________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समार्थबोधिनी टीका
मङ्गलाचरणम्
,
एवं च यदि तीर्थकराणां विघ्नो भवेत्तदा तस्य विनाशाय ते मंगलमाचरेयुः, नत्वेवं तेषां घातिकर्मचतुष्टयाभावेन पापविशेषरूपस्य विघ्नस्यैवाभावात् । अस्मदादीनां चर्मचक्षुषां तु अतीन्द्रियविघ्नादीनां दर्शने सामर्थ्याभावात्, अस्ति विघ्नो नास्ति वेति शङ्कया मङ्गलाचरणमावश्यककोटिमधिरोहति दिव्यदृष्टीनां तु तादृशसंदेहाभावात् मंगलाचरणमनावश्यकमेव । यतो मंगलस्य फलं विघ्नविनाश एव स च विघ्नो नास्त्येवेति कथं स भगवान् निष्फल मंगलस्याचरणं क्योंकि अपने आपमें अपना तादात्म्य सम्बन्ध रहता है । इसी प्रकार जो पदार्थ विद्यमान हो उसी का कारण मिलने पर अभाव हो सकता है । सर्वथा असत् का विनाश नहीं होता क्योंकि वहां तो वस्तु का ही अभाव है । अनुत्पन्न घटका अथवा बन्ध्या पुत्र का किसी भी कारण के द्वारा विनाश होना नहीं देखा जाता। इस प्रकार यदि तीर्थकरों को विघ्न होता तो वे उसके विनाश के लिये मंगलाचरण करते किन्तु ऐसा है नहीं। चार घातिया कर्मों का अभाव हो जाने से पाप विशेष्य रूप विघ्न उन्हें हो ही नहीं सकता। हम चर्मचक्षु वाले जन इन्द्रियों से अगोचर विन आदि को देखने में समर्थ नहीं हैं । अतएव विघ्न है या नहीं ? इस शंका के कारण हमारे लिये मंगलाचरण करना आवश्यक है। दिव्यदृष्टि महात्माओं को अर्थात् सर्वज्ञ को ऐसा सन्देह नहीं होता अतः उनके लिये वह आवश्यक नहीं है क्योंकि मंगल का फल विनों का विनाश होना ही है और विन हैं ही नहीं, फिर
તાદાત્મ્ય સંબંધની અપેક્ષાએ ઘટ પણ રહે છે; કારણ કે પોતાની અંદર પેાતાના તાદાત્મ્ય સંબધ રહે છે. એજ પ્રકારે જે પટ્ટાથ વિદ્યમાન હૈાય તેના જ કોઇ કારણે અભાવ અથવા નાશ સભવી શકે છે. સર્વથા અસત્ત્ના (અવિધમાનને) વિનાશ સ'ભવી શકતા નથી, કારણ કે ત્યાં તે વસ્તુનેાજ અભાવ હૈાય છે. અનુત્પન્ન ઘટના અથવા વધ્યાના પુત્રને કાઈ પણ કારણુ દ્વારા વિનાશ થતા જોવામાં આવતા નથી, કારણ કે ત્યાં તે ઘડા અથવા પુત્ર જ સભવી શકતા નથી. ઉત્પત્તિ વિના વિનાશ કેવી રીતે સંભવી શકે ! એજ પ્રમાણે જો તીથકરાને વિઘ્ના નડતાં હાત, તા તેઓ તેના વિનાશને માટે મૉંગલાચરણ કરત, પરન્તુ તેમને વિઘ્ના જ નડતાં નથી. તેમના ચાર પ્રકારના ઘાતિયાં કર્મોના અભાવ થઈ જવાને કારણે પાપ વિશેષ્ય રૂપ વિઘ્ન તેમને નડતાં જ નથી. ચચક્ષુવાળા આપણે ઇન્દ્રિયા દ્વારા અગાચર વિઘ્ન દિને જોઇ શકવાને સમર્થ હાતા નથી. તેથી આપણને એવી શકા થાય છે કે કદાચ કોઇ વિઘ્ન આવી પડશે. તે કારણે આપણે માટે મંગળાચરણુ કરવાનું આવશ્યક થઈ પડે છે. દિવ્યદ્રષ્ટિ મહાત્માઓને એટલે કે સર્વજ્ઞને એવા સદૈડુ થતા નથી. તેથી તેમના માટે તે આવશ્યક નથી. મંગલનું', વિઘ્નાના વિનાશરૂપ સ્કૂલ પ્રાપ્ત થાય છે. પરંતુ સČજ્ઞ ભગવાનને તા વિઘ્ન નડવાના સાઁભવ જ નથી, તે શા માટે તે
For Private And Personal Use Only
७