________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टोका
मङ्गलाचरणम्
दायावसानेपि मंगलमावश्यकम् । अन्यथा पूर्वाचार्यैमंगलाकरणे तदनुयायिभिः शिष्यप्रशिष्यैरपि मंगलं नाद्रियेत तथा च निविघ्नशास्त्रपरिसमाप्तिर्न स्यादिति सर्वोपि जनः परमप्रयोजनाद् हीयेतानर्थे च प्राप्नुयात् । स्थलत्रयेपि मंगलमावश्यक मित्यन्यतीथिका अपि समामनन्ति “मंगलादीनि मंगलमध्यानि मंगलान्तानि च शास्त्राणि प्रथन्ते अध्येतारश्च वीराः" इत्यादि । तदिह मंगलाकरणाम्न्यूनता प्रसक्तेति चेन, मंगलं नाम स्वेष्टदेवता नमस्कारादि रूपमेव किन्तु प्रकृतद्वादशाङ्गरूपागमस्यार्थतः प्रणेता भगवान् तीर्थकर एव की परम्परा सतत चालू रहे और इससे शास्त्रका विच्छेद न हो, इसलिये अन्तमें भी मंगल करना आवश्यक है । पूर्ववर्त्ती आचार्य यदि मंगल न करे तो उनके शिष्य प्रशिष्य भी मंगल नहीं करेंगे। ऐसा होने से शास्त्र की निर्विघ्न समाप्ति नहीं होगी। सब लोग परम प्रयोजन से वंचित हो जाएंगे और उन्हें अनर्थ की प्राप्ति होगी । अन्यतीर्थी भी आदि मध्य और अन्त में तीनों जगह मंगल करना आवश्यक मानते हैं - शास्त्र की आदि में शास्त्र मध्य में और शास्त्र के अन्त में मंगल प्रशस्त होते हैं और उनका अध्ययन करने वाले वीर होते हैं इत्यादि । इस प्रकार यहां मंगल न करने के कारण न्यूनता का प्रसंग होता है ।
समाधान - ऐसा न कहिए। अपने इष्टदेव को नमस्कार आदि करना ही मंगल कहलाता है किन्तु प्रकृत द्वादशांग रूप आगम के अर्थ के प्रणेता સતત ચાલુ રહે અને શાસ્ત્રના વિચ્છેદ ન થાય તે માટે શાસ્ત્રને અન્તે પણુ મંગલાચરણ કરવું' આવશ્યક ગણાય છે. પૂવી' આચાય આદિ જે મંગલાચરણ કરવાનુ' અંધ કરી દે, તેા તેમના શિષ્યા અને પ્રશિષ્યા પણુ મંગલાચરણ કરવાનુ બંધ કરી દેશે, એવુ થાય તા શાસ્ત્રની નિવિઘ્ને સમાપ્તિ પણ થઇ શકે નહી. સઘળા લોકો પરમ પ્રત્યે:જનથી વંચિત (રહિત) રહી જશે અને તેમને અનની પ્રાપ્તિ થશે. અન્ય તીથિકા પણ આદિ, મધ્ય અને અન્તે મંગળાચરણને આવશ્યક ગણે છે. શાસ્ત્રના પ્રારંભે, શાસ્ત્રના મધ્ય ભાગમાં અને શાસ્ત્રના અન્ત ભાગમાં મંગલાચરણને પ્રશસ્ત ગણવામાં આવે છે અને તેમનુ અધ્યયન કરનાર વીર થાય છે. ઇત્યાદિ આ પ્રકારનું મંગલાચરણ આ શાસ્ત્રના પ્રારંભ કરતી વખતે કરવામાં આવ્યુ' નથી. તેથી શું અહી' ન્યૂનતા દોષના પ્રસંગ પ્રાપ્ત થતા નથી ?
સમાધાન-આ પ્રકારની શંકા અસ્થાને છે. પોતાના ઇષ્ટદેવને નમસ્કાર આદિ કરવા તેનું નામ જ મંગલ છે. તેના કરતાં વધારે મગલ બીજું શું હોઇ શકે ? પ્રસ્તુત દ્વાદશાંગ રૂપ આગમના અર્થના પ્રણેતા સ્વયં તીથ 'કર ભગવાન ४ छे.
For Private And Personal Use Only