ તીક્ષ્ણ દુ:ખોને અનુભવતો રહેલો છે. કહ્યું છે કે એક શ્વાસોચ્છવાસમાં કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવો નિશ્ચયે થાય છે અને એક મુહૂર્તમાં સાડત્રીશસો તહોંતેર (૩૭૭૩) શ્વાસોચ્છવાસ થાય છે. //// એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસો અને છત્રીસ (૩૫, ૫૩૩) શુલ્લક ભવો થાય છે અને ક્ષુલ્લક ભવને વિષે બસો છપ્પન્ન (૨૫) આવલિકા થાય છે. રા૫oll
વૈરાગ્યશતક
૩૦