________________
પ. પૂ. દાદાજી અમીચંદ પટેલ
૫. પૂ. માતુશ્રી ભીખીબા
‘જનાર તો જતા રહ્યા સદગુણ એના સજીવ’ જેમણે અમારા જીવનમાં સદાચારી સંસ્કારનું સિંચન કર્યું છે. તે તેનું આજે અમે ધર્મ ક્ષેત્રે ઉપણ કરીને અમારા આત્માને કૃત્યથ માનીએ છીએ સ્વ. શ્રી જયંતીલાલ અમીચંદ પટેલ
દેવલેક : સં. ૨૦૩ ૬ મડા વદ ૧૧ને
- રવિવાર તા. ૪-૧-૭ ૦ આપે લક્ષ્મીને સદ્વ્યય સમાગે કર્યો. જેના વડે અમે પણ તે માટે પ્રેરાયેલા છીએ.
કેટલીક વ્યક્તિઓનું જીવન જ દીપશિખા જેવું હોય છે. જે બીજાના માર્ગને અજવાળી આપે છે. શ્રી જયંતિભાઈ આવી વ્યક્તિઓમાંના એક હતા. મૃત્યુ ય મિટાવી નથી શકયુ જે શ્વાસને, એ શ્વાસ લઈને અવતરેલ પુષ્પ છે તમે. ધર્મ પત્ની રસવંતીબેન જયંતિલાલ પટેલ
ચેતન જયતિલાલ પટેલ યોગેશ જયંતિલાલ પટેલ
જન્મ : ૪-૮-૧૯૧૪ મૃત્યુ : ૧૨-૯-૭૯