________________
[ ૧૯ ]..
૧ એએ નાઇલ (૧નાગિલ) વંશમાં થયા છે. ૨ આચાય રાહુ એમના પ્રશુરુ થાય છે. ૩ વિજય એમના ગુરુ થાય છે. આમ એએ રાહુના પ્રશિષ્ય અને વિજયના શિષ્ય થાય છે. ૪ એમણે પેાતાના ‘સૂરિ' તરીકે નિર્દેશ કર્યો છે. ડા. કુલણિએ પોતાની પ્રસ્તાવના પૃ. ૧૭ માં વિમલસૂરિએ હરિવ’સચરિય રચ્યાનું કુવલયમાલાના નિમ્નલિખિત પદ્યને આધારે સૂચવ્યું છે.—
વુચન-સન્ન-Ä વિષુવૃત્તિ-ાચ વઢમં ।
યંતિ વૃદ્ધિ વિદ્ઘ હરિવરનું વચ (V. L. વિંસ ચે) વિમય ।।” શ્રીહેમસાગરસૂરિજીએ કુવલયમાલાના ગૂજ રાનુવાદમાં આ ૨૫દ્યને નીચે મુજબ અનુવાદ કર્યો છે અને એમાં વિમલસૂરિને બદલે રિવસ-રિયના કર્તા તરીકે બ ંદૂક નામના ક્રાઇ કવિતા નિર્દેશ કર્યાં છે. ‘હુજારા પડિતજનાને પ્રિય, પ્રથમ હરિવંશની ઉત્પત્તિ કરનાર ખદિક કવિ તેમ જ વિમલપદવાળા પૂજ્ય હરિવ કવિને વંદન કરું છું.” D CG M (Vol. 19, see ph. 1)ના શુદ્ધિપત્રક પૃ. ૪૪૨ માં હિરવ ંશની ઉત્પત્તિ વિષે વન્દ્રિય (વન્તિક) નામના ફ્રાઇકે ગ્રન્થ રચ્યાનું ચાર વર્ષ ઉપર તા કહ્યું છે.—ડે. એ. એન. ઉપાધ્યેએ કુવલયમાલા ભા. ૨ જાની પ્રસ્તાવનામાં એ લખ્યાનું જાણુવા મળ્યું છે, પણ એ અદ્યાપિ મારા જોવામાં આવ્યું નથી.
66
રચનાવ`પ્રસ્તુત પઉમચરિયના અંતમાં પદ્ય ૧૦૩ માં એ વીરસંવત્ ૧૩૦ માં રચાયાના ઉલ્લેખ છે. આમ હાઈ આ ગ્રન્થ ઇ. સ. ૪ જેટલા પ્રાચીન ગણાય. કેમકે શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ ઇ. સ. પૂર્વે ૫૨૭ માં થયાનું સામાન્ય રીતે મનાય છે. ડા. યાકેાખી મહાવીરસ્વામીના નિર્વાણુને સમય ૬૦ વષઁ મેાડા થયાનુ માને છે. એ હિસાબે ઇ. સ. ૬૪ રચતા સમયનુ* વર્ષી ગણાય સ્વ. કેશવલાલ ધ્રુવ તે! આ ગ્રન્થ ઉપર ગ્રીક અસર હેાવાની વાત કરીને તેમ જ ગાહિણી અને સરહ જેવા છંદો વપરાયેલા જોને આ કૃતિને છેક સાતમા સૈકાની માને છે, પણ એ વાત યથાર્થી જણાતી નથી. ડા. વી. એમ. કુલકર્ણ પ્રસ્તુત ગ્રન્થ ઇ. સ. ની ત્રીજી સદીના અંતમાં રચાયાનુ સૂચવે છે અને એ વાત ઉત્તરસીમા તરીકે સ્વીકારવામાં કોઇ વાંધે! મને જણાતા નથી.
વિભાગા—આ ૪૧૦૫૫૦ ક્ષેાકપ્રમાણ કૃતિને ૧૧૮ ઉદ્દેશ (અ) ખીજાને સમુદ્દેસ અને ખાણીનાને ‘પદ્મ' કહેલ છે. આ શાનાં ત્રિવિધ નામેા શા માટે અપાયાં છે, તે જાણવું બાકી રહે છે. સાતમા ઉદ્દેશા માત્ર ૯ પઘોના સૌથી નાના છે, જ્યારે આઠમે ઉદ્દેશ ૨૮૬ પદ્મોવાળા સહુથી મોટા છે. વિષયવિમ—પ્રથમ ઉદ્દેસ પદ્ય ૩૨ માં આ પુરાણુરૂપ ગ્રન્થમાં નિમ્નલિખિત સાત અધિકાને સ્થાન અપાયું છેઃ—
૧ સ્થિતિ પૃ. ૨૪-૨૮
૨ વ*શની ઉત્પત્તિ પૃ.
૨૯-૮૫
૩ પ્રસ્થાન
૪ યુદ્ધ
પૃ. ૩૨૩
પૃ. ૩૨૭-૩૩૩
Jain Education International
૫ લવ અને કુશની ઉત્પત્તિ ૪૦૪
૬ રામચન્દ્રનું નિર્વાણુ
૭ દશરથાદિના ભવા
૪૭૫ ४७७
૧ આના અથ નાગિલ શાખા કરાય છે અને એની ઉત્પત્તિ વજસ્વામી કે જે વીર સ’. ૫૭૫માં સ્વગે સીધાવ્યા, તેમના શિષ્ય વજ્રસેનને આભારી છે.
૨ આના શ્રી નાથુરામ પ્રેમીએ અને ડે. ભાયાણીએ ભિન્ન ભિન્ન અથ કર્યો છે. જુઓ અંગ્રેજી પ્રસ્તાવના પૃ ૧૭.
૩ જુએ ‘જૈતયુગ’ (પુ. ૧, અં. ૫).
૪ આ ગ્રન્થાત્ર એક પ્રતિમાં દર્શાવાયા છે, એકમાં તા ૧૨૦૦૦ ના ઉલ્લેખ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org