________________
૨.
છે. પરિગ્રહની મૂર્છા–આસક્તિ પાપનું મૂળ છે દુ:ખનું કારણ છે. ‘પરિ–ગ્રહ' તે। નવ ગ્રહ। તથા આગ્રહ, કદાગ્રહ. વગેરે ગૃહાથી પણ ભયંકર છે. મહાવીરના દસ મહા~ શ્રાવકા (ઉપાસકેા) વિષે જાણી, સમજી, વિચારી ‘પરિગ્રહ પરિમાણ’ કરે, જે આત્મ-કલ્યાણ હેતુ હાય તા. * અને માન–ષાય’-અહાહા ! માન-સન્માન-માણસનુ ‘અહ’ પાષી, આત્માને પાડે છેઃ જો સાધુ-સ ંતા કહે કે
જે કરૂ-કરાવુ છું તે અનાસક્ત ભાવથી છે તેા. તે દંભ છે, કેમકે, માહ-મહારાજા ગુપ્ત રીતે તેમને લલચાવી પાડે છે.
આ જો જગતમાં માન' ન હાત તા ભાક્ષ' હાત.. * મન, માન, માયા, મેાહ, મમતા, મૃત્યુ, મરણ-‘મ’ કાર વાચક દરેક શબ્દ વિચારી નવ આધ્યાત્મિક દૃષ્ટિથી. જીવતા મરાય તેા ફરી ન મરવુ પડે એવુ' મરણ ઈચ્છવા ચેાગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર અને (અખા) કહે છે: મરતાં પહેલાં તું જાને મરી.
* હા, જેને (૧) મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા (૨) જે મૃત્યુથી ભાગી છૂટી શકે તેમ હાય, અથવા (૩) નહિ જ મરૂ, એમ જેને નિશ્ચય હાય તે ભલે સુખે સૂએ. માટે એધી બીજના ધણી, ચાર જ્ઞાન ધારક, શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરને પ્રભુએ કહ્યું કે હું ગૌતમ, એક ‘સમય ને પણ ‘પ્રમાદ’ કરીશ નહિ. ‘સમય’ શબ્દને અર્થ જાણે. Eternal Vigilance-શાશ્વત જાગૃતિ.
**
જીવ ! તું આ માખત નિશ્ચયથી સુખ અંતરમાં છે, બહાર શેાધવાથી મળશે નહી.
Jain Educationa International
For Personal and Private Use Only
અણુ ..
www.jainelibrary.org