________________
૨૯
ના મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, માટે આત્માને જે, આત્મા સાંભળ, બેલ, વિચારો નિદિધ્યાસ,–ભાવ, અનુભવ, આવું વેદમાં જણાવેલ છે. આત્મામાં રહેવું, આમાથે કિયા કરવી, આત્મામાં સમાઈ જવું. એક અહો આભા સ્વાત્મા અતીત મન કાયા વચનથી, સ્મરૂં, ભાવું, ધ્યાવું, અનુભવું, સદા લીન મનથી,
અનુભવું, સમાધિસ્થ મનથી. ૧૯ આત્મા નિશ્ચયના આધારે છે, દેહ પ્રારબ્ધના આધારે છે, સંસાર સંકલપના આધારે છે, મોક્ષ ક્ષમા-સમભાવના, આધારે છે. * ટેકનીકલ–૧) “ક્રિયા એ કર્મ, (૨) ઉપગ એ ધર્મ, (૩) પરિણામ એ બંધ, (૪) ભ્રમ એ મિથ્યાત્વ, (૫) બ્રહ્મ તે આત્મા, અને (૬) “શંકા એ જ શલ્ય છે. “તપ” શું છે, શા માટે છે, કેટલા પ્રકારના છે તે વિચારે.. સર્વોત્તમ તપ કયું છે? ઉપ–વાસ કરો તેની વાત બહાર ન કરો. તપ વગેરે આત્માના અર્થે કરવાના છે, લોકોને દેખાડવા અર્થે કરવાના નથી. કષાય” (ક્રોધ, માન, માયા, લોભ, ઘટે તેને તપ કહ્યાં છે. અંદરથી અંતઃકરણ શુદ્ધ.
થાય ત્યારે તપ કહેવાય. જ કુગુરુ અને અજ્ઞાન પાંખડીઓને આ કાળમાં પાર નથી..
(પ્રભુના વખતમાં પણ ૩૬૩ પાંખડીયા હતા, હાં. વિચારી જાવ) મેટા વરઘોડા ચઢાવે ને (કાળાં) નાણાં. ખરચે એમ જાણીને કે મારું કલ્યાણ થશે, અરેરે ! જીવનું કેટલું અજ્ઞાન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org